________________
:: ૪૨૫ ::
૧૧૬૯૯ કાયોત્સર્ગ વિ+૩+કૃના દેહભાવથી મુક્ત થઇ ધ્યાનમાં રહેવાની ક્રિયા ૧૧૭00 ખુલ્લી પ્રેરણા ચોખ્ખી, સ્પષ્ટ, ઉઘાડી, નિશ્ચયાત્મક પ્રેરણા ૧૧૭૦૧ મધ્યસ્થવત્ રહી તટસ્થ, મધ્યસ્થ રહી ૧૧૭૦૨ સમન્વિતપણું સF+નુ+ડું | સમન્વય કરીને ગોઠવેલું, સામેલ કરેલું, સંયુક્ત, સંપન્ન ૧૧૭૦૩ જ્ઞાનક્રિયા જ્ઞાન અને ક્રિયા ૧૧૭૦૪ કલ્પિત ભેદ કલ્પલા-માનેલા ભેદ > પત્રાંક ૯૩૮ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૨૮-૬-૧૯૦૦ ૧૧૭૦૫ સમયચરણસેવા શાસ્ત્રમાં કહેલ ચારિત્રની સેવા આપનાં ચરણની સેવા ૧૧૭૦૬ લોકવિરુદ્ધ લોકોથી-સમાજથી વિરુદ્ધ ૧૧૭૦૭ તીર્થાર્થે તીર્થમાં જવા માટે-કાજે-વાતે પત્રાંક ૯૩૯ શ્રી સુખલાલભાઈ છગનભાઈને
તા.૨૦-૯-૧૯૦૦ ૧૧૭૦૮ તીણ વેદના આકરી, દાહક, ઉગ્ર વેદના ૧૧૭૦૯ સ્વરૂપભ્રંશવૃત્તિ સ્વરૂપ+વં સ્વરૂપથી ભ્રષ્ટ-પતિત પડી જવાનું વલણ-વર્તન ૧૧૭૧૦ ઉપશમ ઇન્દ્રિયસંયમન, કષાય મંદત ૧૧૭૧૧ ૐ શાંતિઃ સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રયની પ્રાપ્તિની શાંતિ પત્રાંક ૯૪૦ મુનિશ્રી લલ્લુજીને
તા.૨૦-૯-૧૯૦૦ ૧૧૭૧૨ અશાતા મુખ્યપણું મ+શો | મુખ્યપણે અસુખ, અનાનંદ, અપ્રસન્નતા, અસુંદર ૧૧૭૧૩ ઉદયમાન ++મત્ ! ઉદયમાં ચાલતી, ઉદયમાં વર્તતી ૧૧૭૧૪ આરોગ્યતા
+હમ્ | અ-રોગિતા, તંદુરસ્તી, સ્વાથ્ય ૧૧૭૧૫ ગચ્છવાસી મૂવમ્ સમુદાય, ફિરકી, સંપ્રદાય, સંઘાડાવાળા, તે તે વૃક્ષવાસી ૧૧૭૧૬ ક્ષમાપત્ર ક્ષ+પ સંવત્સરી નિમિત્તે કે એ સિવાય ખમાવવાનો પત્ર, કાગળ ૧૧૭૧૭ ૐ શાંતિઃ કેવળીની દશા, જાણે આત્માનું શુદ્ધ સ્વરૂપ સંભારી લીધું! y.૫૪ પત્રાંક ૯૪૧ શ્રી મુનદાસભાઈ પ્રભુદાસભાઈ પટેલને
તા.૧૪-૮-૧૯૦૦ ૧૧૭૧૮ - યોગ
યોજના, અનુકૂળતા, અવસર, તક, જોગ ૧૧૭૧૯ અતિચાર દોષ, ઉલ્લંઘન, વ્રતભંગ ૧૧૭૨૦ સ્વેચ્છાચાર પોતાની મરજી મુજબ, સ્વચ્છેદે ૧૧૭૨૧ ઉમેદ
સુણાવના મુમુક્ષુ, કૃપાળુદેવને અનંતાનુબંધીનું સ્વરૂપ પૂછનાર ભાઈ પત્રાંક ૯૪૨ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૧૫-૮-૧૯૦૦ ૧૧૭૨૨ સવિનય
+વિ+ની આત્માને દૂર કર્મોથી કરીને મોક્ષે લઈ જાય તે વિનયપૂર્વક-સહિત ૧૧૭૨૩ નિવૃત્તિભૂત નિવૃત્તિ થાય, નિરાંત થાય, નિવર્તન થાય, પાછા ફરાય તેવા ૧૧૭૨૪ ગ્રહણકર્તા ગ્રહણ-ધારણ કરનાર, ગ્રાહક ૧૧૭૨૫ સબળ
બળવાન, વધુ, અધિક ૧૧૭૨૬ યોગશાસ્ત્ર શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત ગ્રંથ જેમાં ૧૨ પ્રકાશ અને ૧૦૦૯ શ્લોકમાં
યોગીનાથ મહાવીર સ્વામી, શ્રાવકનાં ૧૨ વ્રત, સમ્યકત્વ અને ૧૨ ભાવનાનું
સ્વરૂપ સમજાવ્યું છે. ૧૧૭૨૭ ચાર પ્રકાશ ૪પ્રકરણ; ૧લામાં યોગનું સ્વરૂપ તથા પમહાવ્રત સદૃષ્ટાંત; રજામાં સમકિતનું,
૫ અણુવ્રતનું ૩જામાં ગુણવ્રતનું ૪થામાં ૧૨ ભાવનાનું વર્ણન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org