________________
:: ૬૦ ::
પરે
૧૮૩) અયુગ્ર ગતિ+૩ ઘણા ભયાનક, જલદ, બિહામણા ૧૮૩૧ મરુ દેશ રાજસ્થાન, મારવાડ ૧૮૩૨ પરમાધામી પરમ+મધfમના પરમ અધમ દેવો, હલકા-નીચ કોટિના દેવો, ૧૫ પ્રકારઃ
આમ્ર, આમ્રરસ, શામ, સબળ, રુદ્ર, વૈરુદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ધનુષ્ય,
કુંભ, વાલુક, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ ૧૮૩૩ શાખા
શાહૂT ડાળી ૧૮૩૪ કરવત રપત્ર લાકડાં પહેરવાનું એક ઓજાર ૧૮૩૫ કિંટક
કાંટા ૧૮૩૬ પાશ દોરડા; બંધન; ફાંસો ૧૮૩૭ કોલુ
છુક્કા શેરડી પીલવાનો સંચો ૧૮૩૮ શેલડી શેરડી, જેમાંથી ગોળ-ખાંડ બને છે તે સાંઠા આકારની વનસ્પતિ ૧૮૩૯ શ્વાન
fશ્વ, શ્વના કૂતરા, પાળી શકાય તેવું શિયાળને મળતું પ્રાણી ૧૮૪૦ સામ નામાં સામ નામના ૩જા પરમાધામી દેવ પૃ.૫૨ ૧૮૪૧
જેમ ૧૮૪૨ ભાલા
મા એક હથિયાર, છેડે અણીદાર લોખંડના ફણાવાળી લાંબી ડાંગ કે લાકડીઓ ૧૮૪૩ પ્રચંડીઓ કદાવર-રૌદ્ર-ભયંકર દાનવો; બળવાન; તીવ્ર ગુસ્સાવાળા; બહુ પ્રતાપી ૧૮૪૪ વિખંડ ટુકડેટુકડા ૧૮૪૫ કિીધો
છુ કર્યો ૧૮૪૬ ખંડનું પૃથ્વી પરના ૫ ખંડ (એશિયા, અમેરિકા, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા)
સિવાયના વિભાગનું ૧૮૪૭ વિષમ વિ+સમાં દારુણ, ખાડાટેકરાવાળું, પ્રતિકૂળ, ભયંકર ૧૮૪૮ મણા રહી નથી ખામી, ઊણપ બાકી નથી ૧૮૪૯ રોઝ જંગલમાં ખેતરમાં ફરતું ઘોડા જેવું પ્રાણી ૧૮૫૦ પરાણે
પ્રાગૈા કમને, અનિચ્છાએ ૧૮૫૧ જોતયોં નુદ્દા જોડ્યો, પ્રેય ૧૮૫૨ મહિષ મ+ટિષર્ પાડો, નર ભેંસ ૧૮૫૩ ભડથું બળીને ખાખ ૧૮૫૪
ધ્વડિશ્ન / કાગડો, મહાકાગ; ઢંક નામનું પક્ષી જે ભયાનક અવાજ કરે ૧૮૫૫ ચૂંથાઈ આમતેમ અસ્તવ્યસ્ત કરીને ચોળાઇ જતાં ૧૮૫૬ વલવલાટ વેદના, વ્યથા ૧૮૫૭ છરપલાની ધાર છરીની ધાર, છરી જેવાં મોજાંવાળું, જીભ કાપી નાખે તેવું ૧૮૫૮ અસિપત્રવન નરકનું એક વન જ્યાં પાંદડાં પડે તો અંગ છેદાઈ જાય ૧૮૫૯ મુગર લાકડાની ગદા, ડાંગ, ધોકો, હથોડો, મગદળ ૧૮૬૦ ત્રિશૂલ ત્રણ ફણાવાળો એક જાતનો ભાલો, શિવજીનું શસ્ત્ર ૧૮૬૧ મુશળ નાનું સાંબેલું, દસ્તો ૧૮૬૨ ગદા નીચે ગોળ ગઠ્ઠાવાળું અને હાથાવાળું લોખંડનું એક હથિયાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org