________________
:: ૩૦૩ :: ૮૫૨૭. અસંપૂર્ણ અપૂર્ણ ૮૫૨૮ અસંપૂર્ણ-અસમાધિપણું ચારિત્રમોહને લીધે રહેતી અસ્વસ્થતા, અસમાધિ પૃ.૪૫૪ પત્રાંક ૫૦૨ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૧૭-૩-૧૮૫ ૮૫૨૯ તીવ્ર જ્ઞાનદશા કેવળજ્ઞાન ૮૫૩૦ અસાર સાર-સત્ત્વ વિનાની, નિરર્થક, તુચ્છ ૮૫૩૧ જ્ઞાની પુરુષના ચરણ જ્ઞાનીના આત્માની ચેષ્ટા, જ્ઞાનીનું કહેલું વચન ૮૫૩૨ જ્ઞાની પુરુષનો જ્ઞાનીના ચરણમાં મનને સ્થાપવું, મન પણ જ્ઞાનીને સોંપવું અને જ્ઞાની પુરુષનું
આશ્રય શું કહેવું છે તે લક્ષમાં રાખવું ૮૫૩૩ સુલભ
+નના સહેલાઇથી – સુલભતાથી મળે ૮પ૩૪ સ્વરૂપાંતર રૂપ બદલીને, બીજું સ્વરૂપ ૮૫૩પ બ્રાંત દશા પ્ર+શું ભ્રમયુક્ત દશા, વહેમમાં રહેવું, ભળી જવું ૮૫૩૬ વિરોધી સાધન વિરુદ્ધનાં, પ્રતિકાર-સામનો કરવા યોગ્ય સાધન, પ ઇન્દ્રિયના વિષયો ૮૫૩૭ પ્રસંગની નિવૃત્તિ છોડી દેવાં ૮૫૩૮ ક્રમે ક્રમે એક પછી એક, ધીમે ધીમે ૮૫૩૯ દેશે દેશે અંશે અંશે, થોડો થોડો ૮૫૪૦ પરિગ્રહ આરંભ કરીને વસ્તુ મેળવવી તે ૮૫૪૧ ભોગપભોગ મુન+૩+મુના એક જ વખત વાપરીએ તે આહાર-ભોજન તે ભોગ અને
અનેક વખત વાપરીએ તે વસ્ત્ર, ફર્નિચર, ઘરેણાં વગેરે ઉપભોગ ૮૫૪૨ દિનદિન પ્રત્યે દરરોજ, રોજ-બ-રોજ પત્રક પ૭૩ મુનિશ્રી લલ્લુજીને
તા. ૨૨-૩-૧૮૯૫ ૮૫૪૩ અશરણ. શરણ વિનાનો, આધાર વિનાનો, અનાથ, કોઈ બચાવે નહીં એવો ૮૫૪૪ આસ્થા
ગા+થા | શ્રદ્ધા, પૂજ્ય બુદ્ધિ, વિશ્વાસ, ઉપાસ્ય બુદ્ધિ ૮૫૪૫ પરાધીન પર+ધ+રૂન્ પરતંત્ર, પાને અધીન, પરવશ, પરને આશ્રયે પૃ.૪૫૫ પત્રાંક પ૦૪ કોને ?
તા.૨૫-૨-૧૮૫ થી તા.૨૬-૩-૧૮૫ દરમ્યાન ૮૫૪૬ બનતાં સુધી શક્ય હોય ત્યાં સુધી, ઘણું કરીને, બને ત્યાં સુધી ૮૫૪૭ ઓછી કરતા જવું ઘટાડતા જવું પત્રાંક પ૦૫ કોને ?
તા.૨૫-૨-૧૮૯૫ થી તા.૨૬-૩-૧૮૯૫ દરમ્યાન ૮૫૪૮ નિદિધ્યાસન એકતાન, અન્ય વૃત્તિઓના અંતરાય વિના તેલની ધારાની જેમ ૮૫૪૯ યથાસ્થિત થા+સ્થા આત્માનો નિરંતર વિચાર-ધ્યાન ૮૫૫O પતિત થવાનો પત્T પડવાનો, ભ્રષ્ટ થવાનો ૮૫૫૧ જગવ્યવહાર જગતનો વ્યવહાર ૮૫૫૨ ચૂકવી દે ભૂલાવી દે, ભૂલ કરાવી દે ૮૫૫૩ અત્યંત અપરોક્ષ અધિક-બળવાન-આજીવન-બેહદ આંખ સામે સાચું, અત્યંત પ્રત્યક્ષ
સંપૂર્ણ પ્રત્યક્ષ સત્ય પત્રાંક પ૦૬ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૧-૪-૧૮૯૫ ૮૫૫૪ અપ્રવૃત્તિ ચાલુ ન રહેવું, હિલચાલ-કામકાજ ન હોવું ૮૫૫૫ કલ્પિત કલ્પેલું ધારેલું, કૃત્રિમ-બનાવટી ૮૫૫૬ વિક્ષેપ અંતરાય
સત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org