________________
:: ૩૯૬ :: પૃ.૨૦ પત્રાંક ૮૩૧ મુનિશ્રી લલ્લુજીને
તા.૧૦-૪-૧૮૯૮ ૧૧૦૧૦ “ગોમ્મદસાર' વિ.સં.૭૩૫માં શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી રચિત ઉત્તમ શાસ્ત્ર, ૨ ભાગ છે:
જીવકાંડ અને કર્મકાંડ. ગોમ્મટ એટલે બાહુબલિજી અને ગોમ્મટ રાજા, (ચામુંડરાય) એ બન્ને પરથી ગ્રંથનું નામ. પંચસંગ્રહ’ બીજું નામ છે. જીવકાંડમાં
૭૩૪ અને કર્મકાંડમાં ૯૭૨ શ્લોક છે. ૧૧૦૧૧ અડગ ડગે નહીં તેવા, સ્થિર, દૃઢ ૧૧૦૧૨ અગુખ વીર્ય શક્તિ-બળ-ઉત્સાહ-પુરુષાર્થ ગોપવ્યા-છુપાવ્યા સિવાય-વિના <! પત્રાંક ૮૩૨ કોને?
તા.૨૧-૫-૧૮૯૮ થી તા.૧૯-૬-૧૮૯૮ દરમ્યાન ૧૧૦૧૩ પરમજ્યોતિ સ્વરૂપ પરમ પ્રકાશ સ્વરૂપ, પરમ તેજસ્વી પદાર્થરૂપ ૧૧૦૧૪ નિમગ્ન નિ+મદ્ભા મશગૂલ, લીન, ગરક, એકતાર, રચીપચી રહેવું ૧૧૦૧૫ ચક્રવર્તી રાજા સર્વત્ર જેની સત્તા વિજયપૂર્વક હોય તેવો રાજા, સમ્રાટ, શહેનશાહ, ૫ આર્યખંડ
અને ૧ પ્લેચ્છ ખંડ એમ ૬ ખંડનો રાજાધિરાજ ૧૧૦૧૬ ગ્રહવું પ્રદ્ ા લેવું, ગ્રહણ કરવું ૧૧૦૧૭ પરમ ધર્મરૂપ ચંદ્ર પરમ ધર્મ રૂપી ચંદ્ર, ચંદ્રને ૧૬ કળા તેમ ધર્મની પણ ૧૬ કળા ૧૧૦૧૮ રાહુ જેવો પરિગ્રહ રાહુ ગ્રહની માઠી દશા જેવો વિગ્ન કરનાર માણસ જેવો, ચંદ્ર ઉપર ગ્રહણ
વખતે પડતી પૃથ્વીની છાયાની જેમ ચારેબાજુથી બાંધતો પરિગ્રહ ૧૧૦૧૯ પ્રયોજન પ્ર+ન્યુના કારણ, ખપ, ઉપયોગ ૧૧૦૨૦ આત્માપણે આત્મા થઇને પત્રાંક ૮૩૩ કોને ?
તા.૨૧-૫-૧૮૯૮ ૧૧૦૨૧ ઇંદ્ર
દિદિ જોડકું, યુગલ, બે પરસ્પર વિરુદ્ધ ભાવોની જોડી; ઝઘડો; સંદેહ ૧૧૦૨૨ સાનંદાશ્ચર્ય આનંદ સાથે આશ્ચર્ય ૧૧૦૨૩ દીઠો છે ! જોયો છે ૧૧૦૨૪ અબદ્ધસ્કૃષ્ટ આત્મા શુદ્ધ નયથી આત્મા અબદ્ધ-નહીં બંધાયેલો અને અસ્પૃષ્ટ-નહીં સ્પર્ધાયેલો છે.
આત્માને પુગલ-કર્મથી બંધાવા-સ્પર્શાવારૂપ ખરું પણ પુદ્ગલથી જરાય નહીં સ્પર્શાવા યોગ્ય એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવતાં બદ્ધસ્પષ્ટપણું
નથી. ૧૧૦૨૫ અચિંત્ય દ્રવ્ય ચિંતવી ન શકાય તેવું આત્મદ્રવ્ય ૧૧૦૨૬ શુદ્ધચિતિસ્વરૂપ-કાંતિ શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો પ્રકાશ, શુદ્ધ જ્ઞાનસ્વરૂપનું તેજ-આભા-સૌંદર્ય ૧૧૦૨૭ શ્વેત રિવત્ ! સફેદ, શુક્લ ૧૧૦૨૮ કોઈ કાળે કોઈ સમયે, ક્યારેય ૧૧૦૨૯ વિશ્વને પ્રકાશક આત્મા વિશ્વને પ્રકાશ પાથરનાર, વિશ્વને પ્રગટ-પ્રસિદ્ધ કરનાર ૧૧૦૩૦ સદા સર્વદા સર્વદ્રાન્ના નિત્ય, નિરંતર, હરહંમેશ, સદેવ ૧૧૦૩૧ અભેદતા એ+fમદ્ એકતા, ઐક્ય, અભિન્નતા પૃ.૨૧ ૧૧૦૩ર વિશ્વ વિશ્વના જગત, બ્રહ્માંડ, ૧૪ લોક, સૃષ્ટિ, દુનિયા, આલમ, સંસાર ૧૧૦૩૩ પર્યાય પરિ+ડું | અવસ્થા, હાલત, પરિવર્તન, પરિણમન ૧૧૦૩૪ નિજ અનુભવપ્રમાણ સ્વરૂપ સ્વાનુભવસિદ્ધ સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org