________________
૫૨ ૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તેમણે આ નગરમાં કત્તિઅ(૨) અને ગંગદત્ત(૬) જેવા શ્રેષ્ઠીઓને, સતી અને અંજ(૩) જેવી સ્ત્રીઓને, રાજા સિવ(૭)ને, પુથ્રિલ(૨) શ્રેષ્ઠીને અને રાજકુમાર મહબ્બલ(૧)ને દીક્ષા આપી હતી. બલ(૧)૨૦ અને સુંભ(૩)૨૧ જેવા ઉપાસકો (શ્રાવકો) તથા ભીમ(૨) અને ગોરાસ(૨) જેવા કૂટગ્રાહો (પ્રાણીઓને ફંદામાં ફસાવનારાઓ) આ નગરના હતા. એવું ભવિષ્ય ભાખવામાં આવ્યું હતું કે રાજકુમાર ણંદિરોણ(૬) ૨૩, પુરોહિત વહસ્સઈદત્તઓ, શ્રેષ્ઠી ઉંબરદત્ત(૧)૨૫ અને માછીમાર સોરિયદત્ત(૨) આ નગરમાં શ્રેષ્ઠીઓના કુટુંબોમાં જન્મ લેશે. જુઓ ગયપુર અને ણાગપુર. ૧. પ્રજ્ઞા ૩૭, સૂત્રશી.પૃ.૧૨૨, જ્ઞાતા. ૧૪. ઉત્તરા. ૧૩.૧, ૨૮, ઉત્તરાયૂ.કૃ.૨૧૪,
૭૩, જ્ઞાતાઅ.પૃ.૧૨૫, નિશીયૂ.૨. | ઉત્તરાશા.પૃ.૩૭૬.
પૃ.૪૬૬, કલ્પવિ.પૃ.૨૩૮. ૧૫. આવયૂ. ૧.પૃ.૪૯૨, આવહ.પૃ.૩૬૫. ૨. ભગ.૪૧૭, ૪૨૮, ૬૧૭. ૧૬. ભગ.૫૭૬,૬૧૭, આવયૂ.૨પૃ. ૩. ભગ.૪૨૮.
૨૭૬, સ્થાઅ.પૃ. ૫૧૦. ૪. જ્ઞાતા.૭૩, સ્થાઅ.પૃ.૪૦૧. ૧૭. જ્ઞાતા.૧૫૭. ૫. આવયૂ. ૨.પૃ. ૨૭૬.
૧૮. ભગ.૪૧૮, આવયૂ.૧.પૃ.૪૬૯૬ વિપા.૧૦.
૪૭૨, અનુ.દ, સ્થા.૬૯૧, સ્થાઅ. ૭. વચૂ. ૧.પૃ. ૫૨૦, આવહ.પૃ.
પૃ.૪પ૬. - ૩૯૨. .
૧૯. ભગ.૪૨૮-૪૩૧. ૮. જ્ઞાતા. ૧૧૭, પ્રશ્નઅ.પૃ.૮૭. ૨૦. નિર.૩.૯. ૯. ભગ.૪૧૭, આવયૂ.૧.પૃ.૪૭૧, ૨૧. વિપા. ૩૩. સ્થાઅ. પૃ.૪૩૧.
૨૨. વિપા.૧૦-૧૧, સ્થાઅ પૃ.૫૦૭. ૧૦. ઉત્તરાનિ.પૃ.૩૭૭-૭૯.
૨૩. વિપા. ૨૭. ૧૧. ઉત્તરાશા.પૃ.૩૯૬, નિશીભા. ૨૪. વિપા.૨૫. ૨૫૯૦.
૨૫, વિપા.૨૮. ૧૨. ઉત્તરાનિ.પૃ.૩૭૯-૮૦.
ર૬. વિપા. ૨૮, ૨૯. ૧૩. આવયૂ.૧.પૃ.૪૭૪-૭૫, સમ.
૧૫૮, તીર્થો.૬૦૮, આવહ.પૃ.૩૫૮ી હત્થિણાગપુર (હસ્તિનાગપુર) આ અને હત્થિણારિ એક છે.'
૧. ભગ.૪૨૮. હત્થિણાપુર (હસ્તિનાપુર) જુઓ હત્થિણાઉર.'
૧. ભગ.૬૧૭, આવચૂ.૧.પૃ.૪૭૪, ૫૨૦, વિપા. ૨૯. હત્થિતાવસ (હસ્તિતાપસ) હાથીનું માંસ ખાઈને જીવતા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ.' રાયગિહમાં અદ(૨)ને એક હત્યિતાવસ સાથે વિવાદ (ચર્ચા) થયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org