________________
૫૧ ૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવનિ.૪૧૧, સ્થા.૯૭૨. તીર્થો.૬૦૨. સમવાયાંગ તેમનો ઉલ્લેખ ત્રીજા બલદેવ
અને ત્રીજા વાસુદેવના પિતા તરીકે કરે છે. ૧૦. સોમવાણારસીનો બ્રાહ્મણ જેણે તિર્થીયર પાસ(૧) પાસેથી શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા હતાં. પછીથી તેણે પાસનું અનુયાયીપણું છોડી દીધું અને તે બીજા કોઈ અન્ય સંપ્રદાયના સંઘમાં જોડાયો. પરંતુ જ્યારે એક દેવે તેને બોધ આપ્યો ત્યારે તે વળી પાછો પાસના સંઘમાં દાખલ થયો. મૃત્યુ પછી તે સક્ક(૩) તરીકે જન્મ્યો.'
૧. નિર.૩.૩. ૧૧. સોમ લોગપાલ સોમ(૧)નું સિંહાસન.'
૧. ભગ.૪૦૬. ૧૨. સોમ આચાર્ય સુહસ્થિ(૧)ના બાર શિષ્યોમાંના એક. ૧
૧. કલ્પ.પૃ.૨૫૭-૫૮. ૧૩. સોમ પૂર્વ દિશાનો દેવ.
૧. ભગ.૪૧૭. ૧૪. સોમ તિત્થર મહાવીરના તીર્થમાં થયેલા ઋષિ જેમને પયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.
૧. ઋષિ.૪૨, ઋષિ(સંગ્રહણી). સોમકાઈ (સોમકાયિક) સક્ક(૩)ના લોગપાલ સોમના આધિપત્ય નીચેના દેવોનો એક પ્રકાર.
૧. ભગ.૧૬૫. ૧. સોમચંદ (સોમચન્દ્ર) વર્તમાન ઓસપિણી કાલચક્રમાં એરવય(૧) ક્ષેત્રમાં થયેલા સાતમા તિર્થંકર. અભયદેવસૂરિ તેમનો ઉલ્લેખ શ્યામચન્દ્ર નામે કરે છે.
૧. સ. ૧૫૯, તીર્થો.૩૨૦. ૨. સમઅ.પૃ. ૧૫૯. ૨. સોમચંદ પોયણપુરના રાજાધારિણી (૨૮) તેમની પત્ની હતી. માથામાં ધોળો વાળ જોઈ તેમને સંસાર પ્રત્યે ધૃણા થઈ અને તે દિશાપોખિય તાપસ બની ગયા. પસણચંદ તેમનો પુત્ર હતો.'
૧. આવચૂ. ૧.પૃ.૪પ૬. સોમજસા (સોમયશા) બ્રાહ્મણ જણદત્ત(૪)ની પત્ની અને પારદ(૧)ની માતા.'
૧. આવયૂ. ૨પૃ.૧૯૪, આવનિ. ૧૨૯૦, આવહ પૃ. ૭૦૫. ૧. સોમણસ (સૌમનસ) ચોથું ગેલિજ્જગ સ્વર્ગીય વાસસ્થાન (વિમાન). ૧
૧. સ્થા.૬૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org