________________
: ૨૦૬ : ૫૭૫૩ ચિત્તશુદ્ધિ મન-અંતઃકરણની શુદ્ધિ-સ્વચ્છતા પત્રાંક ૨૩૯ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૩૦-૪-૧૮૯૧ પ૭પ૪ અક્ષરધામ બ્રહ્મલોક, મોક્ષ પ૭૫૫ આપ્યું સૌને તે અક્ષરધામ રે
નિષ્કુલાનંદ રચિત ધીરજાખ્યાન, કડવું ૬૫. “જુજવાં જુઓ ધામ આપ્યાં, જનને જોઈ નિષ્કામ સકામ રે;
આ જ તો અઢળક ઢળ્યા હરિ, આપ્યું સૌને તે અક્ષરધામ રે.” પ૭પ૬ મંત્ર
મન્ના ગુપ્ત ભેદ પ૭પ૭ વિરહકાળ પ્રત્યક્ષ છે પ્રિયજનનો વિયોગ સ્પષ્ટ છે, ખુલ્લો છે, અત્યારે છે જ પ૭૫૮ ભેદનો ભેદ ટળે મિત્ા ભેદ દેહ-આત્માને અલગ કરવાની ક્રિયા; અંતર, તફાવત; દૂર-આવું
જતાં; પર્યાય; વિકલ્પ; રહસ્ય; આ બધું ભિન્ન ભિન્ન દેખાય છે તે આત્મારૂપે
જુએ તો ભેદનો ભેદ કહેવાય (બોધામૃત ૧,પૃ.૨૩૯). પત્રાંક ૨૪૦ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૩-૫-૧૮૯૧ પ૭પ૯ ૫૦પૂજ્ય પરમ પૂજ્ય-પૂજનીય પ૭૬૦ સો.
સોભાગભાઈ પૃ.૨૮૩ પ૭૬૧ પોષણરૂપ પુન્ ! ઉત્તેજન-મદદરૂપ, નભાવરૂપ, ખવડાવી-પિવડાવી જતન કરવા રૂપ પત્રાંક ૨૪૧ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૭-૫-૧૮૯૧ ૫૭૬૨ લાગવું તા સમજાવું, સ્પર્શ થવો, મચ્યા રહેવું, અસર થવી પ૭૬૩ પિયુ પિયુ પોકારે છે પ્રિય પતિ (પરમેશ્વર), પરમાત્મા-પરમાત્મા નાથ નાથ, પોકારે છે પ૭૬૪ બ્રાહ્મી વેદના આત્મપરિણામ માટે થતી વેદના, દુઃખ; સતી સાવિત્રીની વેદના;
બાળકને ધાવતાં છોડાવે તો દુઃખી થઈને રહે તેવી વેદના પ૭૬પ વાણીનો પ્રવેશ નથી અવાચ્ય; વચનની ગતિ નથી, અંતર્વાચા-બહિર્વાચાથી રહિત પ૭૬૬ ચરણસંગથી ચરણકમળમાં, સાન્નિધ્યમાં, પાદમૂળમાં
પત્રાંક ૨૪૨ શ્રી અંબાલાલભાઈને તા.૯-૪-૧૮૯૧ થી તા.૮-૫-૧૮૯૧ દરમ્યાન પ૭૬૭ સર્વથા બધા પ્રકારે, બધી રીતે પ૭૬૮ સુદૃઢ સ્વભાવ એકદમ સ્થિર-નિશ્ચિત-અટળ-પાકી રીતે પ૭૬૯ આત્માર્થ આત્મકલ્યાણ ઇચ્છનાર પ૭૭) દીર્ઘકાળે +નું 1 લાંબા સમયે, લાંબા ગાળે પ૭૭૧ અલ્પ કાળે મનું+પ થોડા-ઓછા સમયમાં, થોડા દિવસમાં પ૭૭૨ વેદવામાં આવે સહન કરી લેવામાં-ભોગવી લેવામાં આવે પ૭૭૩ વિષમ દૃષ્ટિએ પ્રતિકૂળ રીતે, અસમાન રીતે પ૭૭૪ પસરાતી હોય પ્રસરતી, ફેલાતી, પ્રચાર પામતી, લંબાતી હોય પ૭૭૫
અતિક્રમ ઉલ્લંઘન; ભંગ, વ્રત-નિયમ-પ્રતિજ્ઞા ભાંગવાની ઇચ્છા કે સંકલ્પ પ૭૭૬ ક્રોધાતુર ક્રિોધ કરવા તત્પર-તૈયાર, ક્રોધથી તપ્ત-પીડિત પ૭૭૭
જૈન સાધુ-સાધ્વીઓનો તે તે પ્રત્યેક સમુદાય પ૭૭૮ ગચ્છ સમુદાય, ફિરકો, ૮૪ ગચ્છ પ૭૭૯ માર્ગ
મોક્ષમાર્ગ, આત્મકલ્યાણનો માર્ગ
સંઘાડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org