________________
:: ૯૮ :: ૨૮૭૪ બાહ્ય પરિગ્રહ બહારના પદાર્થો પર મમતાઃ ક્ષેત્ર, ઘર, ચાંદી-સોનું, ગાય-ભેંસ, ધન, ધાન્ય,
દાસી-દાસ, રાચરચીલું (ફર્નિચર), વાસણ એમ ૧૦ પ્રકારે ૨૮૭૫ આત્યંતર પરિગ્રહ અંતરનો પરિગ્રહઃ મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ એ ૪ કષાય
તથા ૯ નોકષાય મળી ૧૪ પ્રકારે ૨૮૭૬ સ્થિતિ પતિત થઈ પડતી થઇ, પડતી દશા આવી ૨૮૭૭ વિયોગ વિષ્ણુના વિરહ, મળેલું જતું રહે ૨૮૭૮ એકત્વ કે અવ્યાબાધપણું એકપણું કે બાધા-અંતરાયપણું ન હોય તેવું ૨૮૭૯ એળે ગુમાવી દે નકામો જવા દે, વેડફી નાખે, નિરર્થક જાય ૨૮૮૦ પ્રસક્ત પ્ર+સન્ન વિશેષ રાગી, વળગેલા, અતિ આસક્ત; નિત્ય, હંમેશ; પાસે ૨૮૮૧ રુચિપૂર્વક પસંદગી પ્રમાણે પૃ.૧૦૬ ૨૮૮૨ લોલુપતા તુમ્ | લાલચ, લોભ, તૃષ્ણા; અત્યંત ઉત્સુકતા, ઉત્કંઠા ૨૮૮૩ આખ્યાયિકા મા+ડ્યા | કથન, વૃત્તાંત, ગદ્યમય રચના-કથા શિક્ષાપાઠ ક સુખ વિષે વિચાર ભાગ ૬
એપ્રિલ ૧૮૮૪ ૨૮૮૪ નિરભિમાન અભિમાન રહિત, નિર્માનિતા ૨૮૮૫ અધૂરો અપૂર્ણ, અપૂરતો ૨૮૮૬ કાળ ઉપાડી જાય મૃત્યુ થાય ૨૮૮૭ નિર્મુલ્ય નિ+મૂના મૂલ્ય વિનાનો, ન મળ્યા બરાબર, નકામો ૨૮૮૮ પરાત્માની રક્ષા બીજા આત્માઓનું રક્ષણ ૨૮૮૯ અલ્પદ્રવ્ય માયા પૈસા પ્રત્યે ઓછી માયા ૨૮૯૦ નિર્ગમન નિમ્ | પસાર, વ્યતીત ૨૮૯૧ અપ્રતિબંધપણે પ્રતિબંધ વિના; અનાસક્ત ભાવે ૨૮૯૨ જિતકષાય વિ+ | કષાયોને જીતનાર-વશમાં રાખનાર ૨૮૯૩ પ્રસંગોપાત્ત પ્રસંગ પડે ત્યારે પૃ. ૧૦૦ ૨૮૯૪ આત્મશ્રેણિની ઉત્કૃષ્ટતા કે આત્માના ઉન્નતિક્રમે ૨૮૯૫ જનસમુદાય લોકસમુદાય, લોકસમૂહ ૨૮૯૬ મુક્તાત્મા મુq+ગાત્મન ! મુક્ત થયેલો આત્મા, સિદ્ધ થયેલો આત્મા શિક્ષાપાઠ ક અમૂલ્ય તત્ત્વ વિચાર
એપ્રિલ ૧૮૮૪ ૨૮૯૭ હરિગીત છંદ રિતિ શુદ્ધાત્માનાં ગીતનો છંદ, ૨૮ માત્રાનો એક માત્રામેળ છંદ ૨૮૯૮ તત્ત્વવિચાર આત્માનું હિત થાય તેવો વિચાર ૨૮૯૯ શુભ દેહ માનવનો જેના દ્વારા આત્મિક કલ્યાણ થઈ શકે તેવો મનુષ્યદેહ ૨૯O ભવચક્ર પૂ+|+ જન્મ-મરણ, સંસાર પરિભ્રમણ, સંસારચક્ર ૨૯૦૧ ભાવમરણ ક્ષણે ક્ષણે કર્મ બંધાય-જન્મમરણ ઊભાં થાય તે ૨૯૦૨ નય ગ્રહો અભિપ્રાય રાખો ૨૯૦૩ હવો
થયો, જૂની ગુજરાતીમાં તથા શાસ્ત્રકારો-જ્ઞાનીઓ વાપરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org