________________
:: ૪૨૨:
૫. સ્ત્રીરત્ન (શ્રીદેવી) : ૯૬૦૦૦ રાણી ઉપરાંત અતિ સુંદર એક પટ્ટરાણી
૬. અશ્વરત્ન ઃ પવનંજય ઘોડો તમિસ્ર ગુફામાંથી ઝેરી પવન નીકળતાં ૧૨ યોજન દોડનાર, આકાશમાં છલાંગ મારનાર
૭. ગજરત્ન ઃ સામા પક્ષની હાથીની સેનાને વ્યૂહરચનાથી વીંખી નાખનાર
૯ નિધિ ઃ ૮ ચક્ર પર રહેલી, ૧૨ યોજન લાંબી, ૯ યોજન પહોળી, ૮ યોજન ઊંચી મંજૂષા- પેટી ગંગા નદીના મુખ આગળ રહે છે, છ ખંડના વિજય પછી ચક્રવર્તીની સાથે પાતાળ માર્ગે નગરમાં આવે છે
૧. નૈસર્પનિધિ : ગ્રામાદિ વસાવવાની, સેનાનો પડાવ નાખવાની સામગ્રી-વિધિ પ્રાપ્ત
૨. પાંડુકનિધિ ઃ કલાકમાં ઊગી જાય તેવાં ધાન્ય અને ફળ પ્રાપ્તિ, ગણિત-ગીતોનાં માન-ઉન્માનનું
:
વર્ણન
૩. પિંગલનિધિ : મનુષ્ય-પશુનાં બહુમૂલ્ય આભૂષણની પ્રાપ્તિ
૪. સર્વરત્નનિધિ ઃ ચક્રવર્તીનાં ૧૪ રત્ન તથા સર્વ મૂલ્યવાન રત્ન, ઝવેરાતની પ્રાપ્તિ ઃ
:
હીરા, માણેક, મોતી, પન્ના, નીલમ, વૈડુર્યમણિ, અરિષ્ટમણિ, ચંદ્રકાંતમણિ, સૂર્યકાંતમણિ, પારસમણિ, પદ્મમણિ, કૃષ્ણમણિ, જ્યોતિરસ રત્ન, જંબુનંદ રત્ન, સ્ફટિક રત્ન, હંસગર્ભ રત્ન, ગજમોતી, સમુદ્ર મોતી, ગોમેદ, પોખરાજ વગેરે
૫. મહાપદ્મનિધિ : બધી જાતનાં વસ્ત્રો-પરિધાનની તથા તેને રંગવા-ધોવાની પ્રાપ્તિ
૬. કાલનિધિ : અષ્ટાંગ નિમિત્તના ઇતિહાસની તથા કુંભકારાદિ કર્મનાં શિલ્પશાસ્ત્રની પ્રાપ્તિ
૭. મહાકાનિધિ ઃ સોનું વગેરે બધી ધાતુનાં વાસણ તથા રોકડ રકમની પ્રાપ્તિ
૮. માણવક મહાનિધિ : બધા પ્રકારના અસ્ત્ર-શસ્ત્ર-આયુધની પ્રાપ્તિ
૯. શંખનિધિ : ધર્મ, અર્થ, કામ, મોક્ષનાં વિવિધ ભાષામાં કાવ્યો-નાટકો, નૃત્યોની પ્રાપ્તિ ષ ́ડમંડિત ભરત ખંડ :
૧. ગ્રામ : ૯૬,૦૦00,000 (૯૬ કરોડ) જે ગામ ફરતે કોટ હોય તે ગામ ૨. નગર : ૭૫,૦૦૦ જે નગરની ફરતે ચારે તરફ દિવાલ હોય તે
૩. ખેટ
: ૭૬,૦૦૦ નદી અને પર્વતોથી વેષ્ટિત-વીંટળાયેલ ગામ ૨૪,૦૦૦ પર્વતોથી વેષ્ટિત ગામ
૪. ખંડ
૫. મડંબ
: ૪૦,૦૦૦ ૬૨ ૫૦૦ ગ્રામની સાથે સંયુક્ત રહેવાવાળું ગામ
: ૪૮,૦૦૦ જ્યાં રત્નો ઉત્પન્ન થતાં હોય તે ગામ
૬. પટ્ટન ૭. દ્રોણ
૮. સંવાહન
૯. દુર્ગાટવી ચક્રવર્તીનો પરિવાર :
૧. ચક્રી રાણી : ૧ પટ્ટરાણી હોય, ચક્રવર્તીના મહેલમાં જ રહે, તેને વંશોત્પત્તિ નથી. ચક્રવર્તી વિક્રિયાલબ્ધિને લીધે ૯૬,૦૦૦ રૂપ ધરી ૯૬,૦૦૦ રાણી સાથે રહી શકે, હજારો સંતાન હોઇ શકે
Jain Education International
: ૯૯,૦૦૦ નદી સાથે વેષ્ટિત હોય તે ગામ
:
૭૪,૦૦૦ ઉપસમુદ્રના તટ પર આવેલું ગામ
: ૨૮,૦૦૦ પર્વતો પર આવેલ ગામ
૨. ૩ કરોડ, પ૦ હજાર બંધુવર્ગ-મિત્રો
૩. સૌધર્મ દેવલોકનો ઇન્દ્ર મુખ્ય મિત્ર, વારંવાર મહેલના હિંડોળે ધર્મચર્ચા, અન્ય ગોષ્ઠિ કરે ૪. શરીરની સંભાળ રાખનારા ૩૬૧ વૈદ્ય
૫. ઇતર વૈદ્ય ૩૬૧
For Private & Personal Use Only
www.jainelibrary.org