________________
નિત
:: ૧ ૨૬ :: ૩૫૮૧ અહર્નિશ માન+નિશમ્ દિનરાત, રાતદિવસ ૩૫૮૨ જોગાનલ યુન+નન્ યોગ રૂપી અગ્નિ, ધ્યાન રૂપી અગ્નિ ૩૫૮૩ નિહાર નિ+ઠ્ઠ જોઇને, નિહાળીને, ઝાકળ, ઓસ; મૃગજળ ૩૫૮૪
હંમેશાં, રોજ, નિરંતર, નિત્ય ૩પ૮૫ બિચાર બિન વિચાર વિના ૩પ૮૬ ભાવકર્મ શુભ અને અશુભ ભાવો વડે થતાં કર્મ ૩૫૮૭ રવિ જીરૂં . સૂર્ય પૃ.૧૬૩ ૩પ૮૮ જસ
જેના ૩પ૮૯ હિરદે
હૃદયમાં ૩પ૯૦ તાસ
તેની ૩૫૯૧ નિકટ
નજીક, સમીપે ૩પ૯૨ ક્યોં
કેમ ૩૫૯૩ મિથ્યાતમ દુઃખ મિથ્યા ભ્રમ રૂપી અંધકારનું દુઃખ ૩૫૯૪ કંચુક ત્યાગ કાંચળીનો ત્યાગ ૩પ૯૫ ભુજંગ નાગ, સાપ ૩પ૯૬ બિનસત વિનમ્ | વિણસત, વિનાશ-નાશ પામવું ૩પ૯૭ અભંગ નાશ પામતો નથી, અખંડ
પત્રાંક ૨૪ કોને ? ૩૫૯૮ અબ્બાસમય દે શ્રધ્ધા 1 કાળનો નાનામાં નાનો અંશ; વસ્તુનું પરિવર્તન થવામાં નિમિત્ત
રૂપ રહેલું એક દ્રવ્ય; કાળ પૃ.૧૪ ૩૫૯૯ અપર્યવસ્થિત ૩+પર+વ+થા અનંત, અવસાન-છેડો-વિનાશ રહિત; અવિનાશી,
અખંડિત, અબાધિત, અવિરોધી, ફેલાઇને નહિ રહેલું ૩૬0 સપર્યવસ્થિત સાન્ત, અંતવાળું, અવસાન-છેડા સહિત, વિનાશી, ફેલાઇને રહેલું ૩૬૦૧ અધ્યયન મધ+ડ્ડા અભ્યાસ, પરિશીલન; સૂત્રનો પેટાવિભાગ, શાસ્ત્રનું પ્રકરણ ૩૬૦૨ સમયક્ષેત્રપ્રમાણ અઢી દ્વીપ, મનુષ્ય લોક પત્રાંક ૨૫ કોને?
તા.૨૫-૧૦-૧૮૮૬ થી તા.૨૫-૧૧-૧૮૮૬ દરમ્યાન ૩૬૦૩ દ્રવ્યાનુયોગ લોકને વિષે રહેલાં દ્રવ્યો, તેનાં સ્વરૂપ-ગુણ-ધર્મ-હેતુ-અહેતુ-પર્યાયાદિ અનંત
પ્રકારે છે તેનું જેમાં વર્ણન છે તે (વ્યાખ્યાનસાર ૧, પૃ.૭૫૫) પૃ.૧૬૫ ૩૬૦૪ ચરણકરણાનુયોગ દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજાયા પછી આચાર કેવા હોય તેનું કથન કરતાં શાસ્ત્રો ૩૬૦પ ધર્મકથાનુયોગ તીર્થકર આદિ સપુરુષોના ચરિત્રની કથા જેનો બોધ જીવનમાં પરિણામ પામે
તેવાં શાસ્ત્રો ૩૬૦૬ ગણિતાનુયોગ દ્રવ્યાનુયોગ તથા ચરણાનુયોગથી તથા લોકને વિષે રહેલા પદાર્થ, ભાવો, ક્ષેત્ર,
કાળાદિની ગણતરીનાં પ્રમાણની વાત કહેતાં શાસ્ત્રો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org