________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. સ્થા.૯૦, સમ.૪, સૂર્ય. ૩૬,૫૦, જબૂ. ૧૫૫-૧૬૧. ૧. પુસ્સ (પુષ્ય) અઠ્ઠાવીસણખત્ત(૧)માંનું એક. વહસ્સઇ(૪) તેનો અધિષ્ઠાતા દેવ છે. ઓમક્ઝાયણ પુસ્સનું ગોત્રનામ છે.' ૧. સ્થા.૯૦, ૪૧૧, ૫૮૯, ૬૯૪, ૭૮૧, સમ.૩, ૧૦, જબૂ.૧૫૫-૧૬ ૧, દેવે.
૧૫૩, સૂર્ય.૩૬,૫૦, સૂત્રચૂ.૨૧. ૨.પુસ્લ નવમા તિર્થંકર પુષ્કૃદંતને સૌપ્રથમ ભિક્ષા આપનારો સેયપુરનો ગૃહસ્થ.'
૧. આવનિ. ૩૨૪, ૩૨૮, સમ. ૧૫૭, આવક. ૨૨૭. ૩. પુસ્સ જુઓ પૂસ.
૧. સૂર્ય.૪૬. પુસ્તદેવય (પુષ્યદેવત) એક અજૈન મતવાદનો ગ્રન્થ.'
૧. નદિ.૪૨. પુસ્મભૂતિ (પુષ્યભૂતિ) આ અને પૂસભૂતિ એક છે.'
૧. વ્યવભા.૨૦૪, વ્યવમ.૪,પૃ.૪૭, બુભા.૬૨૯૦. પુસ્મૃમિત્ત (પુષ્યમિત્ર, જુઓ પૂમિત્ત.'
૧. આચાર્.પૃ.૨. પુસ્માયણ (પુષ્પાયન) રેવતી(૪) નક્ષત્રનું ગોત્રનામ.'
૧. સૂર્ય.૫૦, જબૂ.૧૫૯. ૧. પુહઈ (પૃથિવી) સુપાસ(૧)ની માતા અને રાજા પઇટ્ટ(૧)ની પત્ની.
૧. તીર્થો.૪૭૦, સમ.૧૫૭, આવનિ.૩૮૫. ૨. પુહઈ ત્રીજા વાસુદેવ(૧) સયંભૂ(૧)ની માતા.'
૧. તીર્થો. ૬૦૩, આવનિ.૪૦૯, સમ. ૧૫૭. ૩. પુહઈ મહાવીરના પહેલા ત્રણ ગણધરોની માતા અને વસુભૂઇ(૧)ની પત્ની."
૧. આવનિ. ૬૪૯, વિશેષાકો.પૃ.૬૯૨. ૨. આવનિ. ૬૪૮. ૪. પુહઈ રાજા સાલવાહણની પત્ની. એક વાર તેણે પોતાના પતિનો વેશ પહેરી તેની જેમ કામ અને વર્તન કર્યું.'
૧. વ્યવસ.૮.પૃ.૩૬. પ. પુહઈ રુયગ(૧) પર્વતના પશ્ચિમ ભાગના હિમવ શિખર ઉપર વસતી એક મુખ્ય દિસાકુમારી.'
૧. જખૂ.૧૧૪, તીર્થો. ૧૫૭, સ્થા.૬૪૩. પુકવી (પૃથિવી) જુઓ પુહઈ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org