________________
નામી
: ૩પ :: ક્રમાંક ૧૩ શ્રી શાંતિનાથ ભગવાન ઈ.સ.૧૮૮૩ નવેંબર પહેલાં ૧૧૫ શાંતિનાથ ભગવાન આ અવસર્પિણી કાળના ૧૬મા તીર્થંકર ૧૧૦૬ સ્તુતિ
તુ સ્તુતિ, સ્તવન, ગુણગ્રામ, પ્રશંસા ૧૧૦૭ પરિપૂર્ણ સંપૂર્ણ, ચારે બાજુથી પૂર્ણ, પૂરેપૂરું; કેવળજ્ઞાન ૧૧૦૮ બોધિત્વ વૃધા બોધ, સમ્યક્દર્શન, બોધબીજ ૧૧/૯ નીરાગી નિ+ા રાગરહિત, વિતરાગી ૧૧૧) ઉપમા ૩૫+માં I સરખામણી, તુલના; એક અર્થાલંકાર જેમાં બે વસ્તુમાં ભેદ હોવા
છતાં સમાનતા બતાવાય છે ૧૧૧૧
નમ્ | પ્રખ્યાત; નમાવી શિર નામી=મથાળે-ટોચમાં જે નામ છે તેને ૧૧૧૨ શાંતતા શ+ત્વ શાંતપણું ૧૧૧૩ બિરાજ્યા વિ+રાન્ બેઠા, પધાર્યા, શોભ્યા, શોભી રહ્યા પૃ.૩૦ ક્રમાંક ૧૪ છત્રપ્રબંધસ્થ પ્રેમપ્રાર્થના
તા.૩-૧૧-૧૮૮૪ ૧૧૧૪ છત્ર
છે છત્રી ૧૧૧૫ પ્રબંધ
પ્ર+ન્મ પદ્યમયી રચના કે લઘુકાવ્ય જેમાં આછીપાતળી કથા હોય;
વ્યવસ્થા; બંધન; ગાંઠ; અવિચ્છિન્ન ક્રમ, સીલસીલાબંધ ૧૧૧૬ છત્રપ્રબંધસ્થ છત્રપ્રવધૂ+સ્થા છત્રીમાં પદ્યરચના રૂપે રહેલી ૧૧૧૭ જેતપુર મોરબીથી ૨૫-૩૦ કિ.મી. દૂરનું ગામ, રંગપર-બેલા-ઘાટીલા લાઇનમાં ૧૧૧૮ કાર્તિક સુદ ૧૫, પરમકૃપાળુદેવની ૧૭મી શુભ-પવિત્ર જન્મકલ્યાણક મિતિ,
૧૯૪૧ વિ.સં.૧૯૪૧માં પોતાના જન્મદિને (લખેલો આ પત્ર, ચિત્રકાવ્ય) ૧૧૧૯ પ્રેમ-પ્રાર્થના પ્રેમભરી પ્રાર્થના ૧૧૨૦ અંતર્ગત અન્ત+મ્ | અંદર સમાયેલો; પોતાનો ૧૧૨૧, ભુજંગી છંદ ભુજંગપ્રયાત, ૪ ય ગણથી બનતો ૧૨ અક્ષરનો એક છંદ ૧૧૨૨ અરિહંત ર+ના અંતરંગ શત્રુમિથ્યાત્વ, ક્રોધ-માન-માયા-લોભ; કામ-ક્રોધ
લોભ-મોહ-મદ-મત્સર જીતનારા; સંસારરથનાં ૨ પૈડાં-રાગ, દ્વેષને જીતનારા ૧૧૨૩ આનંદકારી મા+ન્યૂ+ આનંદ કરાવનાર, આનંદ ઉપજાવનાર ૧૧૨૪ અપારી +પામ્ / અપરંપાર, અસીમ, અનહદ, પારાવારી, પાર વિનાના, પુષ્કળ,
બેસુમાર; વિષય પ્રત્યેના વૈરાગ્યને પરિણામે ઉદ્દભવતો સંતોષ તે પાર જેને
અતિશય છે તે અત્યંત તટસ્થ; સામે પાર લઈ જનાર ૧૧૨૫ રી
રા ચૂવું, ટપકવું, વહેવું ૧૧૨૬
- વિનંતિ વિનમ્ | પ્રાર્થના, નમ્રતા, વિનય, વિનતિ, ઝુકાવ ૧૧૨૭ વણિકે વાણિયાએ, ૮૪ જ્ઞાતિમાં વાણિજ્ય-વ્યાપાર કરતી વૈશ્ય જ્ઞાતિની વ્યક્તિએ ૧૧૨૮ વડી.
વા મોટી, ગુરુ, ઉત્કૃષ્ટ ૧૧૨૯ વંદના વર્ા અર્ચના, પૂજના; તારીફ, પ્રશંસાનમસ્કાર, પ્રણામ ૧૧૩) દુઃખહારી ૩ઃg+હૈ દુઃખનું હરણ કરનારી, દુઃખ દૂર કરનારી ૧૧૩૧ કર્તા
રૃ કરનાર, રચનાર, બનાવનાર ૧૧૩ર ઉપજાતિ છંદ ઉપેન્દ્રવજ તથા વંશસ્થ-ઈદ્રવંશા ચરણોનાં સંમિશ્રણથી થતો છંદ ૧૧૩૩ વવાણિયાવાસી મોરબીથી ૩૫ કિ.મી. દૂર આવેલા નાનકડા ગામ વવાણિયાના નિવાસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org