________________
:: ૫૩૧ ::
Iોપણ
૧૪પ૭૧ મોક્ષ
દુઃખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ ૧૪૫૭૨ સમ્યજ્ઞાન વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી ૧૪પ૭૩ સકુચારિત્ર સમ્યજ્ઞાનદર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર ૫.૮૨૦ ૧૪પ૭૪ સકર્મ કર્મ સહિત ૧૪પ૭પ ભાવકર્મ
વિભાવ ૧૪પ૭૬ તત્ત્વાર્થ પ્રતીતિ તત્ત્વની અને અર્થની પ્રતીતિ-શ્રદ્ધા ૧૪૫૭૭ વચનથી વ્યંજિત ખુલ્લો કરેલો, સ્પષ્ટ કરેલો ૧૪પ૭૮ મૂળ અર્થરૂપ મૂળ આત્મારૂપ ૧૪પ૭૯ ૧૪૫૮૦ અભિન્ન જુદું નહીં તેવું ૧૪૫૮૧ ભિન્નભિન્ન જુદું અને જુદું ન હોય તેવું ૧૪૫૮૨ સંસર્ગરહિત સંપર્ક વિનાનું ૧૪૫૮૩ ઉત્કૃષ્ટ પ્રકાશક સૌથી વધુ અને સૌથી ઉત્તમ-શ્રેષ્ઠ પ્રકાશ કરનારું, પાથરનારું, પ્રસિદ્ધ કરનારું,
પ્રગટ કરનારું પૃ.૮૨૮ ૧૪૫૮૪ ઉપયોગથી ઉપયોગની એકતા ઉપયોગથી ઉપયોગનું એકપણું-ઐક્ય-અભેદભાવ, ઉપયોગ
ઉપયોગનો સંપ, મેળ, જોડાણ, પૂર્ણતા આકાશવાણી ૧૪૫૮૫ તપ કરો; તપ કરો “સ્વરૂપમાં પ્રતપન કરવું તે તપ”, સ્વરૂપમાં તપ કરો ૧૪૫૮૬ સભાવની પ્રતીતિ-સમ્યગ્દર્શન હું છું', અસ્તિત્વની પ્રતીતિ તે સમ્યક્દર્શન ૧૪૫૮૭ સીમા
મર્યાદા,હદ પૃ. ૮૨૯ ૧૪૫૮૮ ઉo
ઉત્સર્ગ માર્ગ ૧૪૫૮૯ અપ૦
અપવાદ માર્ગ ૧૪૫૯૦ “ઠાણાંગ સૂત્રમાં દર્શાવેલું વાક્ય ૩જા આગમ શ્રી ઠાણાંગ સૂત્રે, સ્થાનાંગ ૧, ઉદ્દેશક ૧ ૧૪૫૯૧
એકલા ૧૪૫૯૨
શ્રમણ ૧૪૫૯૩ भगवं महावीरे ભગવાન મહાવીર ૧૪૫૯૪ इमीसेणं ૧૪પ૯૫ ___ उस्सपिणीए મો_િof અવસર્પિણી કાળમાં ૧૪૫૯૬ વડેવીસ ચોવીસ ૧૪૫૯૭ तिथ्थयराणं તીર્થકરોમાં ૧૪૫૯૮ વર્ષેિ
ચરમ, છેલ્લા ૧૪૫૯૯ તિરે તીર્થકર ૧૪૬૦ સિ
સિદ્ધ
एगे
આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org