________________
II.
:: ૩૯૩ :: ૧૦૯૩૯
લિખિતંગમાં પોતે ઓમ્ સ્વરૂપે પૃ.૧૬ પત્રાંક ૮૧૦ શ્રી મુનદાસભાઈ પ્રભુદાસભાઈને
તા. ૨૧-૧૧-૧૮૯૦ ૧૯૪૦ નિર્લેન્દ્રપણે
કિંઠ વિના, સુખદુઃખ-હર્ષશોક-ઈષ્ટઅનિષ્ટ વગેરે વિરોધી જોડકાં રહિત ૧૦૯૪૧ યથાપ્રારબ્ધ પ્રારબ્ધ-નસીબ પ્રમાણે ૧૦૯૪૨ દૃઢાશ્રય મજબૂત-સ્થિર-અટળ આશ્રય ૧૦૯૪૩ .
લિખિતંગ પરમકૃપાળુદેવ પોતે પત્રાંક ૮૧૮ મુનિશ્રી લલ્લુજીને
તા.૨૮-૧૧-૧૮૯૭ ૧૦૯૪૪ ભાવ
પર્યાયની ભિન્ન ભિન્ન અવસ્થા ૧૦૯૪૫ ઉપશમ ભાવ રાખમાં ઢાંકેલા અગ્નિ જેવી મોહનીય કર્મની ઉપશાંત (અનુદય) અવસ્થા તે
ઉપશમ અને તેથી ઉત્પન્ન થયેલો આત્મપરિણામ તે ઉપશમ ભાવ ૧૦૯૪૬ ક્ષયોપશમ ભાવ ઉદયમાં પ્રાપ્ત થતા કર્મનો ક્ષય તથા ઉદયમાં નહીં પ્રાપ્ત થયેલા કર્મોના ઉદયના
અભાવરૂપ ઉપશમ તે ક્ષયોપશમ અને તેથી ઉત્પન્ન થયેલો આત્મપરિણામ તે
ક્ષયોપશમ ભાવ ૧૦૯૪૭ ક્ષાયિક ભાવ જળથી બુઝાઈ ગયેલા અગ્નિ જેવો કર્મનો સર્વથા ક્ષય થવો તે ક્ષય અને તેથી
ઉત્પન્ન થયેલો આત્મપરિણામ તે ક્ષાયિક ભાવ ૧૦૯૪૮ પરિણામિક ભાવ વસ્તુનો અનાદિ સ્વભાવ (અકૃત્રિમ સ્વભાવ અથવા સ્વાભાવિક સ્વરૂપ)
તે પારિણામિક ભાવ. કર્મના ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમની અપેક્ષા ન
રાખતા સ્વભાવથી થતો ભાવ ૧૦૯૪૯ ઔદયિક ભાવ કર્મનો ઉદય તે ઉદય અને કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલો ગતિ, વેશ્યા, કષાય
આદિ જીવ પરિણામ (જીવની અવસ્થાઓ) તે ઔદયિક ભાવ ૧૦૯૫૦ સાન્નિપાતિક ભાવ ઉપરના ભાવો પૈકી બે, ત્રણ વગેરે ભાવોનો એકત્ર મેળાપ-સંયોગ પત્રાંક ૮૧૯ શ્રી અંબાલાલભાઈ લાલચંદને
.-૧૧-૧૮૯૦. ૧૦૯૫૧ ખેદ વિદ્ ા ચિત્તના ૮ દોષમાં ૧, ૮ દોષ –ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, ભ્રાન્તિ,
અન્યમુદ્દ, રુગુ અને આસંગ ૧૦૫ર મોક્ષપાટણ મોક્ષપત્તના મોક્ષનગરી, મોક્ષપુરી ૧૯૫૩ વિકાર
વિ+ા પરિવર્તન, ફેરફાર, શારીરિક-માનસિક બગાડ, વિભાવ ૧૦૯૫૪ નિર્વીર્યપણું નિ+વિ+ બળરહિતતા, શક્તિહીનતા, નિર્બળતા, પુરુષાર્થ વિનાના, વીર્યહીન ૧૦૯૫૫ નિંદે છે. નિન્દ્રા નિંદા કરે છે ૧૦૯૫૬ મહંત પુરુષ મહાન પુરુષ, મહાત્મા, સંત ૧૦૯૫૭ શૌર્ય
શૂરવીરતા, બહાદુરી, પરાક્રમ ૧૦૯૫૮ હઠાવે છે. પાછા પાડે છે, ખસેડે છે, હટાવે છે પત્રાંક ૮૨૦ શ્રી નંબકલાલ સોભાગ્યભાઈને
તા.૨૮-૧૧-૧૮૯૭ ૧૦૯૫૯
મૂળ લક્ષણો, ધર્મો, જાતિસ્વભાવ ૧૦૯૬૦ સમ્યગ્દષ્ટિપણે સમકિત, સમ્યક્દર્શન ૧૦૯૬૧ શ્રુતકેવળજ્ઞાન મૃતથી આત્માને જાણતું કેવળજ્ઞાન જેવું જેટલું જ્ઞાન, ૧૪ પૂર્વનું પૂર્ણ જ્ઞાન પૃ.૬૧૭
૧૦૯૬ર કેવળજ્ઞાન કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org