________________
:: ૯૦ ::
૨૬૯૪
૨૬૯૫
૨૬૯૬ ૨૬૯૭ ૨૬૯૮ ૨૬૯૯
એ મુખ્ય ૫ ભેદ; ૮-૧૫ પ્રકારે અને ગમ્મતસાર' માં ૩૭,૫૦૦ ભેદ-પ્રકારે
૨૫ વિકથા x ૨૫ કષાય x ૫ ઇન્દ્રિય-૬ઠું મન x ૫ નિદ્રા ૪ ૨ પ્રણય ‘સમયે યમ ' શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૬ માંથી ૧૦મા ધ્રુમપત્રક અધ્યયનની
બધી-૩૭ ગાથાની ધ્રુવપંક્તિ, હે ગૌતમ! (ઇન્દ્રિયને સંયમમાં રાખનાર) સમય
માત્રનો પ્રમાદ કરીશ નહી’ સમય એટલે કાળ; ક્ષણ, અવસર લીધો કે લેશે તરત મરવાનું હોય તો લીધો, થોડી વાર પછી મરવાનું હોય તો લેશે;
વહેલો કે મોડો ઝડપી લેશે અતિ વિચક્ષણ પુરુષો પ્રમત્ત-અપ્રમત્ત મુનિવર; અતિ બુદ્ધિમાનો-ચતુરો વિચક્ષણ પુરુષો આત્મકર્તવ્યમાં ભૂલ ન આવવા દે તેવા શ્રાવકો-મુમુક્ષુઓ, તીવ્ર મુમુક્ષુઓ મૂઢ પુરુષો મોહ વિશેષ હોવાથી ધર્મ પ્રત્યે મૂર્ખજડ-બેભાન જેવા જીવો ટેલટપ્પા ગપ્પાં, નિરર્થક વાતો, મશ્કરી ઠઠ્ઠાની વાત, ચારે વિકથા શિક્ષાપાઠ પ૧ વિવેક એટલે શું ?
એપ્રિલ ૧૮૮૪ લઘુ શિષ્યો વિવેકની ખબર નથી એવા નાના શિષ્યો સ્થળે સ્થળે ઠેકઠેકાણે, વારંવાર વિવેક વિ+વિન્ા સત્યને સત્યરૂપે અને અસત્યને અસત્યરૂપે સમજવું
૨૭) ૨૭૦૧ ૨૨
૫.૯૫
૨૭૦૩ આયુષ્યમનો ગાયુસૂ+તુમ્ | આયુષ્યવાળા, જીવંત, દીર્ધાયુષી ૨૭૦૪ મહારાજ માનાર્થે વપરાય ૨૭ON શ્રેયસ્કર શ્રેય+ા કલ્યાણકારી, હિત કરનાર ૨૭૦૬ દ્રવ્ય પદાર્થ ટૂં+પાર્થ તે જડ પદાર્થ ૨૭૦૭ ભાવ પદાર્થ મૂ+૫+ઝર્થ ચેતન, આત્મા ૨૭૦૮ ભાવઅમૃતમાં આવવું જ્ઞાન-દર્શનમાં આવવું
શિક્ષાપાઠ પર જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો? એપ્રિલ ૧૮૮૪ ૨ ) બોધ્યો વધુ બોધ-ઉપદેશ આપ્યો ૨૭૧૦ ખેદમય સંસારમાં સુખ માટે કંઈ કરે અને પરિણામે દુઃખ આવે ત્યારે ખેદ થાય ૨૭૧૧ દુઃખમય સંસારમાં સુખ માટે પ્રયત્ન કરાય છે પરંતુ દુઃખ મળે છે તેથી ૨૭૧૨ અવ્યવસ્થિત સંસારમાં ખાવાપીવાનું કે પૈસાટકાનું વ્યવસ્થિત નથી, અસમાનતા છે તે ૨૭૧૩ ચળવિચળ સંસારમાં રાગ-દ્વેષ રતિ-આરતિ થયા જ કરે છે .. ૨૭૧૪ અનિત્ય બાળક-યુવાન-વૃદ્ધ એમ એક જન્મમાં પણ બધી અવસ્થા ફરે છે તે ૨૭૧૫ અનંત જીવનનો વ્યાઘાત અનંત જીવન તે સિદ્ધ પર્યાયરૂપ છે. તે આત્માનું વાસ્તવિક જીવન છે.
તે જન્મમરણથી હણાઇ રહ્યું છે તે વ્યાઘાત ર૭૧૬ અનંત મરણ અનંત દેહ એક પછી એક છૂટે તે દ્રવ્યથી અનંત મરણ અને સમયે સમયે જીવ
પોતાનું સ્વરૂપ ભૂલી બીજા ભાવ કરે તે ભાવથી અનંત મરણ ૨૭૧૭ દેખાતી સાચી નથી તેવી ર૭૧૮ ઇંદ્રવારણા દેખાવ સુંદર, સ્વાદ મધુર પણ ખાતાં આંતરડાં કાપી મરણ કરે એવું ફળ ૨૭૧૯ તટસ્થ લીન તથા+તી સંસારને કિનારે ઊભા રહીને સ્તબ્ધ-બેભાન, જડ જેવો કશું કરી
શકે નહીં તેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org