________________
:: ૪૬૭ ::
દૃષ્યતે
૧૨૭૮૭ અધ્યાત્મજ્ઞાન આત્મા મુખ્યપણે આત્મસ્વભાવે વર્તે તે ૧૨૭૮૮ અધ્યાત્મશાસ્ત્ર મુખ્યપણે જેમાં આત્મા વર્ણવ્યો હોય તે ૧૨૭૮૯ જ્ઞાનદગ્ધ શુષ્ક અને અજ્ઞાની, શબ્દ અધ્યાત્મીઓ, દ્રવ્ય અધ્યાત્મીઓ ૧૨૭૯૦ દેવળના ઈડાનાં મંદિરનાં શિખરનાં ઉદાહરણની જેમ. કોઇ ધનાઢ્ય ગૃહસ્થ બંધાવેલાં શિખરબદ્ધ
દેવાલયનાં ઈંડાં-કળશમાં ધન છે એવા આશયની નોંધ લખી કે, વિ.સં.૧૭૨૫ ની સાલમાં, ઉત્તરાયણના સૂર્યમાં, ચૈત્ર માસના શુક્લ પક્ષની અષ્ટમીએ ૧૨ ઘડી દિન ચઢતામાં દેવાલયનાં કળશમાં ૧૫ લાખ સોનામહોર રાખી છે, કામ પડે ત્યારે કાઢવી. તેના દેહત્યાગ બાદ પુત્રે નોંધ વાંચીનેશિખર નીચે ઉતરાવીને તપાસતાં કંઈ ન નીકળતાં ખેદખિન્ન થઈ, વૃદ્ધ અનુભવીની સલાહ લેતાં શિખર હતું તેમ ઉપર ચઢાવ્યું. ચૈત્ર સુદ ૮ ના દિને બપોરે શિખરનો પડછાયો નીચે જમીન પર દેખાડી ત્યાં ખોદાવ્યું કે તરત બધું ધન મળ્યું. તાત્પર્ય કે, લખનારના અભિપ્રાયની
શ્રદ્ધા-સમજ આપે એવા સત્પરુષ મળે તો આત્મધનની પ્રાપ્તિ થાય ૧૨૭૯૧ મહાભારત કાર્ય ખૂબ મોટું અને મુશ્કેલ કામ, ભગીરથ કામ પૃ.૭૦૫ ૧૨૭૯૨ ફલાણી અમુક, કોઈ એક ૧૨૭૯૩ ચૈતન્ય સંયોગે ચેતનાના જ્ઞાનચેતનાના સંયોગે ૧૨૭૯૪ ઉગામી હોય +ામ્ | ઊંચી કરી બતાવી હોય ૧૨૭૯૫ અધ્યવસાય ધ+વ+સો મનોવૃત્તિ, વલણ બહાર ઉપાધિ ૧૨૭૯૬ માણેકદાસજી વેદાંતી ૧૨૭૯૭ એક ગ્રંથમાં ૧૨૭૯૮ નિજ છંદનર્સે પોતાની કલ્પનાએ-છંદે, સ્વચ્છેદથી ૧૨૭૯૯ હેરો
શોધો, જુઓ, તપાસ કરો ૧૨૮O વૈકુંઠધામ વિ+va વિષ્ણુનું દિવ્યધામ, દેવલોક, સ્વર્ગલોક ૧૨૮૦૧ પાઈએ પ્ર+મામ્ પ્રાપ્ત કરીએ, થાય ૧૨૮૦૨ સો ૧૨૮૦૩ હરિ
આત્મા, વિષ્ણુ, શુદ્ધાત્મા ૧૨૮૦૪ સબસે બધામાં, બધે ૧૨૮૦૫ ઠામ
Dા 1 ઠેકાણે, સ્થાને ૧૨૮૦૬ ફાંટા
ગૌણ વિભાગ, શાખા શાખા-માર્ગ જુદા પડવા ૧૨૮૦૭ લોંકાશા લોકશાહ, સ્થાનકવાસી સંપ્રદાયના પ્રણેતા, વિ.સં.૧૪૮૨ માં કારતક સુદ
૧૫ એલીંબડીમાં જન્મ, બચપણમાં માતાપિતાનું અવસાન થતાં અમદાવાદ ગયા, લહિયા થયા, જિનાગમની પ્રત લખતાં જિનપ્રતિમાનું ઉત્થાપન કરતાં લંકામતગચ્છ પ્રવર્તાવ્યો. તત્કાલીનયતિઓના વૈભવ, ચૈત્યમાં બાહ્ય આડંબરના અતિરેકથી અમૂર્તિપૂજક-સાધુમાર્ગી-સ્થાનકવાસી સંપ્રદાય સ્થાપ્યો. રાજસ્થાનના અલવરમાં વિ.સં.૧૫૪૬ માં વહોરાવેલા ઝેરયુક્ત લાડવાનો આહાર કરતાં ચૈત્ર સુદ ૧૧ ના
રોજ કાળધર્મ પામ્યા Jain E૧૨૮૦૮ai પાખંડીઓ દંભી, ઢોંગી, સાચા ધર્મ વિરુદ્ધના મતવાળા
Vale & Personal use only
www.jainelibrary.org