________________
અર્પણ થિી આગમ દ્વારક
આપે અવનની અંદર પ્રભુના માર્ગની શ્રદ્ધામાં સ્થિર કરવાનું સાધન એવું જ્ઞાન, જગતને આપવાને માટે અને ઉદ્યમ કર્યો અને ગતને શબ્દ અને અર્થથી લેખિત અને મૌખિક તે આપ્યું અને આપવાની અમારા જેવી અનેક સંસ્થાઓ સ્થપાવીને જગતના જીવને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રના માર્ગમાં સ્થિર કરવાનું પ્રબળ બળ આપ્યું, એવા આપશ્રીને અમે આ ગ્રંથ અર્પણ
કરીએ છીએ.
: દ્રસ્ટીઓ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org