________________
:: ૨૬૮ ::
હવી હવાં
હતાં
૭પ૦૧ ભસંસો
ભરોસો, વિશ્વાસ ૭પ૦૨ શ્રીધનાભદ્ર શાલિભદ્રના બનેવી, બહેન સુભદ્રાના પતિ ૭પ૦૩
હતી ૭પ૦૪ ૭પ૦૫ કિયા બળે ક્યા બળે પૃ.૩૮૯ પત્રાંક ૪૦૮ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૨૧-૧૧-૧૮૯૩ ૭પ૦૬ આસ્વ. પ્રણામ આત્મસ્વરૂપે પ્રણામ પત્રાંક ૪૦૯ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૧૧-૧૨-૧૮૯૩ ૭પ૦૭ સંયમન સમ્+યમ્ કાબૂ, સંયમ, અંકુશ, નિયંત્રણ ૭પ૦૮ સપ્રયોજન સિવાય ખપ સિવાયની-વિનાની વાતમાં, કારણ વિના, વગર હેતુએ ૭૫૯ મૂઢપણું મુહૂ મૂર્ખતા, મોહવશતા, ઉપર ન દેખાય પણ અંદર સખત રીતે વાગ્યું હોય એવું ૭૫૧૦ સચેતપણું સ+વત્ | સભાનતા, સાવધાનતા, જાગૃતિ ૭૫૧૧ વૃથા
વૃદ્ ા વ્યર્થ, નિરર્થક, નકામું, અનાવશ્યકતા પત્રાંક ૪૮૦ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૧૨-૧-૧૮૯૪ ૭૫૧૨ તેવે પ્રસંગે તેવા પ્રસંગે ૭પ૧૩ અસ્નેહ
fસ્નદ્ / અપ્રેમ, અભક્તિ (ભક્તિમાં ૪ અવસ્થામાં પ્રેમ પછીની સ્નેહની) SK પત્રાંક ૪૮૧ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૨૩-૧-૧૮૯૪ ૭૫૧૪ સંકોચ પામતી પામતી સ૩૬ ખચકાતી, બીડાતી, શરમાતી, ક્ષોભ પામતી પામતી ૭૫૧૫ સંસ્કારિત ખેદ સ++વિ પૂર્વ કર્મોનો ફલિત શોક, થાક, દિલગીરી ૭૫૧૬ સ્ફરિતપણું પામ્યા કરે ફરક્યા કરે, પ્રકાશ્યા કરે છે, સ્કૂર્તિલું લાગે ૭૫૧૭ ઇચ્છા લઇ ૩૬ સંમતિ લઇ, મરજી-માગણીથી પૃ.૩૯૦ પત્રાંક ૪૮૨ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૪-૨-૧૮૯૪ ૭પ૧૮ ચિત્તનું સંક્ષેપપણું ઇચ્છા ન્યૂન-ઓછી હોવાપણું ૭પ૧૯ વેલું
વિદ્ ! જાણ્યું, અનુભવ્યું; સહ્યું ૭પર૦ અસંદેહ સંદેહ-શંકારહિત, ચોક્કસ, નિઃસંદેહ ૭૫૨૧ જ્વરાદિ રોગ તાવ વગેરે રોગ આ પત્રાંક ૪૮૩ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૨૩-૨-૧૮૯૪ ૭૫૨૨ અંજાર ગુજરાતમાં કચ્છમાં ભુજથી ૩૪ કિ.મી., ગાંધીધામથી ૧૪ કિ.મી. દૂર ગામ ૭૫૨૩ પ્રશ્નોની ટીપ પ્રશ્નો-સવાલોની ટિપ્પણ, નોંધ, યાદી ૭પ૨૪ બીડી
પરબીડિયામાં બંધ કરીને મોકલી, વાળીને, બીડીને ૭૫૨૫ પ્રથમ વિચારભૂમિકા પહેલી, શરૂઆતની, પહેલેથી; વિચારદશા, વિચારણાનાં પગથિયે ૭૫૨૬ તે ગ્રંથ વેદાંત પ્રકરણ” નામનો ગ્રંથ ૭૫૨૭ કહ્યાનું
દ્ ા કહેવાનું ૭૫૨૮ સએસ સતુ-અસત, સાચું-ખોટું, વિદ્યમાન-અવિદ્યમાન, સારું-ખરાબ ૭૫૨૯ જ્વરગ્રસ્ત તાવવાળી, તાવના સપાટામાં ૭પ૩૦ આલાપિકા કવિતામાં વર્ષોની એવી રચના અંદરના અક્ષરો અમુક રીતે ગોઠવવાથી
કોઇનું નામ કે બીજો અર્થ નીકળે એવી કાવ્યરચના
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org