________________
૫૧૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સોમમિત્તા (સોમમિત્રા) તાપસ જણજસની પત્ની.' - ૧. આવયૂ.૨,પૃ.૧૯૪, ઉત્તરાક.પૃ.૫૦૯. સોમય (સોમન) કોચ્છ(૧) ગોત્રની સાત શાખાઓમાંની એક '
૧. સ્થા.૫૫૧. સોમસિરી (સોમશ્રી) બ્રાહ્મણ સોમિલ(૧)ની પત્ની અને સોમા(૧)ની માતા.
૧. અન્ત.૬, આવયૂ.૧.પૃ.૩૫૮, ૧. સોમા બારવઈના બ્રાહ્મણ સોમિલ(૧) અને તેની પત્ની સોમસિરીની પુત્રી.' જુઓ ગયસુકુમાલ(૧).
૧. અન્ત.દ, આવયૂ. ૧.પૃ.૩૫૮. ૨. સોમા બહુપુત્તિયા(૩)નો ભાવી ભવ. તે સોળ વર્ષમાં બત્રીસ બાળકોને જન્મ દેશે અર્થાત્ દરેક વર્ષે એક જોડકાને જન્મ દેશે. પછી તે દીક્ષા લેશે, મૃત્યુ પછી તે સોહમ્મ સ્વર્ગીય ક્ષેત્રમાં સામાનિક દેવ થશે અને છેવટે મહાવિદેહમાં મોક્ષ પામશે.
૧. નિર.૩.૪. ૩. સોમા સિંધુદત્તની પુત્રી અને ચક્કટ્ટિ બંભદત્તની પત્ની.
૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. ૪. સોમાહિત્યયર પાસ(૧)ની પરંપરાની શ્રમણી. તે ઉપલ(૨)ની બહેન હતી અને કોરાગ સંનિવેશમાં તિત્થર મહાવીરના માર્ગમાં આવેલા કેટલાક વિદ્ગોને તેણે દૂર કર્યા હતા. ૧. આવયૂ. ૧.પૃ.૨૮૬, આવનિ.૪૭૮, વિશેષા. ૧૯૩૨, આવહ.પૃ. ૨૦૪, આવમ.
પૃ. ૨૭૯, કલ્પધ,પૃ.૧૦૬, કલ્પવિ.પૃ.૧૬૫. ૫. સોમા તિર્થીયર સુપાસ(૧)ની પ્રથમ શિષ્યા.' જુઓ જસા(૩).
૧. સમ. ૧૫૭. ૬. સોમા સક્ક(૩)ના ચાર લોગપાલ સોમ(૧), જમ(૨), વરુણ(૧) અને વેસમણ(૯)માંના દરેકની એક એક રાણીનું નામ '
૧. સ્થા.૨૭૩, ભગ.૪૦૬. ૭. સોમા સક્ક(૩)ના આધિપત્ય નીચેના લોગપાલ સોમ(૧)ની રાજધાની, જુઓ સોમપ્રભ(૨).
૧. ભગ.૧૬૫, ૪૦૬ . સોમાલિઆ (સુકુમાલિકા) જુઓ સૂમાલિયા."
૧. ભક્ત. ૧૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org