________________
:: ૪૧૨ :: ૧૧૪૩૨ ભાસ્યમાન મામ્ I દેખાયું, જણાયું, લાગ્યું ૧૧૪૩૩ નિવિક્ષિપ્ત નિ+વિ+fક્ષન્ ! અવિક્ષેપ, અક્ષોભિત ૧૧૪૩૪ પરિચિત જાણીતા, ઓળખીતા, અભ્યાસી, પ્રેમી, ચારે તરફથી એકઠું કરજો-વીણજો ૧૧૪૩૫ ઉચિત ૩ન્ા યોગ્ય ૧૧૪૩૬ શમમ્ શુભાશુભને યાદ કરીને, અડકીને, ખાઈને, જોઈને, જાણીને હર્ષ-શોક ન પામવું.
પત્રાંક ૮૯૨ શ્રી ઝવેરચંદભાઈ અને રતનચંદભાઈ શાહને તા.૧૦-૯-૧૮૯૯ ૧૧૪૩૭ શ્રી ઝવેરચંદ અને રતનચંદ કાવિઠાના અગ્રગણ્ય મુમુક્ષુઓ. કૃદેવ તેમને ત્યાં પધારેલા પૃ.૩૯ પત્રાંક ૮૯૩ શ્રી પોપટલાલ મહોકમચંદભાઈ શાહને
તા.૧૦-૯-૧૮૯૯ ૧૧૪૩૮ પ્રત્યુત્તર પ્રતિ+૩+ સામો જવાબ, વળતો ઉત્તર ૧૧૪૩૯ ઉપાસનીય ૩૫+માન્ ! ઉપાસવા યોગ્ય <! પત્રાંક ૮૯૪ મુનિશ્રી લલ્લુજીને
તા.૧૦-૯-૧૮૯૯ ૧૧૪૪૦ ભાઈ વલ્લભ વલ્લભભાઇ નામના મુમુક્ષુ ૧૧૪૪૧ ક્ષમાપનાદિ ક્ષમાપના પાઠ (મોક્ષમાળા પાઠ પદ, હે ભગવાન! હું બહુ ભૂલી ગયો) વગેરે ૧૧૪૪ર કંઠસ્થ મોઢે, મુખપાઠ, શેમાંય જોયા વિના અને ભૂલ વિના બોલી શકાય તેમ કરવું
<! પત્રાંક ૮૫ શ્રી મનસુખલાલ કી.મહેતાને તા.પ-૧૦-૧૮૯૯ થી તા.૩-૧૧-૧૮૯૯ દરમ્યાન ૧૧૪૪૩ દેહાભિમાન દેહ તે હું, હું કાળો-ગોરો-જાડો-પાતળો વગેરેનું અભિમાન ૧૧૪૪૪ ટળ્યું છે ટળી ગયું છે, દૂર થયું છે, મટી ગયું છે ૧૧૪૪પ સર્વસંગપરિત્યાગ સર્વ સંગનો ત્યાગ-સંપૂર્ણ ત્યાગ ૧૧૪૪૬ પુરુષાર્થતા સત્ પ્રાપ્ત કરવાની પુરુષાર્થ બુદ્ધિ ૧૧૪૪૭ પરમ પુરુષે શ્રેષ્ઠ પુરુષે, પરમાત્માએ ૧૧૪૪૮ ઉપકારભૂત ઉપકાર થાય તેવી પૃ.૬૪૦ પત્રાંક ૮૭ મુનિશ્રી લલ્લુજીને તા.૪-૧૧-૧૮૯૯ થી તા.૨-૧૨-૧૮૯૯ દરમ્યાન ૧૧૪૪૯ આત્મસ્થ કરેલું આત્મામાં સ્થિર કરેલું ૧૧૪૫૦ યથાખ્યાત ચારિત્ર યથા+આ+સ્થા સામાયિક-સૂક્ષ્મ સંપરામ-છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધ
અને યથાખ્યાત ચારિત્ર- આ પમાં ઉત્તરોત્તર ચઢિયાતું એટલે શ્રેષ્ઠ. આત્માનું
સ્વરૂપ જેમ છે તેમ અનુભવવું તે ૧૧૪૫૧ વ્યક્તાવ્યક્તપણે સ્પષ્ટ-અસ્પષ્ટ, અવ્યક્ત, પ્રગટ-અપ્રગટ, ખુલ્લું-ખાનગી, સાકાર-નિરાકાર ૧૧૪૫૨ સંતોષ આર્યા આદિએ સંતોષબહેન-શ્રાવિકા કે સંતોષ સાધ્વીજી વગેરેએ પૃ.૬૪૧ પત્રાંક ૮૦ શ્રી ધારશીભાઈ કુશળચંદ સંઘવીને
તા.૮-૧૧-૧૮૯૯ ૧૧૪૫૩ પરમ શાંત શ્રુત વીતરાગ શ્રત, સૌથી વધુ શાંત કરી દે તેવું શ્રુત, પરમ શ્રુત Y] પત્રાંક ૮૯૮ શ્રી ઝવેરચંદભાઈ, રતનચંદભાઈ શાહને
તા.૮-૧૧-૧૮૯૯ ૧૧૪૫૪ યથાશાંતપણું શાંતિ મુજબ, શાંતતા-શાંતભાવ પ્રમાણે ૧૧૪પપ સ્વરૂપનૈષ્ઠિક સ્વરૂપની નિષ્ઠાવાન ૧૧૪પ૬ દુર્ઘટતા મુશ્કેલી, કઠિનાઇ, કઠણાઈ ૧૧૪૫૭ અમુક સ્વભાવ અમુક રીતે ૧૧૪૫૮ સંસારણ ભૂમિકા સંસાર રૂપી રણભૂમિમાં ૧૧૪૫૯ ગ્રીષ્મના ઉદયનો ગ્રીષ્મ ઋતુના તાપનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org