________________
:: ૩૬૦ ::
૧૦૬૩ લલચાવી તમ્ | લાલચ આપી, લોભાવી, લાલસા કરાવી ૧૬૪ દ્રષ્ટાભાવે
દૃશ્T સાક્ષીરૂપ આત્મભાવે પત્રાંક ૦૪૦ મુનિશ્રી લલ્લુજીને
તા.૫-૩-૧૮૯૦ ૧૦૬૫ અતિક્રમ તિમ્ ઉલ્લંઘન, ભંગ ૧૦૬૬ વશ દોહા “દીનતા'ના વિંશતિ ા “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું” પદના ૨૦ દોહા-દોહરા પત્રાંક ૦૪૮ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૭-૩-૧૮૯૦ ૧C૬૭ ઠપકો લખવો દોષ બદલ વઢતાં-ધમકાવતાં વચન લખવા ૧/O૬૮ અક્કલ આણી દેવી બુદ્ધિ લાવી દેવી, બુદ્ધિ આપવી ૧/O૬૯ અક્કલનો વરસાદ વરસાવવો વિચારીને બુદ્ધિપૂર્વક કહેવામાં બાકી ન રાખવું 100 રીતિ
રી / પદ્ધતિ, રૂઢિ, ધારો; શૈલી; પ્રકાર; ગતિ, પ્રવાહ; રેખા, સીમા પમાંક ૪૯ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૨૮-૩-૧૮૯૭ ૧૦૭૧ વિરતિ વિ+રમ્ | મૂકાવું, વિભાવથી મૂકાવું ૧૦૭૨ વિભાવ
વિ+પૂ. રાગદ્વેષ, વિશેષ ભાવ; સ્વભાવથી આગળ વિશેષ પરિણમન પૃ.૫૬૯ પત્રાંક ૭૫૦ મુનિશ્રી લલ્લુજી તથા દેવકરણજી આદિને
તા.૮-૩-૧૮૯૦ ૧૦૦૭૩ ઇચ્છીને ૩૬. ચાહીને, સામેથી, ઇચ્છાપૂર્વક ૧૦૭૪ હાનિ
હા ! નુકસાન, ગેરફાયદો ૧૦૭૫ ઉદીરણા કરીને ૩+ J પ્રેરણા કરીને, કહીને, બોલાવીને ૧૦૭૬ વડવા ખંભાતથી ૨-૩ કિ.મી. દૂર મેતપુર ગામમાં, ક.દેવ ધ્યાન ધરતા તે વડ અને
વાવ પરથી વડવા તીર્થ, આશ્રમ ૧૦૭૭ બાહ્ય આ અવિરતિપુરુષ પ્રત્યે બાહ્ય દીક્ષા-દ્રવ્ય સંયમ નથી તેવા આ કૃપાળુદેવ પ્રત્યે-માટે ૧૦૭૮ શિથિલતા શિલ્ ા ઢીલાશ, નિર્બળતા, થાક ૧૦0૭૯ અદ્વેષભાવ દ્વેષ નથી તેવા ભાવે ૧૦૮૦ ખુલ્લું ચોખું, પ્રગટ પત્રાંક ૮૫૧ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૨૮-૩-૧૮૯૦ ૧૦૮૧ ઉપદેશ્યાં છે ૩૫+વિ | ઉપદેશ, શિક્ષા, સાચી સલાહ, સવિશેષ વિવરણ આપ્યાં છે ૧0૮૨ સત્કાર
સત્+ા આદર-માન આપવા યોગ્ય ૧0૮૩ ક્ષણમોહ ગુણસ્થાનક મુદ્દા મોહનો સંપૂર્ણ ક્ષય-ક્ષીણતા થાય તે ૧૨મું ગુણસ્થાનક પત્રાંક પર શ્રી ધારશીભાઈ તથા શ્રી નવલચંદભાઈને
તા.૨૮-૩-૧૮૯૦ ૧૦0૮૪ વેશ્યા તિજીવના કૃષ્ણાદિ દ્રવ્યની પેઠે ભાસ્યમાન પરિણામ ૧૦૮૫ અધ્યવસાય ધ+નવ+સો લેગ્યા પરિણામની કંઈક સ્પષ્ટપણે પ્રવૃત્તિ ૧OO૮૬ સંકલ્પ સ કંઇપણ પ્રવૃત્તિ કરવાનો નિર્ધારિત અધ્યવસાય-વિચાર-મન-ઉદ્દેશ ૧૦૦૮૭ વિકલ્પ વિ+કંઇપણ પ્રવૃત્તિ કરવાનો અપૂર્ણ-અનિર્ધારિત-સંદેહાત્મક અધ્યવસાય ૧૦૮૮ સંજ્ઞા
સ+જ્ઞા ! કંઈપણ આગળ પાછળની ચિંતવનશક્તિ વિશેષ અથવા સ્મૃતિ ૧0૮૯ પરિણામ પરિ+નમ્ | દ્રવ્યની કથંચિત્ અવસ્થાંતર પામવાની શક્તિની વિશેષ ધારા ૧ ૯૦ અજ્ઞાન
+જ્ઞા 1 મિથ્યાત્વ સહિત મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન ૧૦૯૧ વિભંગ વિ+મન્ના જ્ઞાન મિથ્યાત્વ સહિત અતીદ્રિય, અવધિજ્ઞાન ૧૦0૯૨ વિજ્ઞાન વિ+જ્ઞાા કંઇપણ વિશેષપણે જાણવું તે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org