________________
૧૯૦ રિપુ
:: ૪૦૨ :: પૃ.૨૯ પત્રાંક ૮૫૩ શ્રી સુખલાલભાઈ છગનભાઈને
તા.૨૬-૧૨-૧૮૯૮ ૧૧૧૮૬ “સમયસાર” શ્રી કુંદકુંદાચાર્યદેવ કૃત ઉત્તમ અધ્યાત્મ ગ્રંથ જેમાં સમય કહેતાં આત્મા સંબંધી
અને ૯ તત્ત્વ સમજાવતું ૪૧૫ શ્લોકમાં વર્ણન છે, ૯ અધિકાર છે ૧૧૧૮૭ પ્રાકૃત (માગધી) ભાષા મગધ દેશની ભાષા; પ્રાકૃત ભાષાના ૪ ભેદમાં ૧ ૧૧૧૮૮ “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા' શ્રી કાર્તિકેયસ્વામી વિરચિત વૈરાગ્યપોષક ગ્રંથના ૪૯૧ શ્લોકમાં
ભાવનાનું વર્ણન છે ૧૧૧૮૯ અનુપ્રેક્ષણ અનુ+B+ા ચિંતવન ૧૧૧૯૦
૨૫+ 1 દુશમન, શત્રુ ૧૧૧૯૧ સમ્યક નિશ્ચિત સારી-સાચી રીતે નક્કી, નિર્ધારીત ૧૧૧૯૨ સ્વપ્ન પણ ઇચ્છતા નથી ઊંઘમાં પણ ઇચ્છતા નથી, ભૂલમાં પણ કરતા નથી ૧૧૧૯૩ રાજ્યચંદ્ર લિખિતંગ પરમકૃપાળુદેવ પોતે, જ્યાં પોતાના આત્માનું જ રાજ્ય વર્તે છે પત્રાંક ૮૫૪ શ્રી પોપટલાલ મહોકમચંદભાઈને
તા.૨૬-૧૨-૧૮૯૮ ૧૬૧૪ માર્ગઠ માર્ગશીર્ષ, માગશર માસ, ગુજરાતી જો મહિનો
માર્ગશીર્ષ માગશર માસ ગજરાતી > એ ૧૧૧૯૫ વનમાળીદાસે શ્રી વનમાળીભાઈ ઉમેદરાય નામના ગોધાવી (સાણંદ પાસે)ના મુમુક્ષુ ૧૧૧૯૬ અતિક્રમ મર્યાદાનું ઉલ્લંઘન-ભંગ ૧૧૧૯૭ “ઉપદેશ પત્રો ઉપદેશ અપાયો હોય તેવા પત્રો, કૃપાળુદેવે જેને જેને લખેલા તે પત્રો ૧૧૧૯૮ રાજ્યચંદ્ર લિખિતંગ પોતે જ્યાં આત્માનું જ રાજ વર્તે છે તે પરમકૃપાળુદેવ પત્રાંક ૮૫૫ કોને ?
તા.૨૬-૧૨-૧૯૯૮ ૧૧૧૯૯ વીતરાગ શ્રત વીતરાગ, સર્વજ્ઞ, કેવલી પ્રણીત શ્રત, શાસ્ત્ર; વીતરાગ થવાય તેવું શ્રુત-શાસ્ત્ર પત્રાંક ૮૫૬ શ્રી સુખલાલભાઈ છગનભાઈને
તા. ૩૧-૧૨-૧૮૯૮ ૧૧૨૦૦ સુખલાલ વિરમગામના શ્રી સુખલાલભાઈ સંઘવી, શાંતગંભીર પ્રજ્ઞાવંત મુમુક્ષુ, મીલમાં
નોકરી કરતા, કૃપાળુદેવ તેમને ત્યાં ૩ દિવસ રહેલા. તેમને પ્રત્યક્ષ પરમાત્મા માનીને કરેલી વિશેષ વિનંતિવશાત્ જગતને શ્રી વઢવાણ કૅમ્પમાં કૃપાળુદેવની વીતરાગ મુદ્રાનાં બચિત્રપટજી મળ્યાં. છેવટનાં વર્ષો સુધી ભરૂચની મીલમાં નોકરી કરનાર, પ્લેગ થયેલો છતાં છેલ્લી ૨ કલાક પદ્માસનમાં કૃપાળુદેવ સમક્ષ ધ્યાન
ધરતાં શાંતભાવે દેહ છોડનાર. ૧૧૨૦૧ સમાધાનવિશેષ વધુ સમાધાન ૧૧૨૦૨ જિજ્ઞાસાબળ જાણવાની ઇચ્છા માટેનું બળ; કષાયનું મંદપણું માત્ર મોક્ષની અભિલાષા
ભવનો ખેદ-પ્રાણીમાત્ર પર દયા તેનું નામ જિજ્ઞાસા, તે થવા માટેનું બળ ૧૧૨૦૩ વિચારબળ તર્ક-સંકલ્પ-વિવેકનું બળ-શક્તિ ૧૧૨૦૪ વૈરાગ્યબળ ગૃહ, કુટુંબાદિ ભાવોને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય, તેનું બળ ૧૧૨૦૫ ધ્યાનબળ ધ્યાન કરવા માટેનું બળ; શુદ્ધ ઉપયોગ એ જ ધ્યાન, એનું બળ ૧૧૨૦૬ વર્ધમાન થવાને અર્થે વૃદ્ધા વધારવા માટે ૧૧૨૦૭ તથારૂપ ખરેખર ૧૧૨૦૮ પરમશાંતરસ પ્રતિપાદક પરમ શાંતરસ પ્રતિપાદન કરનાર, પરમશાંત રસને સમર્થક ૧૧૨૦૯ ચિત્તસ્થર્ય વિ+સ્થા ચિત્તની સ્થિરતા, મનની સ્થિરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org