________________
:: ૩૨૯ ::
૯૨૫ ૯૨૦૬
તા.૩-૫-૧૮૬
૯૨૦૭ ૯૨૦૮ ૯૨૦૯ ૯૨૧૦ ૯૨૧૧ ૯૨૧૨ ૯૨૧૩ ૯૨૧૪ ૯૨૧૫ ૯૨૧૬ ૯૨૧૭
શબ્દાંતર શબ્દભેદ, શબ્દમાં ફેર અર્થાતર અર્થમાં ભેદ, અર્થમાં ફેર પત્રાંક ૬૮૯ શ્રી માણેકચંદભાઈ આદિને આર્ય
ઋ! ઉત્તમ પુરુષ દેહ છોડ્યાના ખબર મૃત્યુ પામ્યાના સમાચાર મૂછ
મોહ, પરિગ્રહ, આસક્તિ; બેભાનપણું સહવાસ સદ+વમ્ ગૃહવાસ, સાથે વસવું, સંબંધ આશ્રયભાવના +શ્રિ+પૂઆશ્રિતપણું, આશરો અકથ્ય
મ્ કહી ન શકાય, વર્ણવી ન શકાય ખેદવિશેષ વધુ ખેદ, વધુ પડતા ખેદ વૈરાગ્યવિશેષ વધુ વૈરાગ્ય અવિચાર દશા વિચાર વિનાની દશા-સ્થિતિ, વિચારવિહીનતા મૂછભાવ પ્રત્યયી ખેદ મોહભાવ, ગ્લાનિ, દિલગીરી, ગમગીની તેવે
તેવા
પૃ.૫૦૨
0
૯૨૧૮ અબંધવપણું ભાઈપણું, અમિત્રતા, અબંધુત્વ, અબાંધવતા, એકલાપણું ૯૨ ૧૯ શરણત્વાદિપણું શરણતા+આદિપણું, શરણભાવ વગેરે ૯૨૨૦ ભાવિતાત્મતા વિચારણા, ધારણા, ઉચ્ચ આશય; આત્માને પાસ-પુટ દઈને ૯૨૨૧ સંસાર સિવાય બીજે ધર્મમાં, પરમાર્થમાં ૯૨૨૨ કાર્યકારી કાર્ય કરનાર, કાર્ય કરનારી ૯૨૨૩ નિઃશ્રેયસ પદ મોક્ષપદ ૯૨૨૪ અપ્રાપ્તિ પ્રાપ્ત ન થવાના, ન મળવા ૯૨૨૫ સાધુપુરુષ સપુરુષ, ગુરુ, સજ્જન, મોક્ષમાર્ગના સાધક પત્રાંક ૯૦ શ્રી છોટાલાલભાઈ માણેકચંદને
તા.૧૩-૬-૧૮૯૪ ૯૨૨૬ આગાર
માર ! અપવાદ, છૂટ ૯૨૨૭ પ્રારંભિત પ્ર+3+રમ્ શરૂઆતથી, શરૂ થયેલો, પહેલેથી શરૂ ૯૨૨૮ છેદવાને fછત્ નાશ કરવા માટે, છેદી નાખવા, ઉડાવી દેવા, કાપવા પૃ.૫૦૩ ૯૨૨૯ નિવેદિત કરવાનું નિ+વિ નિવેદન કરવાનું, જણાવવાનું ૯૨૩) પરિણતિ પરિ+નમ્ પરિણામ, પરિપક્વતા ૯૨૩૧ વિદનહેતુ વિદનમાં કારણભૂત, અંતરાયભૂત, આડાં આવે એવાં ૯૨૩ર વાસ
વસ વીત્યું આવાસ, નિવાસ, રહેવું ૯૨૩૩ સંસારાભિરુચિ સમ્+સૃ+મ+ન્યૂ સંસાર પ્રત્યે ઘણો ભાવ પત્રાંક ૬૯૧ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા. ૨-૯-૧૮૯૬ ૯૨૩૪ કેટલાક ભાવ ૧૦ બોલ-ભાવ ૯૨૩૫ વિચ્છેદતા વિમfછત્ વિયોગ, અંતરાલ ૯૨૩૬ યથાખ્યાત ચારિત્ર યથા+મા+રા સંપૂર્ણપણે અતિચાર વિનાનું શુદ્ધ ચારિત્ર, મોહનીય કર્મનો
હેજ પણ ઉદય નથી, આત્માને જેમ છે તેમ' જાણ્યો છે For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International