________________
:: ૨ ૨ ૨ :: ૬૨૨૧ નિષેધવા યોગ્ય નિ+સિંધૂ ના પાડવા યોગ્ય, ન કરવા યોગ્ય, મનાઈ-અસ્વીકાર કરવા યોગ્ય પૃ.૩૦૦ પત્રાંક ૩૦૦ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૯-૧૧-૧૮૯૧ ૬૨૨૨ પૃચ્છા પ્રર્જી પૂછપરછ, પ્રશ્ન, જિજ્ઞાસા, ભવિષ્ય સંબંધી પ્રશ્ન પત્રાંક ૩૦૧
તા.૯-૧૧-૧૮૯૧ ૬૨૨૩ સ્મરણીય મૂર્તિ સ્મરણ કરવા યોગ્ય, યાદ રાખવા યોગ્ય ૬૨૨૪ આત્મરૂપ પોતારૂપ, પરમાત્મરૂપ પત્રાંક ૩૦૨ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૧૪-૧૧-૧૮૬ ૬૨૨૫ સત્ય પર થીમદા એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ.
શ્રીમદ્ ભાગવત, મંગલાચરણનું છેલ્લું ચરણ ૬૨૨૬ માગધી મહાવીર સ્વામીના સમયમાં મગધ દેશ-પ્રાંતની ભાષા, પ્રાકૃત ભાષાનો પ્રકાર પત્રાંક ૩૦૩ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૧૪-૧૧-૧૮૯૧ ૬૨૨૭ શુભોપમાયોગ્ય શુભ ઉપમા આપવા યોગ્ય (સંબોધન પહેલા પત્રમાં લખાતું સંબોધન) ૬૨૨૮ દિવસ ભાંગવા દિવસ પડવા, દિવસ રોકાવા, સત્સંગમાં ભંગ પડવો ૬૨૨૯ નહીં તો થયું નહીં તો કંઈ નહીં, ચાલશે પૃ.૩૦૦ પત્રાંક ૩૦૪ શ્રી સોભાગ્યભાઈને તા.૨-૧૧-૧૮૯૧ થી તા.૧૫-૧૧-૧૮૯૧ દરમ્યાન ૬૨૩૦ મન ખોલી મન મૂકીને, ખુલ્લા દિલે, મુક્ત મને ૬૨૩૧ વલણ.
દૃષ્ટિ, વૃત્તિ, અભિગમ ૬૨૩૨ કટાક્ષ આવે વક્ર દૃષ્ટિ, નિંદા કરું, આક્ષેપ મૂકું, અસંતોષ-અપ્રસન્નતા થાય ૬૨૩૩
લોકોત્તર વાત તો+ત્+7 અલૌકિક, દિવ્ય, શ્રેષ્ઠ, અસાધારણ વાત; લોકના અંતની વાત ૬૨૩૪ મન મળતું નથી એકમત થતું નથી ૬૨૩૫ પરમાર્થ મૌન પરમાર્થ સંબધી વાતચીત ન કરવી ૬૨૩૬ મૌનતા મુના મૌનપણું ૬૨૩૭ શૂન્યતા જૂના ખાલીપો, નિર્જનતા; એકાંત; અનાસક્તિ-વિરક્તિ-ઉદાસીનતા ૬૨૩૮
મગ્ન બનો, મશગૂલ થાઓ પત્રાંક ૩૦૫ શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદભાઈને
તા.૧-૧૧-૧૮૯૧ ૬૨૩૯ સમ્યકજ્ઞાન સમ્યક્દર્શન સહિતનું જ્ઞાન, પદાર્થનો યથાર્થ બોધ ૬૨૪૦ માર્ગાનુસારી મોક્ષમાર્ગને અનુસરે અનુસરતા હોય તેવા; આત્મજ્ઞાની પુરુષની નિષ્કામ
ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય એવા ગુણોવાળા (પત્રાંક ૪૩૧) ૬૨૪૧ આશ્રય આધાર, શરણ, ભરોસો ૬૨૪૨ નિર્વાસનાપણું નિ+વાનું લોકવાસના, શાસ્ત્રવાસના રહિતતા ૬૨૪૩ અનુસરવા જોગ પાછળ પાછળ જવા યોગ્ય, નકલ કરવા યોગ્ય ૬૨૪૪ ભૂમિકા દશા, પાયરી, કક્ષા, દરજ્જો ૬૨૪૫ તેજોમયાદિનું દર્શન યોગસાધનામાં પ્રકાશની ઝાંખી ૬૨૪૬ નિવૃત્ત થાઓ નિવૃત પાછા વળો, ફારેગ થાઓ ૬૨૪૭ કલ્પના નૃ૬ ધારણા; ખ્યાલ; તરંગ; નવું ઉપજાવી કાઢવાની શક્તિ ૬૨૪૮ વસ્તુ જ્ઞાન વ+જ્ઞા આત્મજ્ઞાન, પદાર્થજ્ઞાન, સમ્યકજ્ઞાન
u
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org