________________
વ્યાકથન
:: ૨ ૧૧ :: ૫૯૦૨ અપૂર્વ પદાર્થને વિષે અનુપમ-શ્રેષ્ઠ પદાર્થ એવા આત્માને વિષે પ૯૦૩ પરમ પ્રેમાર્પણ પરમ પ્રેમે અર્પણ, સર્વોત્કૃષ્ટ પ્રેમે સમર્પણ પ૯૦૪ મુમુક્ષુનાં નેત્રો મુમુક્ષુની-સંસારથી છૂટવાની ઇચ્છાવાળાની આંખ, દૃષ્ટિ, નજર ૫૯૦૫
વિરૂમ+કેતા ગભરાટ, આકુળતા, વ્યગ્રતા પ૯૦૬ તમ
તમે; અજ્ઞાન, અંધકાર, તમોગુણ પ૯૦૭ ગૂઢ શાસ્ત્રાર્થ ગહન-ઊંડો શાસ્ત્રનો અર્થ-હુકમ-ફરમાન, શાસ્ત્રોમાં છૂપાયેલો અર્થ પ૯૦૮ વસ્તુવિચાર વ+વિ+વત્ / આત્મવિચાર પૃ.૨૯૦ પત્રાંક ૨૫૫ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૧૯-૦-૧૮૯૧ પ૯૦૯ સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કે જગવંદજી; શરણાગતના સદા સુખકંદજી, પરમ સ્નેહી છો (!) પરમાનંદજી. નિષ્કુલાનંદ કૃત ધીરજાખ્યાન'૧
પૂ.શ્રી સોભાગ્યભાઈને આ રીતે લખેલાં વિશેષણો, કેવો અહોભાવ! પ૯૧૦ નિષ્કુલાનંદજી પૂર્વાશ્રમમાં લાલજી ભાઈ સુથાર, વિ.સં.૧૮૨૨-૧૯૦૪, હાલારના શેખપાટ ગામે
જન્મ, સહજાનંદજી સ્વામીના સેવક, “સ્નેહગીતા', “ધીરજાખ્યાન', “પુરુષોત્તમ
પ્રકાશ” વગેરે કૃતિઓના કર્તા, “ધીરજાખ્યાને” ઇ.સ.૧૮૪૩માં પ્રકાશિત થયું. પ૯૧૧ વ્યવહાર વ્યાપાર; કામકાજ; લોકરીતિ-રિવાજ; પરસ્પર લેવાદેવાનો સંબંધ વર્તન પ૯૧૨ જગત શું સ્થિતિમાં છે દુનિયામાં શું થઈ રહ્યું છે, દેશકથા-રાજકથા કે વિકથા પ૯૧૩ દેહધારી સદેહી, સશરીરી પ૯૧૪ માંડ
મનાજૂ માંડ માંડ, મહા મહેનતે-મુશ્કેલીએ, પરાણે; ભાગ્યે જ-જવલ્લે જ પ૯૧૫ કળાય તેવું [1 ઓળખાય-જણાય-કલ્પાય-અટકળ કરાય તેવું પ૯૧૬ ગમે તેમ સામ્ | ફાવે તેમ; જ્ઞાનપૂર્વક ૫૯૧૭ જાતભાતનો જાતિ-પાંતિનો, જ્ઞાતિ-પંક્તિનો, નાતજાતનો પ૯૧૮ વિમુખ પ્રતિકૂળ થઇ બેઠેલ, મોં ફેરવીને બેઠેલ, પરામુખ ૫૯૧૯
સામે આવેલ, મુખ સામે પ૯૨૦ દોરે તેમ દોરાઈએ છીએ હાથ ઝાલી ચલાવતા હોય-રસ્તો બતાવતા હોય તેમ ચાલીએ છીએ પ૯૨૧ પોતાને સ્વાધીન પોતે પોતાને આત્માને અધીન પ૯૨૨ પૂર્ણ ઘેલછા પૂરી ધૂન, પૂરું ગાંડપણ-ઉન્માદ-ઉન્મત્તતા પ૯૨૩ છુપી
છાની, છૂપી, ગુપ્ત, ખાનગી, અપ્રગટ ૧૯૨૪ હિસાબ ગણતરી, નામું, નિયમ, મર્યાદા પ૯૨૫ મનમાનતી મનગમતી, મનપસંદ, મનભાવન, મન માને તેવી-તેટલી, યથેચ્છ પ૯૨૬ અખંડ પ્રેમખુમારી સળંગ પ્રેમની, ખંડિત ન થાય તેવી, નિરંતર, ખુમારી પ૯૨૭ જાળવીએ છીએ સંભાળીએ છીએ-સાચવીએ-રાખી મૂકીએ છીએ પૃ.૨૯૧ પ૯૨૮ મંદ જોગ્યને મર્ા ઓછી પાત્રતાવાળાને યોગ્યતાવાળાને, ધીમા-મંદબુદ્ધિવાળા-ખોખલાને પ૯૨૯ વહીવટ કારભાર, કારોબાર, ધંધો, વ્યવસ્થા પ૯૩૦ સ્મરણે નથી H{ / યાદ પણ નથી પ૯૩૧ ભિન્ન ભાવ જુદાઇ, ભેદભાવ પ૯૩૨ હલકો વિચાર નીચો, અઘટિત, તુચ્છ વિચાર; ઉલ્લાસભર્યો વિચાર
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org