________________
:: ૧૩૨ :: ૩૭૩૭ મતિની ન્યૂનતા બુદ્ધિની-વિચારણાની ખામી ૩૭૩૮ છંદમાં
મરજી -કલ્પના-ઇચ્છા મુજબ ૩૭૩૯ લોકદૃષ્ટિ જગતની-દુનિયાની આંખે, નજરે ૩૭૪૦ ઓઘદૃષ્ટિ ૩+ બૂ+સમજ વિના મનના તરંગ પ્રમાણે ચાલવું; ઓઘ સંજ્ઞાનો અર્થ છે
લોકની, સૂત્રની કે ગુરુનાં વચનની અપેક્ષા રાખ્યા વિના આત્માના અધ્યવસાય રહિત કાંઇક ક્રિયાદિ કર્યા કરે પરંપરાગત સામાજિક સામૂહિક દૃષ્ટિ; સમજ
વિનાની સંજ્ઞા–જેમ વેલડીઓ ભીંતને વળગે ૩૭૪૧ દુર્ઘટ કર્મ દુધ અશુભ કર્મની કઠણાઈ ૩૭૪૨ પ્રતિપાદન પ્રતિ+પર્ા સ્થાપન, રજૂઆત પૂર્વકનું સમર્થન ૩૭૪૩ ગતાગમ અત્યાખ્યા સમજ, સૂઝ, જ્ઞાન 3७४४ કાળચર્યા સમયની ગતિ, વર્તના, હિલચાલ ૩૭૪૫ કેળવણી ભણતર, શિક્ષણ ૩૭૪૬ બાપદાદા વડીલો, પૂર્વજો, વડવા 3७४७ મચ્યા રહે પડ્યા રહે, રાચ્યા રહે, મંડી પડે, ગૂંથાઇ રહે ૩૭૪૮ અપેક્ષાથી જોતાં સરખામણી કરતાં, તુલના કરતાં ૩૭૪૯ દીક્ષિત વિસ્ દીક્ષા લીધી હોય તે સાધુ-સાધ્વી, સંસાર ત્યાગી ૩૭પ૦ ભદ્રિકતા મદ્ ભોળપણ, સરળતા, સાલસતા, ઉમદાપણું, ભલાઈ, સભ્યતા ૩૭૫૧ સ્મશાનવૈરાગ્ય સ્મશાનમાં શબ બળતું હોય તેટલો સમય સંસાર અસાર લાગે ૩૭૫ર શિક્ષાની સાપેક્ષ શિક્ષણ, સમજણ સાથે સંબંધિત ઉમળકા-પ્રેરણા કે સંવેદનાવાળા સમજીને
સ્કૂરણાથી પ્રાપ્ત ૩૭૫૩ વિરલ ભાગ્યે જ, અજોડ, અલૌકિક ૩૭૫૪ પોતાના પંજામાં પોતાની પકડ-કબજો-સકંજામાં, પંજો-હથેળી-૫ આંગળી સાથેનો અવયવ ૩૭૫૫ કલ્પાતીત પુરુષ કલ્પના બહારના પુરુષ, શાસ્ત્રની આજ્ઞા-સિદ્ધાંત-આચરણથી પર;
સ્વામી-સેવકના આચાર વિનાના વૈમાનિક દેવો, અહમિન્દ્રો ૩૭પ૬ સાહિત્યો સ+હિતા સાધનો, સાર્વજનિક હિત માટેના ગદ્ય કે પદ્યમાં સ્થાયી વિચારો પૃ.૧૦૩ ૩૭પ૭ પોતપોતાની ગાય પોતાનું-પોતીકું ચલાવે; પોતાની મરજી-મતિ-કલ્પના મુજબ કહે ૩૭૫૮ નિમિત્ત નિમિત્ કારણ, જોગ, હેતુ, બહાનું, આળ ૩૭પ૯ ઓછામાં પૂરું એટલું જાણે ઓછું અધૂરું હોય તેમ, કદાચ, વધારામાં ૩૭૬૦ અપ્રયોજનભૂત પ્રયોજન વિનાનું, નકામું ૩૭૬૧ અનુભવધર્મ આત્મસ્વભાવની પરિણતિ ૩૭૬૨ સમર્પો સમ્+૩ ભક્તિભાવપૂર્વક ચરણમાં ધરી દીધો, પ્રતિષ્ઠિત કર્યો ૩૭૬૩ આંગળીએ ગણી લઇએ તેટલા ગણ્યાગાંઠ્યા, બહુ જ થોડા ૩૭૬૪ દર્શનની દશા વીતરાગ-જૈન દર્શનની હાલત, સ્થિતિ, પડતી દશા ૩૭૬૫ સહજ
હેજ; સાથે જન્મતો-જતો; સ્વાભાવિક ૩૭૬૬ વિવાદ વિ+વદ્ મતભેદ, વિરોધ, ચર્ચા, ઝઘડો, ખંડન, વાયુદ્ધ; આજ્ઞા ૩૭૬૭ ઉત્થાપે *થા| ઉઠાડે, ઉથલાવે, અવગણે, ટીકા કરે, નિષેધ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org