________________
:: ૪૯૧ ::
૧૩૪૧૬ ધડો લઈ બોધ લઈને, શીખ લઈને, બોધપાઠ ગ્રહણ કરી ૧૩૪૧૭ પડતાં પડી જવા ન દેતાં ૧૩૪૧૮ અવલંબનકારી આધાર-ટેકા થઈ ૧૩૪૧૯ શતગુણ ઠંડકનો, ઠંડા થઈ જવાનો ગુણ ૧૩૪૨૦ ગુણની હાનિવૃદ્ધિ રૂપ ફેરફાર અગુરુલઘુ ગુણના વધઘટ રૂપે ફેરફાર ૧૩૪૨૧
ઘી ૧૩૪૨૨ તેજલેશ્યા ૬ લેશ્યામાં ૪થી. વર્ણ રાતો (લાલ), ક્રોધથી ઉત્પન્ન થાય. મહાવીર પ્રભુના
શિષ્ય ગોશાલકે મૂકેલી તે તેજસુ શરીર સંબંધી લબ્ધિવાળા આત્માની તેજસુ શરીરની સહાયથી ક્રોધની અધિકતાથી શત્રુને મોઢામાથી અનેક યોજન સુધી રહેલ વસ્તુને બાળવામાં સમર્થ એવી તીવ્રતર તેજ (અગ્નિ) કાઢવાની શક્તિ
વાપરે તે; ૬ લેશ્યામાં જાંબુનાં સર્વ ઝૂમખાં પાડવાની વૃત્તિ પૃ.૭૫૬ ૧૩૪૨૩ વાસ્તે માટે, અર્થે ૧૩૪૨૪ ઘાટ ઘડાય છે આકાર લે છે ૧૩૪૨૫ નવરો બેસી રહેવું નિવૃત્ત / તદ્દન કામ વિના બેઠા રહેવું ૧૩૪૨૬ મૂર્તિમાન પ્રત્યક્ષ ૧૩૪ર૭ અમૂર્તિમાન અપ્રત્યક્ષ, પરોક્ષ ૧૩૪૨૮ ‘ઉત્તરાધ્યયન'માં વત્તરિ પરમાળ, લુહાળી નતુળો ધર્મનાં મુખ્ય ૪ અંગ માપુરૂં મુસદ્ધા, સંગમમ્મિ ય વરિયું . ઉત્તરા. સૂત્ર, અધ્ય.૩, ગાથા ૧
જીવોને ૪ ઉત્કૃષ્ટ અંગ મળવાં દુર્લભ છે. મનુષ્યત્વ, ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા અને
સંયમની વીરતા પુરુષાર્થ) ૧૩૪૨૯ સત્તારૂપે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપે, અસ્તિત્વ, અધિકાર, હક્ક; સદા હોવાપણા રૂપ,
મોટાઈ; ધણીપણું-સ્વામિત્વ બળ-શક્તિ સ્થિતિ પૃ.૭૫૦ ૧૩૪૩૦ શક્તિરૂપે ગુણ, આધાર-આશ્રય; પ્રભાવ; સત્તા પ્રકૃતિ; જોર-બળ-સત્ત્વ-સામર્થ્ય ૧૩૪૩૧ પરિચય કરવા માંડવો શરૂઆત કરી દેવી ૧૩૪૩૨ અજમાયશ પ્રયત્ન, અખતરો, અજમાવવું ૧૩૪૩૩ બારીબારણા રાખવાં અપવાદ, છૂટ
પૃ.૭૫૮
૧૩૪૩૪ વ્યાખ્યા ૧૩૪૩પ સાક્ષી ૧૩૪૩૬ ચોકડીરૂપ
૧૩૪૩૭ મંડી પડે છે. ૧૩૪૩૮ નોકષાય ૧૩૪૩૯ ચોકિયાત ૧૩૪૪૦ રખડપાટ
વિ+મા+રા | સ્પષ્ટ વાત કરવી, સમજૂતિ, વિવરણ સાથે કોઇને હાજર રાખી, ટગર ટગર જોનાર ૪નો સમુદાય, એક બીજી લીટી એક બીજીને કાટખૂણે છે અને ૪ છેડા ૪ ખૂણે હોય એવી આકૃતિ કર્યે જાય છે નો=ષત્ નહીં જેવા કષાય, અલ્પ કષાય, કષાયના સહચારી રખેવાળ રઝળપાટ, રખડપટ્ટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org