________________
:: ૩૫૮ :: ૧OO૧૩ નિધાન નિધન | ભંડાર, કોશ, ખજાનો ૧0૧૪ વ્યવચ્છેદ વિ+વ+છિદ્રા નાશ ૧૦૧પ વીર્ય
વિદ્ ! વીરત્વ, આત્માની અનંત શક્તિ ૧૨0૧૬ જહાં
જ્યાં ૧OO૧૭ સીંદરીવત્ દે. સિરિડ | કાથીની દોરડી ૧૦૦૧૮ અયોગી ગુણસ્થાનક છેલ્લે ૧૪મું ગુણસ્થાનક. મન-વચન-કાયાના યોગ સંધીને મેરુ પર્વત જેવી
નિષ્કપ અવસ્થા (શૈલેશીકરણ) યુક્ત પાંચ હૃસ્વ સ્વરના ઉચ્ચારણ કાળ જેટલી
સ્થિતિ હોય તે અયોગી ગુણસ્થાનક ૧૧૯ પૂર્ણ અબંધ આયુષ્ય પૂરું થતાં કર્મના બંધ રહિત ૧૩૦૨૦ સ્પર્શતા પૃ I સ્પર્શપણું, સ્પર્શ કરવાપણું ૧૦૦૨૧ અડોલ
+કોન્ ! ડોલે નહીં તેવું, અડગ, અચળ ૧૨૨ નિરંજન નિ+મા કર્મ રૂપી અંજન વિનાનું ૧૦૨૩
અરૂપી, અશરીરી, આકાર શૂન્ય; આકાશ, વાયુ, કાળ, આત્મા ૧૦૦૨૪ પૂર્વપ્રયોગ કુંભારનો ચાક ઘણી વાર સુધી ફેરવીને મૂકી દે તો પણ પોતાની મેળે થોડીવાર
ફર્યા જ કરે તેમ. ઘણા કાળથી મોક્ષની ભાવના ભાવી છે તે ૧0૨૫ ઊર્ધ્વગમન ઊર્ધ્વ-ઊંચે ગતિ કરે ૧૦૨૬ સિદ્ધાલય લોકના અંતે રહેલું સિદ્ધોનું નિવાસસ્થાન, મુક્તિપુરી પૃ.૫૬૬
સાદિ અનંત આદિ-શરૂઆત છે પણ અંત નથી, આદિ સહિત પણ અંતરહિત ૧૦૨૮ તેહ
તે, સિદ્ધપદ અને તેનું સુખ, જૂની ગુજરાતીમાં વપરાતું ૧0૨૯ અન્ય વાણી સર્વજ્ઞ સિવાયની વાણી, અલ્પજ્ઞની વાણી ૧૦૩, અનુભવગોચર અનુભવે જ સમજાય ૧૦૩૧ ગજા વગર ગજા બહાર, શક્તિ બહારની, ગજા ઉપર ! પત્રાંક ૭૩૯ મુનિશ્રી લલ્લુજીને
તા.૧૦-૨-૧૮૯૦ ૧OO૩૨ વિહાર વિ+ | સાધુ-સાધ્વી એક સ્થાન-ગામથી બીજે સ્થાન-ગામ ચાલીને જાય છે.
૮ માસના ૮ અને ચાતુર્માસ પહેલાંનો ૯મો વિહાર હોય ૧૦૦૩૩ એકત્ર થવાનો ભેગા થવાનો, એકઠા થવાનો ૧OO૩૪ યોગ
યુન્ ! સંયોગ, સુયોગ આ પત્રાંક ૦૪૦ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૧૦-૨-૧૮૯૦ ૧૦૦૩૫ પદ્ધતિ પતિ રીતિ, ઢબ, શૈલી, પરિપાટી, પ્રણાલિકા ૧૩૬ અવલોકન અવતો 1 નિરીક્ષણ, સમીક્ષા, આલોચના <! પત્રાંક ૭૪૧ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૧૨-૨-૧૮૯૭ ૧૦૩૭ ઈડર કૃપાળુદેવ વિચરેલા તે ઘંટીયા પહાડ, ગામથી પકિ.મી. દ્રવ્યસંગ્રહ'નો બોધ
૭ મુનિઓને જ્યાં આપેલો, સાબરકાંઠા જિલ્લામાં કુંભારિયાજીથી ૭૦કિ.મી.,
રાજકોટ ૩૫૦ કિ.મી., અમદાવાદથી ૧૧૦ કિ.મી., બાંધણી ૧૭૫ કિ.મી. ૧/0૩૮ લોક-અપેક્ષા લોકદૃષ્ટિ, લોકોની નજર, લૌકિક વિચારો ૧૨૯ અવસ્થાફેર ઉંમરનો. વયનો તફાવત. પર્યાયભેદ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org