________________
:: ૪૪૩:: ૧૨ ૧૩૭ ૨૩ણસાર વિ.સં.૪૯ માં શ્રી કુંદકુંદાચાર્યજી રચિત ૧૫૩ કે ૧૬૭ શ્લોકમાં વ્યવહાર
રત્નત્રયનું પ્રતિપાદન કરતો ગ્રંથ ૧૬
તા.૨૮-૧૧-૧૮૯૯ ૧ર૧૩૮ તૃણવતું તણખલા જેવું, સૂકા ઘાસ જેવું, તરણા જેવું, ખડ જેવું તુચ્છ ૧૨૧૩૯ મિથ્યાભિનિવેશી મિથ્યા અભિનિવેશી, શાસ્ત્રનો-લોકનો કે મરણનાં વારણના આગ્રહવાળા ૧૨૧૪) હાંસીપાત્ર હસવાને પાત્ર, મશ્કરી-મજાક કરવા લાયક, ફજેતી ૧૨૧૪૧ શિર વહેતો હોય માથે લઇને ફરતો હોય, ધારણ કરતો હોય ૧૦
તા.૨૮-૧૧-૧૮૯૯ ૧૨૧૪ર વસ્તુતઃ તત્ત્વતઃ, ખરું જોતાં ૧૨૧૪૩ સુવર્ણનામ સોનું એવું નામ ૧૨૧૪૪ ભસ્મ
સોનાની પ્રક્રિયા કરીને કરાતી રાખ-ભસ્મ, રખ્યા, ભભૂત ૧૨૧૪૫ વિઝા
માનવનું ગૂ, પક્ષીની ચરક, પ્રાણીની લીંડી-લીંડાં, છાણ-પોદળા ૧૨૧૪૬ ખાતર
ખેતી, બાગાયત વગેરે સુધારવા જમીનમાં છાણ, વિષ્ટા, ઉકરડા વગે કચરો
તેમજ રાસાયણિક રીતે તૈયાર થયેલો પદાર્થ નાખવામાં આવે છે તે ૧૨૧૪૭ ધાન્ય
અનાજ, ૨૪ પ્રકાર: લાસા અને કઠોળ એમ મુખ્ય ૨ ભેદ. લાસા–ઘઉં, જવ, જુવાર, બાજરી, ડાંગર, વ્રીહિ, બંટી, બાવરો, કાંગ, ચિપ્પોઝીણો, કોદરો અને મકાઈ. કઠોળ–મગ, મઠ, અડદ-માષ, તુવેર, વાલ-ઝાલર, વટાણા, ચોળા, ચણા,
લાંગ, કળથી, મસૂર અને અળસી. ૧૨૧૪૮ કાળાંતરે સમય જતાં ૧૨૧૪૯ અધીરાઇ અધીરજ, ઉતાવળ ૧૨૧૫૦ લેણદાર કરજે ધીરધાર કરનાર માણસ, આપેલું પાછું માગનાર ૧૨૧૫૧ દેણદાર દેવાદાર ૧૨૧પર
ભારતનું ચલણ, આઝાદી પહેલા રૂપાનો-ચાંદીનો સિક્કો તે રૂપિયો, જેના ૧૬
આના=૬૪ પૈસા હતા, હાલ ૧૦૦ પૈસા, કાગળ રૂપે નોટ છે ૧૨૧૫૩ ક્ષીર-નીરવત્ દૂધમાં પાણી રહેલું છે તેમ
તા.૨૯-૧૧-૧૮૯૯ ૧૨૧૫૪
મરકીની રસી ૧૨૧૫૫ મરકી કોઇપણ પ્રકારનું મરણ ફાટી નીકળવું એ, મહામારી, ગાંઠિયો તાવ, પ્લેગ ૧૨૧૫૬ દાક્તરો વિદેશી પદ્ધતિએ તૈયાર થઇ વૈદું કરતા વૈદ્યો, ડૉક્ટરો ૧૨૧૫૭ ધતિંગ ધૂતા ધૂર્તતા, ફેલ-ફતવો ૧૨૧૫૮ અશ્વ
ઘોડો ૧૨૧૫૯ પાપાનુબંધી પુણ્ય પુણ્યનો ઉદય પણ પાપનો બંધ કરાવે તે ૧૨૧૬૦ ઉપામ્યું છે ૩૫+મ ઉપાર્જન કર્યું છે, કમાઈને મેળવ્યું છે, વારસામાં મળ્યું છે પૂ.૬૦૦ ૧૨૧૬૧ વહોરે છે વિ+વ+ા સંઘરે છે, સ્વીકારે છે. કર્મના ત્રણ પ્રકાર પૈકી એક જેમાં આ ભવનાં
કે પૂર્વસંચિત કર્મોનો ભોગ શરૂ થઇ ચૂક્યો હોય
For Private & Personal Use Only
૧૮
Jain Education International
www.jainelibrary.org