________________
:: ૧૨૨ :: ૩૪૮૨ યોગાનુયોગ એક યોગ પછીનો બીજો યોગ, તાકડો, જોગાનુજોગ ૩૪૮૩ પટંતર ભેદ, જુદાઈ, ખાનગીપણું, પરોક્ષ સ્થિતિ ૩૪૮૪ લોકાપવાદ લોક દ્વારા થતી નિંદા ૩૪૮૫ અપવાદ અપયશ, નિંદા उ४८६ એકત્ર
+ત્રનું એક સ્થળે, એક સાથે, સાથે સાથે ૩૪૮૭ અભુત નિધિ આત્મ અનુભવ ૩૪૮૮
અલુબ્ધ અનાસક્ત, આકર્ષણ વિનાના, ન લોભાયેલા પૃ.૧૫૬ ૩૪૮૯
બાળક (બાળક જેવી) સરળતા, નિર્દોષતા ૩૪૯૦ યુવાન (યુવાન જેવી) દૃઢતા ૩૪૯૧
(વૃદ્ધ જેવો) અનુભવ ૩૪૯૨ કુશીલ અસદ્ આચરણ, ખરાબ રીતભાત, ખરાબ ચાલચલગત, ગેરવર્તણૂંક ૩૪૯૩ સોમલ એક પ્રકારનું ખનિજ ઝેર જેને શુદ્ધ કરી ખાંસી જેવા રોગમાં અપાય, આર્સેનિક ૩૪૯૪ ગુપ્ત ચમત્કાર આત્મા, આત્માના ચમત્કાર-પ્રભાવ ૩૪૯૫ પ્રેમદા પ્રેમ આપનારી સ્ત્રી, પત્ની ૩૪૯૬
અપેક્ષાએ મ+ર્ણ દૃષ્ટિએ, રીતે ૩૪૯૭
એકાંતિક અંતિમ, નિર્ણાયક, પક્ષપાત સહિત, ખાનગી, ગુપ્ત, અવયંભાવી માનનાર પૃ.૧૫૦ ૩૪૯૮
દાદ આપશે માન આપશે, માન્ય કરશે, ન્યાય આપશે ૩૪૯૯
+ના ઉપકાર પર અપકાર કરે તેવા ૩૫O સ્તબ્ધ તમ્ રોકાયેલો, સખત, ગતિહીન, અચળ, હઠીલો, જિદ્દી, આશ્ચર્યચકિત ૩૫૦૧ ધાડેધાકડ નટકી શકે તેવું સાંધેલું, ખોટા સાંધા કરેલું, સાવ ખોટું, તદ્દન જૂઠથી ભરેલું ૩પ૦૨ તાત્પર્યતા રહસ્ય, પ્રયોજન ૩૫૦૩ વ્યામોહ સંયુક્ત વિ+ની+મુદ્દા સબળ મોહ-બ્રાન્તિ-અજ્ઞાન-વ્યાકુળતા-મૂંઝવણ સહિત ૩પ૦૪ જડભરત જડ જેવા, મૂર્ખ, ઉન્મત્ત, બહેરા-આંધળા જેવા; અતિ ઉદાસીન, પરમવિરક્ત
પૂર્વભવના સ્મરણને લીધે અસંગ રહી મોક્ષે જનાર ભરત રાજા-મુનિ. ભરત રાજા ઋષિ થઈને આશ્રમમાં રહેતા ત્યાં પાણી પીતી ગર્ભિણી મૃગલી સિંહની ત્રાડથી નાસી ને ગર્ભપડી ગયો. તેને પાળીપોષીને મોટો કરતાં આસક્ત ભાવ થતાં બીજો જન્મ મૃગપણે પણ પૂર્વભવના સ્મરણે અસંગ રહી દેહત્યાગ થયો પછી ભરત નામે બ્રાહ્મણ, ઋષિ બન્યા; અસંગતાથી રહેતા એટલે જડભરત નામ, વનમાં રહૂગણ રાજાની પાલખી ઉપાડવા સેવકો લઈ ગયા, જ્ઞાન હોવાથી યત્નાપૂર્વક ચાલતા. રાજા ગુસ્સે થયા છતાં પોતે ઉન્મત્ત, જડ, આંધળા-બહેરા જેવા અસંગ રહ્યા, મોક્ષે ગયા અને રાજાને બોધ લાગ્યો. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને
કહેલું, “મુનિ, જડભરત જેવા થઈને વિચરજો” (ઉપદેશામૃતજી પૃ.૬૨, ૨૭૫) ૩૫૦૫ જનકવિદેહી વિદેહ વંશના પ્રત્યેક રાજાનું સામાન્ય નામ, પ્રત્યેક જનક દેહ છતાં દેહથી પર,
દેહાતીત (ગુરુના અષ્ટાવક્ર).નિમિ, મિથિ, દેવરાત, બૃહદ્રથ, જનકજી સીતાપિતા ૩૫૦૬ ઉલ્લાસિત પરિણામે ત+પર+નન્ ! ચાહીને, જાણીબુઝીને, હોંશથી, ઈરાદાપૂર્વક
કૃતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org