________________
ત૬૫
:: ૩૭૯ :: ૧૦૫૫૫ ચાર સંજ્ઞા આહાર-ભય-મૈથુન-પરિગ્રહ ૧૦પપ૬ કૃષ્ણાદિ ત્રણ લેશ્યા કૃષ્ણ-નીલ-કાપોત એ ત્રણ અશુભ લેશ્યા ૧૦પપ૭ છિદ્ર
છિદ્ દોષ; કાણું, અવકાશ ૧૦૫૫૮
ત+રૂપ તે રૂપ ૧૦૫૫૯ સંસર્ગ સ+નૃત્ | સંપર્ક, સંગ, સંગમ, મેળાપ, સંયોગ ૧૦૫૬૦ કરતો છતો કરતો જતો, કરતો થકો, કરતો હોવા છતાં ૧૦૫૬૧ અપ્રતિહત ૩+પ્રતિ+હના નહીં હટાવેલો, નહીં રોકાયેલો, નહીં ભગાડેલો, નહીં મોકલેલો ૧૦૫૬૨ પરસમય પરિણામીપણે પરદ્રવ્યમાં, પરસમયમાં પરિણમી જતાં ૧૫૬૩ સ્વસમય સ્વભાવ, પોતાના આત્મામાં રમણ કરવાની પ્રવૃત્તિ, પરદ્રવ્યથી ભિન્ન આત્મદ્રવ્યને
અનુભવમાં લાવવો પૃ.૫૫ ૧૦પ૬૪ સ્વચારિત્ર વનસ્' શુદ્ધ ઉપયોગ હોવાને લીધે અસંગતાથી વર્તી આત્માને જ્ઞાન-દર્શનરૂપ
જાણવો, દેખવો, આચરવો તે ૧૦૫૬૫ પરચારિત્ર પરમ્ | પરદ્રવ્યને વિષે રાગયુક્ત ઉપયોગરૂપ પરિણતિ, શુભાશુભ ભાવ ૧૦૫૬૬ જ્ઞાતા-દ્રષ્ટા જ્ઞા+શું ! જાણનાર-જોનાર ૧૦પ૬૭ પૂર્વ
મહાવીર સ્વામી પહેલાંની આગમિક પરંપરામાં જે ગ્રંથ વિદ્યમાન હતા તે પૂર્વ ૧૪ પૂર્વનાં નામઃ ઉત્પાદ, અગ્રાયણીય, વિર્યાનુવાદ, અસ્તિનાસ્તિ પ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાન, વિદ્યાનુવાદ,
કલ્યાણવાદ, પ્રાણઆયુવાદ, ક્રિયાવિશાલ અને ત્રિલોકબિંદુસાર ૧૦૫૬૮ સમાહિત સ++ધા | એકાગ્ર, સમાધિને પ્રાપ્ત, અભેદ, પ્રશાંત ૧૦૫૬૯ સેવના સેલ્ સેવા કરવી, વાપરવું ૧૦૫૭૦ અહસિદ્ધચૈત્યપ્રવચનમુનિગણજ્ઞાનભક્તિસંપન્ન અરિહંત, સિદ્ધ, પ્રતિમાજીક પ્રવચન (શાસ્ત્ર),
મુનિગણ અને જ્ઞાન પ્રત્યે ભક્તિવાળા જીવ ૧૫૭૧ નિવર્તી નિ+વૃત્ રોકીને, પાછા ફરીને ૧૦પ૭૨ નિઃસંગ સંગ રહિત ૧૦૫૭૩ નિર્મમત્વ મમતા રહિત ૧૦પ૭૪ દેવલોક દેવગતિ, સ્વર્ગલોક ૧૦૫૭૫ અંગીકાર કરે જાય, સ્વીકારે ૧૦૫૭૬
ભવરૂપી દરિયો-સમુદ્ર ૧૦૫૭૭ રહસ્યભૂત સારભૂત ૧૦૫૭૮ ઇતિ રૂ+વિતના આ પ્રમાણે, સમાપ્તિ, હેતુ નિકટતા ૧૦૫૭૯ સમાપ્તમ્ સમઝાનું સમાપ્ત, પૂર્ણાહુતિ, પૂરું-પૂર્ણ કરેલું, ચાલાક, ચતુર પૃ.૫૬ પત્રાંક ૦૬૦ મનિશ્રી લલ્લજીને
તા.૪-૪-૧૮૯૦ ૧૦પ૮૦
દ્વેષરહિત ભાવ-વિચાર ૧૦૫૮૧
મળત્યાગની હાજત-ઇચ્છા ૧૦૫૮૨ સાંકડો માર્ગ સંકટ | સંકચિત માર્ગ મોકળાશ ન હોય તેવો ૧૦૫૮૩ અંતર્મુખ આત્મા તરફ-પરમાત્મા તરફ વળેલી વૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org