________________
:: ૫૦૩:: કલ્યાણ જ જેને માન્ય છે તે, કવિ, વાદિરાજ, પંડિત, જ્યોતિષશ, વૈદ્યઆજ્ઞાસિદ્ધ, સિદ્ધ સારસ્વતની શ્રેષ્ઠ કૃતિઓ વાંચતાં દિલ ઝુમી ઉઠે, મસ્તક ઝૂકી પડે તે – “સ્તુતિવિદ્યા' એટલે કે “જિનસ્તુતિશતક', દેવાગમ સ્તોત્ર' તે “આપ્તમીમાંસા', “સ્વયંભૂ સ્તોત્ર', યુજ્યનુશાસન” તે વીર સ્તુતિ', અને “રત્નકરંડ શ્રાવકાચાર'. અધિકાંશતઃ વન-નિર્જન પ્રદેશોમાં વિહરતા તેથી
વનવાસી કહેવાતા.ગચ્છ પણ વનવાસી કહેવાયો. ૧૩૭૨૪ કાંડું પકડી દાવમાં લઇ, મૃત્યુ પર્યત નિભાવી, ખરાબ કામ કરતાં સામાને પકડી રાખી ૧૩૭૨૫ નિરપેક્ષપણે કોઈપણ ઇચ્છા-અપેક્ષા-જરૂર-કામના વિના; સ્વતંત્રપણે; તટસ્થપણે,
નિઃસ્પૃહતાથી; અવ્યક્તપણે ૧૩૭૨૬ “સર્વાર્થસિદ્ધિ પમી સદીમાં શ્રી પૂજ્યપાદ સ્વામી રચિત “તત્ત્વાર્થ સૂત્ર'ની ટીકા ૧૩૭૨૭ સાકાર ઉપદેખા દેહસ્થિતિએ મોક્ષ અનુભવ્યો છે એવા ઉપદેશક, દેહધારી પરમાત્મા પૃ.૦૫ ૧૩૭૨૮
સ્વસ્થતા ૧૩૭૨૯
ઊંઘનું ઝોલું, ડોલું ૧૩૭૩) આકર્ષણ રાગ અને દ્વેષ ૧૩૭૩૧ વસમું વિકટ, અઘરું, મુશ્કેલ ૧૩૭૩૨ પુમાન મનુષ્ય (નાટક સમયસાર, મોક્ષદ્વાર, દોહરો ૧૮) ૧૩૭૩૩ પરધન જડ, પરસમય ૧૩૭૩૪
હરણ કરે, લઈ જાય ૧૩૭૩પ અજ્ઞ
અજ્ઞાની, મૂર્ખ ૧૩૭૩૬ અપનો ધન પોતાનું ધન, ચેતન, સ્વસમય ૧૩૭૩૭ વિવહરે વ્યવહાર કરે, વહેંચણ કરે, વિવેક કરે ૧૩૭૩૮ ધનપતિ ધનિક, શાહુકાર ૧૩૭૩૯ ધર્મજ્ઞ
જ્ઞાની, પાઠાંતરે સર્વજ્ઞ શબ્દ છે ૧૩૭૪) “પ્રવચનસારોદ્ધાર” ઇ.સ.૧૦૬૨-૧૩ દરમ્યાન બૃહગચ્છીય આચાર્ય શ્રી નેમિચંદ્રસૂરિ રચિત
૨૭૬ ધાર અને ૧૬00 ગાથામાં વ્યાપક વિષયવૈવિધ્ય ધરાવતો ગ્રંથ, જેના પર
વિક્રમના ૧૩મા સૈકાના રાજગચ્છીય શ્રી ઉદયપ્રભસૂરિ કૃત ટીકા છે ? ૧૩૭૪૧ જિનકલ્પ ઉત્કૃષ્ટ આચાર પાળનાર શ્વેતાંબરી સાધુનો વ્યવહાર વિધિ. એકાકી વિચરનારા
સાધુઓ માટે કલ્પેલો-બાંધેલો-મુકરર કરેલો જિનમાર્ગ,નિયમ ૧૩૭૪ર |ો
નાગાનો, નગ્ન સ્થિતિવાળાનો ૧૩૭૪૩ વિમોરૂમ વિમોક્ષ-મોક્ષમાર્ગ ૧૩૭૪ સેસી.
બાકી ૧૩૭૪૫ ય ૧૩૭૪૬ उम्मग्गया ઉન્મત્ત માર્ગ ૧૩૭૪૭ સર્વે
બધા (શ્રી કુંદકુંદાચાર્ય કૃત સૂત્રપ્રાભૃત, શ્લોક ૨૩) ૧૩૭૪૮ “નાગો એ બાદશાહથી આઘો બાદશાહથી વધારે ચઢિયાતો તેથી બાદશાહને પૂજ્ય ૧૩૭૪૯ કર્મફળચેતના જ્ઞાન સિવાય બીજું-પરને હું અનુભવું છું એમ માનવું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org