________________
:: ૩૭૫ :: (૩) ગોત્રકર્મના નાશથી સિદ્ધ ભગવંતને અગુરુલઘુ ગુણ પ્રગટે છે. (૪) અગુરુલઘુત્વ સ્વભાવના અનંત અંશોમાં સ્વભાવથી જ સમય સમયે
પદ્ગણ હાનિવૃદ્ધિ થાય છે તે ૧૦૪૩૪ લોકપ્રમાણ કેવલી સમુઠ્ઠાત વખતે કોઈ કોઈ જીવ આખા લોકમાં પોતાના અસંખ્યાત
અવગાહના પ્રદેશોને ફેલાવે તે ૧૦૪૩પ પારાગ રત્ન પદ્મરાગ મણિ-લાલ કલરનું રત્ન ૧૦૪૩૬ પ્રભાસે છે પ્ર+માન્ પ્રકાશે છે, વ્યાપે છે ૧૦૪૩૭ અધ્યવસાય વિશેષ કર્મબંધનના ભાવથી ૧૦૪૩૮ રજોમલ મિથ્યાત્વ રાગાદિરૂપ ભાવકર્મ અને દ્રવ્યકર્મ ૧૦૪૩૯ વચનથી અગોચર શબ્દમાં ન આવે એવું, વચનાતીત ૧૦૪૪) શાશ્વત દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત, નિત્ય, સનાતન, સદા રહેનાર ૧૦૪૪૧ અશાશ્વત પર્યાયની અપેક્ષાએ શાશ્વત, અનિત્ય, પલટાતું રહે ૧૦૪૪૨ ભવ્ય સ્વસ્વભાવે પરિણામે તેથી ભવ્ય ૧૦૪૪૩ અભવ્ય અતીત મિથ્યાત્વ રાગાદિરૂપે ન પરિણમે તેથી અભવ્ય ૧૦૪૪૪ શૂન્ય પરસ્વરૂપ નથી તેથી શૂન્ય ૧૦૪૪૫ અશુન્ય પોતાના સ્વરૂપથી અશૂન્ય ૧૦૪૪૬ વિજ્ઞાન કેવલજ્ઞાન હોવાથી વિજ્ઞાન ૧૦૪૪૭ અવિજ્ઞાન મતિ, શ્રુત આદિ જ્ઞાન જવાથી અવિજ્ઞાન ૧૦૪૪૮ વેદકભાવ વેદવાના ભાવ ૧૦૪૪૯ જીવરાશિ જીવોના સમૂહ પૃ.૫૮૯ ૧૦૪૫૦ પ્રાણથી રહિત એવા અતીન્દ્રિય જીવો સિદ્ધ આત્માઓ, સિદ્ધ ભગવંતો ૧૦૪૫૧ જ્ઞાનોપયોગ વસ્તુને વિશેષપણે જાણે તે, ૮ પ્રકારે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવલ
અને કુમતિ, કુશ્રુત, કુઅવધિ (વિભંગ) ૧૦૪૫ર દર્શનોપયોગ વસ્તુને સામાન્યપણે જાણે તે ચક્ષુ, અચક્ષુ, અવધિ કેવલ ૪ ભેદે ૧૦૪૫૩ અનન્યભૂતપણે ન+૩+ બૂT અનિવાર્યપણે, અભિન્નપણે, અપૃથભૂતપણે ૧૦૪૫૪ કુમતિ સમ્યદર્શન વિનાનું મતિજ્ઞાન, મિથ્યાદર્શનના ઉદય સાથેનું મતિજ્ઞાન ૧૦૪૫૫ કુશ્રુત
સમ્યક્દર્શન વિનાનું શ્રુતજ્ઞાન, મિથ્યાદર્શનના ઉદય સાથેનું શ્રુતજ્ઞાન ૧૦૪પ૬ વિભંગ સમ્યક્દર્શન વિનાનું અવધિજ્ઞાન, મિથ્યાદર્શનના ઉદય સાથેનું અવધિજ્ઞાન ૧૦૪પ૭ ચક્ષુદર્શન આંખે જણાતી વસ્તુનો પ્રથમ સામાન્ય બોધ-પ્રતિભાસ થાય તે ૧૦૪૫૮ અચક્ષુદર્શન આંખ સિવાય ચાર ઇન્દ્રિય અને મન દ્વારા પ્રથમ સામાન્ય બોધ થાય તે ૧૦૪પ૯ અવધિદર્શન અવધિજ્ઞાન પહેલાં થવાવાળો સામાન્ય બોધ ૧૦૪૬૦ કેવલદર્શન કેવળજ્ઞાનની સાથે થનાર સામાન્ય બોધ ૧૦૪૬૧ વ્યપદેશ વિ+ગ+વિ ! કથન, સૂચના, નામકરણ; પ્રસિદ્ધિ; ચાલ, કપટ ૧૦૪૬ર સંસ્થાના સમ્+સ્થા ! આકાર, આકૃતિ ૧૦૪૬૩ સમવર્તિત્વ સમવાય સમ્+વૃત્ સન્મ વરૂં ગુણગુણીનો અભેદ સંબંધ ૧૦૪૬૪ અપૃથભૂત એકક્ષેત્રાવગાહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org