________________
:: ૨૨૩ ::
પત્રાંક ૩૦૬ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૨૨-૧૧-૧૮૯૧ ૬૨૪૯ પ્રેમ સમાધિ પ્રભુ પ્રત્યેના પરમ પ્રેમમાં, પ્રેમ=અનંગનગ્ન તે આત્મમગ્ન, વિષે
પ્રેમલક્ષણા ભક્તિમાં પૃ.૩૦૯ પત્રાંક ૩૦૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૩-૧૨-૧૮૯૧ ૬૨૫૦ ભગવતને ભગવાનને ૬૨૫૧ સનાતન ધર્મરૂપ શાશ્વત, સ્થિર, નિશ્ચલ ધર્મરૂપ પત્રાંક ૩૦૮ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૧૫-૧૨-૧૮૯૧ ૬૨૫૨ શ્રી સહજ સમાધિ સમકિતીને અંશે પણ સદા યે રહેતી સમાધિ, સ્વાભાવિક ધ્યાન ૬૨૫૩ સ્મૃતિ
મૃ યાદ, સ્મરણ; મનુ મહારાજ રચિત વૈદિક ધર્મશાસ્ત્ર જે ૧૮ છે ૬૨૫૪ પર્વતને નામે ડુંગરશીભાઈ ૬૨૫૫ વસ્તુને દ્રવ્યને, તત્ત્વને, પદાર્થને, આત્માને ૬૨૫૬ સાક્ષાત્ નિશ્ચય જાતોજાત-પોતે કરેલો નિશ્ચય, પ્રત્યક્ષ નિશ્ચય ૬૨૫૭ પ્રવર્તવામાં આજ્ઞામાં, આરંભ કરી દેવામાં, સમજવામાં ૬૨૫૮ ભાવિ
ભવિષ્ય, ભવિતવ્યતા, જે બને-થાય તે ૬૨૫૯ સુધાને વિષે અમૃત-અમી-પીયૂષને વિષે ૬૨૬૦ સ્વરૂપ
આકાર, વિગત, સૌન્દર્ય પત્રાંક ૩૦૯ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૩૧-૧૨-૧૮૯૧ ૬૨૬૧ અનુક્રમે સંયમ સ્પર્શતો આત્માની અભેદ ચિંતનારૂપ સંયમને ક્રમવાર અનુભવીને ૬૨૬૨ ક્ષાયક ભાવ જડ પરિણતિનો ત્યાગ, કર્મોના ક્ષય ૬૨૬૩ પદ
ચરણકમળ, પાદ, પગ ૬૨૬૪
શ્રી ઉત્તમવિજયજી (વિ.સં.૧૭૬૦-૧૮૨૭) કૃત સંયમશ્રેણી સ્તવન.
આ સ્તવનની રચના વિ.સં. ૧૭૯૯ વૈશાખ સુદ ૩, સુરતમાં કરી ૬૨૬૫ નિષ્પાવ નિષ્પાપ, નિર્મળ ૬૨૬૬ સિદ્ધાર્થનો પુત્ર મહાવીર સ્વામી, વર્ધમાન પ્રભુ ૬૨૬૭ યથાર્થ બોધસ્વરૂપના યથાર્થ પ્રગટ આત્માની પ્રગટતા-પ્રાગટ્ય પત્રાંક ૩૧૦ શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદભાઈને
તા.૩-૧-૧૮૯૨ ૬ ૨૬૮ દર્શન સકલના બધા દર્શનના, છયે દર્શનના, અન્ય મતના ૬૨૬૯ નય
દૃષ્ટિબિંદુ ૬૨૭૦ સંજીવની મરેલાને પુનર્જીવન આપનારી ઔષધિ કે વિદ્યા ૬૨૭૧ ચારો ચરાવે પશુને ઘાસચારો, વનસ્પતિ વગેરે માટે લઈ જવા
જૂજવાં જુદા, અનેક, જુજુઓ
ઓઘ નજરને ફેરે રે સામૂહિક-સામાન્ય દૃષ્ટિ-ઓઘ દૃષ્ટિને કારણે, મિથ્યા જ્ઞાનને લીધે ૬૨૭૪ થિરાદિક દૃષ્ટિ સ્થિરા નામની પમી દૃષ્ટિથી ૮મી દૃષ્ટિ ૬૨૭૫ હેરે રે ડોકિયાં કરીને જુએ, તાકી તાકીને ધારી ધારીને જુએ, ફેરવે ૬૨૭૬ યોગનાં બીજ સમકિત પ્રાપ્ત થવાનાં કારણ ૬ ૨૭૭ ઇમાં
આ દૃષ્ટિમાં, અહીં ૬૨૭૮ “ભાવાચારજ' ભાવાચાર્ય એવા જ્ઞાની પુરુષ
૬૨૭૨ ૬૨૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org