________________
:: ૨૮૦ ૩ પૃ.૪૧૦ ૭૮૬૪ અવિષમભાવે સમભાવે ૭૮૬૫ સ્વરૂપજ્ઞાનનો સ્વરૂપજ્ઞાનનો
સ્વરૂપના જ્ઞાનનો
, ૭૮૬૬ સ્થિતિએ સમયમર્યાદાએ ૭૮૬૭ અવ્યાબાધપણાને મ+વિ+મા+વાળું પીડા-બાધારહિત, શાતા-અશાતારૂપ ૭૮૬૮ સંબંધ આવરણ સંયોગ-સંપર્ક રૂપે અંતરાય, આચ્છાદન-ઢાંકણ, વિન ૭૮૬૯ સાક્ષાત્ આવરણ પ્રત્યક્ષ-સ્પષ્ટ અંતરાય ૭૮૭૦ વિષમભાવ વિ+સન્ | સમભાવ નહીં તે, પ્રતિકૂળ ભાવ, વિપરીત ભાવ, ભિન્ન ભાવ ૭૮૭૧ જ્ઞાનયોગ શ્રવણ, મનન, નિદિધ્યાસન દ્વારા પરમાત્મતત્ત્વ સાથે એકાત્મકતા લાવવાની
ક્રિયા, સમ્યકજ્ઞાન ૭૮૭૨ વિષમભાવરહિતપણું સમભાવપણું, સમતાભાવ ૭૮૭૩ સિદ્ધની સ્તુતિ મુક્ત પુરુષ, પરમાત્માની સ્તુતિ ७८७४ પરમાત્મસ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ; અત્યંત નિર્મળ, ક્ષયસ્ત કર્મ પછી ક્ષીણ કરેલ આત્મા ૭૮૭૫ સમસત્તાવાનસ્વરૂપે એક સરખી સત્તા-અસ્તિત્વવાળા ૭૮૭૬ પ્રગટપણે વ્યક્તપણે ७८७७ સત્તાપણે શક્તિપણે ७८७८ ચકમકને વિષે તણખામાં, અગ્નિ પાડવાના પથ્થરમાં ૭૮૭૯ જગત જડ-ચેતનસ્વરૂપનું સમગ્ર વિશ્વ, બ્રહ્માંડ, ભુવન, લોક, દુનિયા ૭૮૮૦ ઉપશમ થવા અર્થે શાંત-સાંત્વન-વૈરાગ્ય થવા માટે, કષાયરહિત ભાવ થવા માટે પૃ.૪૧૧ પત્રાંક ૫૧૦ શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદભાઈને તા.૮--૧૮૯૪ ૭૮૮૧ બંધવૃત્તિઓ વધુ+વૃત્ જે વૃત્તિથી જીવને બંધ થાય તે, મોહ ૭૮૮૨ નિવર્તાવવા નિવૃત્ત કરવા, પાછી હઠાવવા, વિરામવા, ઉશમાવવા, ક્ષય કરવા ૭૮૮૩ સંભવરૂપ કારણરૂપ ७८८४ ઠેકાણું કરતો નથી રસ લેતો નથી, રસ દેખાતો નથી ૭૮૮૫ કડવાશ કડવાપણું, કડવાઇ; કડવી દવા ૭૮૮૬ કડવાશ ઉપર કડવાશ કચરી નાખીને, દુઃખ કડવું લાગે પણ શિખામણ લીધા વિના દુઃખ પર
પગ દઈ પગ દઈને ચાલ્યા જવું ૭૮૮૭ દુષ્ટ પરિણામી દૂષિત પરિણામી, વારંવાર દોષ કરે પણ ચેતે નહીં તેવો ૭૮૮૮ વિસર્જન કરવા યોગ્ય ભૂલી જવા યોગ્ય ૭૮૮૯ ભાવી ભાવ રાખી ૭૮૯૦ માઠું કર્યામાં મણા રાખી નથી બગાડવામાં બાકી રાખ્યું નથી-કમી રાખી નથી ૭૮૯૧ ગણાવવાનું સમજાવવાનું, લેખવવાનું, ગણત્રી કરવાનું ૭૮૯૨ અજ્ઞાનનિદ્રા અજ્ઞાન રૂપી ઊંઘ, મિથ્યાત્વ ૭૮૯૩ આ વાત રોગ (ભવરોગ) અને મોહને ૭૮૯૪ અલ્પકાળમાં ચેતવા યોગ્ય ઊગતા દાબી દેવા જેવા ૭૮૯૫ અવકાશ
ફુરસદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org