________________
૧૨૯૨૫ આંટી પડી ગઈ ગૂંચવણ થઈ ૧૨૯૨૬ ગોખે તો પુણ્ યાદ કરવા માટે વારંવાર બોલે તો ૧૨૯૨૭ પડળ પટના પોપચાં; આંખે આવતો છારીનો રોગ ૧૨૯૨૮ ચૈતન્ય વિન્ ! આત્મા ૧૨૯૨૯ યોનિ તેજસ અને કાર્મણ શરીરવાળા જીવો ઔદારિકાદિ ભવધારણીય દેહ-પુગલોની
સાથે જે સ્થાને જોડાય તે સ્થાન ૧૨૯૩) કેવળ
સાવ, તદન, બિલકુલ ૧૨૯૩૧ લોપાઈ જાય નહીં તુન્ નાશ-ક્ષય ન થાય, અભાવ-અદર્શન-અનુપસ્થિત ન હોય ૧૨૯૩૨ અંશે થોડો, વિભાગે, દેશે ૧૨૯૩૩ ખુલ્લો રહે છે ઉઘાડ હોય છે ૧૨૯૩૪ શ્રુતિ
શ્રા વૈદિક સાહિત્યનું છે તે વાક્ય; શ્રુતજ્ઞાન ૧૨૯૩પ અક્રિય
ગ્ન+ નિષ્ક્રિય, ક્રિયાશીલતાનો અભાવ ૧૨૯૩૬ પ્રયોગ પ્ર+ગુના અનુષ્ઠાને, ઉપયોગ, અજમાયશે, સાધન, અખતરે ૧૨૯૩૭ ક્રિય
વૃા કાર્ય, કર્મવાળો, સક્રિય ૧૨૯૩૮ નિર્વિવાદપણે નિ+વિ+વિત્ વિવાદ વિના પૂ.૭૧૫ ૧૨૯૩૯ અહંતપદ અપર્ા અરિહંત પદ ૧૨૯૪૦ ભાવાત્મા મૂ+આત્મન જે સ્વરૂપને વિચારે તે રૂપ આત્મા થાય તે ૧૨૯૪૧ ભેળવવાની મિશ્રણ કરવાની, સાથે લેવાની, ભેગું કરવાની ૧૨૯૪૨ આઘી
દૂરની ૧૨૯૪૩ ટાઢા પાણીની ઠંડા પાણીની, સચેત પાણીની ૧૨૯૪૪ એકાંતર ઉપવાસ એક દિવસના અંતરે એક ઉપવાસ ૧૨૯૪૫ અદત્ત
+ા નહીં દીધેલું, ન આપેલું ૧૨૯૪૬ દેવતાપણું દેવપણું, દેવગતિમાં જન્મ ૧૨૯૪૭ વર્ષીદાન તીર્થકર પ્રભુએ દીક્ષા લીધા પહેલાં એક વર્ષ સુધી આપેલું દાન ૧૨૯૪૮ ઘણો વખત થયાં ઘણા વખતથી, લાંબા સમયથી ૧૨૯૪૯ અવાવરૂ કૂવો વ્યાપાર કૃપા વ્યવહારમાં-ઉપયોગમાં નથી તેવો કૂવો, અવડ ૧૨૯૫૦ અજ્ઞાનવાદી ‘ક્રિયા કરવી નહીં, દેવગતિ મળે, બીજું કંઈ નહીં” કહી પુણ્યના હેતુ જાણી કંઇ
કરતા નથી અને વાતો મોટી મોટી કરનારા ૧૨૯૫૧ ક્રિયાવાદી માત્ર ક્રિયાથી જ કલ્યાણ થશે' માની કદાગ્રહ મૂકતા નથી તે ક્રિયાજડ. ૧૨૯૫ર પોલા જ્ઞાની શુષ્ક અધ્યાત્મ ‘અમને આત્મજ્ઞાન છે, આત્મા કર્તા નથી ને ભોક્તા નથી' ૧૨૯૫૩ ચોરાસીથી સો ગચ્છ ૮૪ થી ૧00 ફિરકા, સંપ્રદાયના ભાગ.
૧. ઓસવાળ ગચ્છ ૬. કોરંટીયા ગચ્છ ૧૧. ડેકાઉઆ ગચ્છ ૨. જીરાવલા ગચ્છ
આનપુરા ગચ્છ ૧૨. ભિનમાલા ગચ્છ ૩. વડ ગચ્છ
૮. ભરુઅચા ગચ્છ ૧૩. મુહડાસા ૪. પૂનમીયા ગચ્છ ૯. ઉઢવીયા ગચ્છ ૧૪. દાસવિયા ગચ્છ ૫. ગંગેરા ગચ્છ ૧૦. ગુદવીયા ગચ્છ ૧૫. ગચ્છપાલ ગચ્છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org