________________
ઘાત
:: ૪૮૩ :: ૧૩૨00 સકામ નિર્જરા ઇચ્છા સહિત કરાતી નિર્જરા ૧૩૨૦૧ અકામ નિર્જરા સહન કરાતા ભૂખ-તરસ કે પરતંત્રપણે કરવામાં આવતો ભોગત્યાગ પૃ.૩૮ ૧૩૨૦૨ વર્તણૂંક વૃ I વર્તન, વર્તાવ, આચરણ ૧૩૨૦૩ સંગ્રામ સંગ્રામ્ યુદ્ધ, લડાઈ ૧૩૨૦૪
હનું ! હિંસા ૧૩૨૦૫ અબંધક બંધ ન કરે તેવું, બંધનરહિત, મુક્ત કરાવે તેવું ૧૩૨૦૬ વિમુક્ત થવું વિ+મુન્ના તદ્દન છૂટું થવું-બંધનમુક્ત થવું ૧૩૨૦૭ અનંતાનુબંધી જે કષાયથી અનંત સંસાર વધે છે તે ૧૩૨૦૮ અનંતાનુબંધી કષાય વીતરાગના માર્ગ અને તેની આજ્ઞાએ ચાલનારા પ્રત્યે ક્રોધાદિ ભાવ ૧૩૨૦૯ અનુભવ સીધો પરિચય, ઈદ્રિયગમ્ય પરિચય, કરવાથી જોવાથી-અભ્યાસથી-અવલોકનથી
આવેલી સમજ ૧૩૨૧૦ મુકરર નક્કી, નિશ્ચિત, યોગ્ય ૧૩ર૧૧ અપ્રત્યક્ષ પરોક્ષ, અજાણી, છૂપી, પ્રત્યક્ષ ન હોય તેવી ૧૩૨૧૨ ક્વચિત્ ક્યારેક, કોઈવાર ૧૩૨૧૩ અભાવ ગેરહાજરી, સ્થિતિ ન હોવી, નકાર, છ પ્રમાણ પૈકી એક-એક વસ્તુ ન હોવાના
જ્ઞાનથી એની વિરોધી વસ્તુ હોવાનું જ્ઞાન થવાપણું ૧૩૨૧૪ અવશેષ ગવ+fશ૬ / બાકી, શેષ રહેલો ભાગ ૧૩૨૧૫ વિભાવી આત્મા વિભાવયુક્ત, વિભાવવાળો આત્મા, બાહ્ય ઉપાધિથી નીપજતા વિશેષ ભાવ
સહિતનો આત્મા ૧૩૨૧૬ અચ્છેદ્ય શ્ર+છિદ્ છેદી-કાપી ન શકાય તેવો ૧૩૨૧૭ અભેદ્ય મ+fમાં ભેદી ન શકાય તેવો ૧૩૨૧૮ નિર્ણત નિની નિર્ણય કરેલું, નક્કી, નિર્ણય પ્રાપ્ત, ફેંસલારૂપ ૫.૭૩૯ ૧૩ર ૧૯, સહાયતા સહ+ મદદ, મિત્રમંડળી, મૈત્રી ૧૩૨૨૦ સહજ સટ્ટ+ઝન સ્વાભાવિક, સાથે જ ૧૩૨૨૧ તેરમા ગુણસ્થાનકવાળા સયોગી કેવળી ૧૩૨૨૨ ચૌદમા ગુણસ્થાનકવાળા અયોગી કેવળી ૧૩૨૨૩ ઠરવાથી ગણવાથી, લેખવાથી, નિશ્ચિત થવાથી ૧૩૨૨૪ છેટેના
દૂરના, આથેના ૧૩૨૨૫ કલ્પેલા ધારણા કરેલા ૧૩૨૨૬ ન્યાયસંપન્ન ન્યાયયુક્ત ૧૩૨૨૭ ક્ષીણ
ઘસાયેલું, ઓછું ૧૩૨૨૮ વાટે ચાલતાં રસ્તે ચાલતાં, ચાલતાં ચાલતાં ૧૩૨૨૯ ફાળિયું પંચિયું, ધોતિયું ૧૩૨૩૦ કાંટા
વનસ્પતિમાં થતા નાના-મોટા ખીપા-શૂળ ૧૩૨૩૧ અલ્પ અલ્પ નાની નાની, થોડીક થોડીક, થોડી થોડી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org