________________
આગમગત પ્રાકત વિશેષનામોનો કોશ
૫૧
૩૦૫.
| ૨૩. કલ્પ.૧૪૯, સ્થા.૪૧૧. ૧૮. આવભા.૧૭.
૨૪. આવસિ.૧૦૯૮,કલ્પધ.૧૩૩, ૧૯. એજન.૧૬.
કલ્પવિ.પૃ. ૨૦૪. ૨૦. જ્ઞાતા.૧૪૮-૧૫૮, નિર.૪.૧, ૨૫. કલ્પધ.પૃ.૧૩૩, કલ્પવિ.પૃ. ૨૦૪, આવયૂ.૨,પૃ.૨૦૨, આવનિ.
કલ્પલ.પૃ.૧૧૨. ૨૩૪,
૨૬. ભગ.૨૨૬,૩૭૮,જ્ઞાતા.૧૪૮-૧૫૮ ૨૧. ઉત્તરા. અધ્યયન ૨૩, ભગ.૨૨૬. ૨૭. ભગ.૨૨૬,૩૭૮, ભગઅ.પૃ. ૨૬૮, ૩૭૮, ઉત્તરાયૂ.કૃ. ૨૬૫.
૪૫૫. ૨૨. કલ્પસ.પૃ. ૧૬૪-૬૫. ૨. પાસ (પાશ) આ અને માસ દેશ એક છે. ૧
૧. પ્રજ્ઞા.૩૭. ૩. પાસ તિર્થીયર પાસ(૧)ના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.'
૧. ઋષિ.૩૧, ઋષિ (સંગ્રહણી) પાસણયા (પશ્યત્તા) પણવણાનું ત્રીસમું પદ(પ્રકરણ).
૧. પ્રજ્ઞા.ગાથા ૭, પ્રજ્ઞામ.પૃ.પર૯. પાસમિય (પાશમૃગ) જેનું ચૈત્ય સામેયનગરના ઉત્તરકુરુ(પ) ઉદ્યાનમાં આવેલું હતું તે જકુખ.
૧. વિપા.૩૪. પાણિ અથવા પાહુણિય (પ્રાળુણિક) અયાસી ગહમાંનો એક. ૧. જબૂ.૧૭૦, સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જબૂશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬,
સ્થાઅ.પૃ.૭૮-૭૯, તેનું સંસ્કૃત રૂપ પ્રાધુનિક' લિપિદોષના કારણે છે. પિઈ અથવા પિઉ(પિતૃ) મઘા(૨) નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ."
૧. જબૂ.૧૫૭, ૧૭૧, સૂર્ય.૪૬. પિઉદત (પિતૃદત્ત) સાવત્થીનો ગૃહસ્થ. તેની પત્નીનું નામ સિરિભદ્દા હતું.' ૧. આવનિ.૪૮૦, આવચૂ.૧,પૃ.૨૮૮, વિશેષા.૧૯૩૪, કલ્પધ.પૃ.૧૦૬, કલ્પવિ.
પૃ.૧૬૫. પિઉસેણકાહ (પિતૃસેનકૃષ્ણ) હિરયાવલિયા(૧)નું નવમું અધ્યયન.
૧. નિર.૧.૧. ૧.પિઉસેણકહા (પિતૃસેનકૃષ્ણા) અંતગડદસાના આઠમા વર્ગનું નવમું અધ્યયન.*
૧. અત્ત. ૧૭.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org