________________
:: ૩૭૩ :: ૧૦૩૮૬ મધુર મનું+કા મીઠાં, કલ્યાણકારી ૧૦૩૮૭ નિર્મળ નિર્મન્ પવિત્ર, રાગ-દ્વેષ-અજ્ઞાનરહિતપણે, દોષરહિત ૧૦૩૮૮ વાક્ય વર્T વચન, કથન; પૂર્ણ અર્થ બતાવતો શબ્દસમૂહ પૃ.૫૮૦ ૧૦૩૮૯ અર્થસમય પુગલપદાર્થોનો સમૂહ, ૬ દ્રવ્યોનો સમૂહ; એ શબ્દો સાંભળી આત્માનું જ્ઞાન
થાય તે ૧૦૩૯૦ ઉપરાંત વધારે, સિવાય ૧૦૩૯૧ અસ્તિકાય +વિા અનેક ગુણ અને પર્યાય સહિત જેનો અસ્તિત્વ સ્વભાવ છે તે અસ્તિકાય
પ્રદેશોના સમૂહવાળુ દ્રવ્ય, અનેક પ્રદેશોમાં વ્યાપે તેથી અસ્તિકાય ૧૦૩૯૨ પરાવર્તન પર+વૃત્ | પાછું ફરવું, પાછું ફેકવું, પલટવું, પ્રત્યાવર્તન ૧૦૩૯૩ ચાતુ અતિ ચાતુ–કથંચિતુ, કોઈ પ્રકારે, કોઈ અપેક્ષાએ. સર્વથાપણાને નિષેધે છે અને
અનેકાંતને દર્શાવે છે. વસ્તુ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવે છે. ૧૦૩૯૪ સ્યાત્ નાસ્તિ વસ્તુ સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવે કહેવામાં આવતા નથી. ૧૦૩૯૫ સ્યાત્ અસ્તિ નાસ્તિ વસ્તુ સ્વચતુષ્ટય ને પરચતુષ્ટય ક્રમથી કહેવામાં આવે તો છે અને નથી. ૧૦૩૯૬ સ્યાત્ અવક્તવ્ય વસ્તુ સ્વચતુષ્ટય અને પરચતુય એમ યુગવત્ (સાથે) કહોતો, કહી શકાતી નથી. ૧૦૩૯૭ ચાતુ અતિ અવક્તવ્ય વસ્તુ સ્વચતુષ્ટયની અપેક્ષાએ છે પણ એક જ સમયે કહી શકાતી નથી. ૧૦૩૯૮ સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય વસ્તુ પરચતુષ્ટયની અપેક્ષાએ અને સ્વ-પરચતુષ્ટયની અપેક્ષાએ નાસ્તિ
સ્વરૂપ છે. નાસ્તિ સ્વરૂપ છે તો પણ એક સમયે કહી શકાતી નથી. ૧૦૩૯૯ સ્યાહુ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય વસ્તુ સ્વચતુષ્ટયની અપેક્ષાએ અને પરચતુષ્ટયની અપેક્ષાએ
અને એક જ કાળે સ્વ-પરચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિનાસ્તિ સ્વરૂપ છતાં કહી
શકાતા નથી. ૧૦વિવક્ષા વસના કહેવાનો ઉદ્દેશ, આશય, ઇચ્છા, અભિપ્રાય, ભાવ ૧૦૪૦૧ ગતિ નામકર્મ નામકર્મનો એક પ્રકાર, જીવને કઈ ગતિમાં જવાનું છે તે નક્કી કરતું કર્મ પૃ.૫૮૮ ૧૦૪૦૨ સુદૃઢપણે
સુ+Kા ગાઢ, અવગાઢપણે, મજબૂતાઇથી ૧૦૪૦૩ ભાવ
મા ! ઉત્પાદ, વસ્તુનું હોવાપણું ૧૦૪૦૪ અભાવ +પૂ. વ્યય, વસ્તુનું ન હોવાપણું ૧૦૪૦૫ ભાવાભાવ મૂ+ગ+ પૂ. સતુનો વિનાશ-વ્યય, જે અવસ્થા છે તેનો અભાવ થવો ૧૦૪૦૬ અભાવભાવ +ન્યૂ+પૂ. અસતુનો ઉત્પાદ, પહેલાં જે અવસ્થા નહોતી તે પ્રગટ થવી ૧૦૪૦૭ પાંચ વર્ણ પ રંગ– કાળો, ધોળો, લાલ, લીલો, પીળો ૧૦૪૦૮ પાંચ રસ તિક્ત-તીખો, કટુ-કડવો, કષાય-તુરો, અમ્લ-ખાટો, મધુર-ગળ્યો ૧૦૪૦૯ બે ગંધ સુરભિ-સુગંધ, દુરભિ-દુર્ગધ ૧૦૪૧૦ આઠ સ્પર્શ કઠિન, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ ૧૦૪૧૧ સમય
સમ્+ડ્ડા પરમાણુને એક આકાશપ્રદેશથી બીજા આકાશપ્રદેશે મંદ ગતિથી જતાં
જે વખત લાગે તે સમય કાળ; મોકો; અવસર; નિયમ; સિદ્ધાંત ૧૦૪૧૨ નિમેષ નિ+fમળ્યું ખુલ્લી આંખને વચાતાં જે વખત લાગે તે અસંખ્યાત સમયનો પલકારો ૧૦૪૧૩ કાષ્ઠા ૧૫ નિમેષની એક કાષ્ઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org