________________
:: ૩૯૫ :: ૧૦૯૮૬ પ્રવચનસાર' ઇ.સ.૧૨૭-૧૨૯માં થઇ ગયેલા શ્રી કુંદકુંદાચાર્ય કૃત ગ્રંથ જેમાં ર૭પ શ્લોકમાં
જ્ઞાન તત્ત્વ, જ્ઞેયતત્ત્વનું સુંદર પ્રતિપાદન છે. ૧૯૮૭ “પરમાત્મપ્રકાશ” આચાર્યશ્રી યોગીન્દુદેવ રચિત પ્રાકૃત ભાષામાં ૩૪૫ દોહાના ગ્રંથમાં બહિરાત્મા,
અંતરાત્મા, પરમાત્માનું સ્વરૂપ તથા નિર્વિકલ્પ સમાધિનું વર્ણન છે, વિક્રમની
૧૬મી સદીમાં શ્રી બ્રહ્મદેવસૂરિની સંસ્કૃત ટીકા છે. ૧૯૮૮ મળ.
મન્ ! અંતઃકરણના મેલ, રાગ-દ્વેષાદિ વિકાર; દ્રવ્યકર્મ-ભાવકર્મ ૧૯૮૯ વિક્ષેપ વિ+fક્ષન્ | અવજ્ઞા, નિંદા, ઇર્ષ્યા, અદેખાઈ, રાગ, દ્વેષ વગેરે ભાવોથી ચિત્તનાં
વિચલિત પરિણામની વ્યથા. ધ્યાનમાં પ્રવૃત્ત ચિત્તની ૫ માંથી ૩ જી અવસ્થા,
બાહ્યવૃત્તિ થાય તે; મનની ચંચળતા ૧૦૯૯૦ પ્રમાદ પ્ર+મદ્ અનુત્સાહ, આળસ, વિષય-કષાયના ભાવ, નિદ્રા, સ્નેહ, મદ ૧૦૯૯૧ દીર્ઘકાળ પરિચિત લાંબા સમયની આદત, અભ્યાસ, અધ્યાસ, ઓળખાણ, પરિચય ૧૯૯૨ અનિશ્ચય અનિર્ણય, અનિશ્ચિતતા પત્રાંક ૮૨ શ્રી ખીમજીભાઈ દેવજીભાઈને
તા.૧૦-૨-૧૮૯૮ ૧૦૯૯૩ ઉતાપ સત્તાપ | જન્મ, જરા, મરણ ૧૦૯૯૪ અંતરમાં ઉતારીને અંતરમાં ઊતરે એમ, અંતરમાં પાર લઈ જવું IMS પત્રાંક ૮૨૮ મુનિશ્રી લલ્લુજીને તા.૨૬-૧૦-૧૮૯૦ થી તા.૧૩-૧૧-૧૮૯૮ દરમ્યાન ૧૦૯૯૫ શ્રી ભાણજી સ્વામી ખંભાત સંપ્રદાયમાં શ્રી લલ્લુજી સ્વામી=(પ.પૂ.પ્રભુશ્રીજી)ના દીક્ષાગુરુ
પૂ.હરખચંદજી મહારાજની પાટે વિ.સં.૧૯૪૯ થી આવેલા સ્થાનકવાસી મુનિ ૧૦૯૯૬ વિદિત વિદ્ જાણ કરીશું, જણાવશું પૃ.૬૧૯ ૧૦૯૯૭ મોળપ ઢીલાશ, શિથિલતા, ઊણપ, ઓછાપણું, મોળાશ, મંદતા ૧૯૯૮ અસંભાવ્ય સંભવ નથી તેવી, અનુમાન ન થઇ શકે તેવી, અકલ્પનીય, અસંભાવનીય ૧૦૯૯૯ દોષપાત્ર દોષને પાત્ર, ગુનેગાર, અપરાધી ૧૧૦૦ સ્વપક્ષ પોતાનો પક્ષ
પત્રાંક ૮૨૯ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને ૧૧૦૦૧ હારવાનો હારી જવાનો, હિંમત ગુમાવવાનો આ પત્રાંક ૮૩૦ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૧૭-૪-૧૮૮ ૧૧૦૦૨ બુકપોસ્ટ રજીસ્ટર્ડ પોસ્ટ ઓફિસે જઇને, નોંધ કરાવીને, પહોંચ લઈને જે તે જગ્યાએ બહારગામ
ટપાલથી મોકલવું ૧૧૦૦૩ તમારે શ્રી અંબાલાલભાઇએ (ખંભાતના) ૧૧૦૦૪ છોટાલાલ ખંભાતના મુમુક્ષુ શ્રી છોટાલાલ કુશળચંદ; શ્રી છોટાલાલ છગનભાઈ ૧૧૦૦૫ ત્રિભોવન ખંભાતના મુમુક્ષુ શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદ ૧૧૦૦૬ કીલાભાઇ ખંભાતના મુમુક્ષુ શ્રી કલાભાઈ ગુલાબચંદ ૧૧OO૭ ધુરીભાઈ ભાદરણના મુમુક્ષુ શ્રી ધોરીભાઇ બાપુજીભાઇ પટેલ ૧૧૦૦૮ ઝવેરભાઈ કાવિઠાના શ્રી ઝવેરભાઈ ભગવાનભાઈ કે ઝવેરભાઈ શંભુભાઈ ૧૧૦૦૯ નિયમિત વિચમ્ નિયમપૂર્વક, નિયમસર, નિયમબદ્ધ, શાસન-આજ્ઞા સહિત
તા. ૨૦-૨-૧૮૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org