________________
:: ૧૧૬ :: ૩૩૦૯ અનુચર સેવક ૩૩૧૦ તસ્દી
તકલીફ ૩૩૧૧ જ્ઞાનવર્ધક સભા મુંબઇમાં ખેતવાડીમાં હતી તે સંસ્થા-સભા ૩૩૧૨ બ્રિટીશ લૉ પ્રકરણ ઇંગ્લેન્ડની કાયદાપોથી, કાયદાના પુસ્તકનું નામ પૃ.૧૩૬ પત્રાંક ૧૯ મહાનીતિ તા.૯-૧૧-૧૮૮૭ થી તા.૯-૧૧-૧૮૮૭ દરમ્યાન ૩૩૧૩ મહાનીતિ મહત્ની | નીતિ–લઈ જવાની-દોરી જવાની ક્રિયા, પથપ્રદર્શન, ચાલચલગત,
શીલ, યુક્તિ, ઉપાય, પ્રાપ્તિ, દાન, આધાર, સંબંધ, લોકસમાજના કલ્યાણ
માટે નિર્દેશ કરેલો આચાર-વ્યવહાર ૩૩૧૪ સપ્તશતી સત+શત T ૭૦૦ શ્લોક કે પદાર્થનો સંગ્રહ
દા.ત.માર્કડેય પુરાણમાં દુર્ગાચરિત્રને લગતા ૭૦૦ શ્લોક તે દુર્ગાસપ્તશતી કે
ચંડીપાઠ; પંડિત બુધજન રચિત સતસઈ–૭૦૦ શ્લોક, વૃંદશતસઈ ૩૩૧૫ ડુંગર
હુ+કુતરા જેના પર ચડતાં કષ્ટ થાય તે દુર્ગ, વધુ કષ્ટ થાય તે પર્વત ૩૩૧૬ તળેટી
તન્નટ્ટિા | પર્વત-ડુંગરની નીચેનો ભાગ કે આજુબાજુનો નીચાણનો પ્રદેશ ૩૩૧૭ ગૃહસ્થાશ્રમ ૪ આશ્રમ પૈકી રજો જેમાં ઘર માંડીને રહેવાનો જીવનપ્રકાર ૩૩૧૮ પ્રણીત કરવો પ્ર+ન ા રચવો, કહેવો પૃ.૧૩૦ ૩૩૧૯ શુક્લ ભાવ શુ સ્વચ્છ, નિર્મળ, પવિત્ર ભાવ ૩૩૨૦ શિર જતાં પણ મૃત્યુ આવે તો પણ, માથું જાય તો યે ૩૩૨૧ અવિચારે અયોગ્ય વિચારમાં ૩૩૨૨ હાવભાવ સ્ત્રીઓના અભિનયની વિશિષ્ટ ચેષ્ટા તે હાવ, વ્યક્ત કરવાની ક્રિયા તે ભાવ ૩૩૨૩ શૃંગાર કૃ+28ા શરીર વગેરેની સજાવટ કે રસિકતા સંબંધી સાહિત્ય ૩૩૨૪ વિશેષ પ્રસાદ વધુ મહેરબાની; ભગવાનને નૈવેદ્ય ધરાયા પછીની વસ્તુ વધુ લેવી તે ૩૩૨૫ સ્નાનમંજન ના+| નાહવામાં વિલેપન કરવું, શોભા માટે સાધન-સામગ્રી વાપરવી ૩૩૨૬ લલિત ભાવે તન્ના મનોહર રીતે; કામુક રીતે, અંગોપાંગ હલાવતાં ૩૩૨૭ જળપાન નં+પ પાણી પીવું ૩૩૨૮ કટાક્ષ દૃષ્ટિથી મોહ દૃષ્ટિથી, મોહક ભાવે, વ્યંગભરી નજરે ૩૩૨૯ દંપતીસહવાસ પતિપત્નીની સાથે રહેવું-વસવું ૩૩૩૦ મોહનીય સ્થાનક મોહ થાય તેવી જગ્યા ૩૩૩૧ ત્રાનું ત્રમ્ ત્રાસ થવો, ત્રાસ પામું, ડરું, ભય પામું ૩૩૩૨ સદોષી દોષ સાથે, દોષવાળી ૩૩૩૩ અહંપદ હું અને મારું એવું ખોટું અભિમાન ૩૩૩૪ સમ્યક પ્રકારે સારી રીતે, સાચી રીતે ૩૩૩પ મોહની મોહ, મોહિની, સંમોહન, આકર્ષણ પૃ.૧૩૮ ૩૩૩૬ ધર્માનુરક્ત ધર્મ પ્રત્યે અનુરાગવાળા, ધર્મરંગે રંગાયેલા ૩૩૩૭ દર્શન
[ ! દેખાવ, ચેષ્ટા, ક્રિયા ૩૩૩૮ ધર્માનુરક્ત દર્શન ઉદાસીનતા, વૈરાગ્યમય દેખાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org