________________
:: ૫૨૩ ::
૧૪૩૩૨ મથન
મદ્ મથવાની-વલોવવાની ક્રિયા, સતત વિચારવું ૧૪૩૩૩ એકક્ષેત્રાવગાહી એક ક્ષેત્રને અવગાહીને રહેલાં, એક ક્ષેત્ર-જગામાં રહેલા ૧૪૩૩૪ રહસ્યાર્થ અલૌકિક-ગુપ્ત અર્થ; આશય, મર્મ ૧૪૩૩૫ ઘટવધ ઓછોવત્તો ૧૪૩૩૬ દ્રવ્યત્વ દ્રવ્યપણું ૧૪૩૩૭ લોકાલોકપ્રકાશક લોક અને અલોકને પ્રકાશક, જાણનાર ૧૪૩૩૮ લોકાલોક વ્યાપક લોક અને અલોકમાં વ્યાપીને રહેનાર ૧૪૩૩૯ ઊણે
છે ૧૪૩૪૦ લોકાલોકજ્ઞાયક લોક અને અલોકને જાણનાર ૧૪૩૪૧ વિસસાપરિણામી સહજ-સ્વાભાવિક પરિણામી ૧૪૩૪૨ પુગલરશ્મિ પુગલનાં-રૂપે કિરણ ૧૪૩૪૩ અગુરુલઘુધર્મ જે શક્તિનાં નિમિત્તથી દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન
પરિણમે, એક ગુણ બીજા ગુણ રૂપે ન પરિણમે, એક દ્રવ્યના અનેક ગુણ જુદા ન
પડી જાય છે. પ્રત્યેક દ્રવ્યમાં ષગુણહાનિવૃદ્ધિ થાય છે તે આ ધર્મને લીધે. ૧૪૩૪૪ વાસંયમ વાણીનો સંયમ ૧૪૩૪૫ જિનોપદિષ્ટ આત્મધ્યાન જિને-જિન ભગવંતે ઉપદેશેલું આત્મધ્યાન ૧૪૩૪૬ જ્ઞાનપ્રમાણ ધ્યાન જ્ઞાન પ્રમાણે ધ્યાન, જ્ઞાન હોય તો ધ્યાન, જ્ઞાનસહિતનું-પછીનું ધ્યાન ૧૪૩૪૭ જ્ઞાન તારતમ્યતા જ્ઞાનની વધુ માત્રા-સાર-રહસ્ય ૫.૮૧૧ ૧૪૩૪૮ જે વસ્તુ સમયમાત્ર છે તે સર્વકાળ છે “એક સમય તે સૌ સમય” (પત્રાંક ૨૬૯) ૧૪૩૪૯ જે ભાવ છે તે છે, જે નથી તે નથી જે
ભાવ, અભાવ ૧૪૩૫૦ ગુણાતિશયતા મુખ+અતિશયતા ગુણોની પ્રચુરતા ૧૪૩પ૧ અતિશયતા ગતિશી / પુષ્કળતા, વિશિષ્ટતા, ચડિયાતાપણું ૧૪૩પર ગણિતથી અતીત ગણત્રીમાં સંખ્યામાં ન આવે એવું અસંખ્યાત, એથી યે પર; જિનાગમમાં
ર૯ આંકડા સુધીમાં પણ ન આવે એવું, એથી વધુ-પર; અનંત ૧૪૩પ૩ ઉપયોગનો પ્રયોગ ઉપયોગનો ઉપયોગ, યોજના, અખતરો, અજમાયશ, ઉપાય ૧૪૩૫૪ સહજ ઉપયોગ તે જ્ઞાન છે સહજ ઉપયોગ તે કેવળજ્ઞાન છે પૃ.૮૧૨ ૧૪૩૫૫ પરમાવધિની અનુપ્રેક્ષા પરમઅવધિજ્ઞાનની ભાવના, વિચાર, ચિંતન સ્વાધ્યાય વિશેષ ૧૪૩પ૬ સહજ ઉપયોગની અનુપ્રેક્ષાથી સહજ ઉપયોગના વિચારથી ૧૪૩પ૭ નાસ્તિત્વ ન હોવાપણું ૧૪૩૫૮
અરૂપીપણું ૧૪૩પ૯ વસ્તુતા વાસ્તવિકતા, પદાર્થનું હોવાપણું ૧૪૩૬૦ અવસુતા અવાસ્તવિકતા, પદાર્થનું ન હોવાપણું ૧૪૩૬૧ મહત્ત્વવાન અગત્યનું ૧૪૩૬ર ઉત્પન્નસ્વભાવવત્ ઉત્પન્ન થવાના સ્વભાવવાળું
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org