________________
પo૫
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સેતુંજા (શત્રુજય) આ અને સતુંજય પર્વત એક છે.'
૧. આવહ.પૃ.૭૧૫. સેતુંજપત્રય (શત્રુંજય પર્વત) આ અને સતુંજય પર્વત એક છે.'
૧. જ્ઞાતા.૧૩). સેય (શ્વેત) જુઓ સેઅ.૧
૧. સ્થા.૬૨૧. સેયંકર (શ્રેયસ્કર) અયાસી ગહમાંનો એક.' ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જબૂશા.પૃ.૫૨૪-૨૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮
૭૯. સેવંસ (શ્રેયાંસ) જુઓ એજંસ.'
૧. સમ.૧૫૮, આવયૂ.૧.પૃ.૧૮૦. સેયકંઠ (શ્વેતકષ્ઠ) ભવણવઈદેવોના ઇન્દ્ર ભૂયાણંદ(૧)ના વૃષભદળના સેનાપતિ.
૧. સ્થા.૪૦૪, ૫૦૨. સેયણય (સેચનક) રાજા સેણિય(૧)નો હાથી. તે જમાનાના ઉત્તમ હાથી તરીકે તેનો ઉલ્લેખ છે. તેની પીઠ પર બેસી ફરવાનો દોહદ રાણી ધારિણી (૧)એ પૂર્ણ કર્યો હતો. સેણિયે તે હાથી પોતાના પુત્ર હલ(૩)ને ભેટ આપ્યો હતો. તે હાથી તેના પૂર્વજન્મમાં એક બ્રાહ્મણ હતો. ૧. ઉત્તરાયૂ.પૃ.૩૪, ઉત્તરાશા.પૃ.૫૩. ૩. જ્ઞાતા.૧૩. આવયૂ.૧.પૃ.૪૬૪.
૪. નિર.૧.૧ ૨. ભગ.૫૫૪.
૫. આવયૂ.૨.પૃ. ૧૭-૧૭૧. સેયપુર (શ્રેયસ્પર) જ્યાં તિર્થીયર સુવિહિએ પ્રથમ ભિક્ષા ગ્રહણ કરી તે નગર 1
૧. આવનિ. ૩૨૪, આવમ.પૃ.૨૨૭. સેયભદ્ર (શ્વેતભદ્ર) કોસંબી નગર પાસે આવેલા ચંદોતરણ(૧) ઉદ્યાનમાં વસતો યક્ષ.
૧. વિપા. ૨૪. સેયવિયા (તવિકા) આરિય(આઈ) દેશ કેકયઢની રાજધાની. તેની ઉત્તરપૂર્વમાં મિગવણ ઉદ્યાન આવેલું હતું. આ નગરમાં રાજા પએસિ રાજ કરતા હતા. જ્યારે તિર્થીયર મહાવીર આ નગરમાં આવ્યા ત્યારે તે તેમને વંદન કરવા ગયા હતા. હરિસ્સહ દેવ પણ આ નગરમાં મહાવીરને વંદન કરવા આવ્યા હતા. મારી પોતાના એક પૂર્વભવમાં આ નગરમાં ભારદાય(૩) બ્રાહ્મણ તરીકે જન્મ્યા હતા.' ણિહવ આસાઢ આ નગરના પોલાસ(૧) ઉદ્યાનમાં રોકાયા હતા. સેવિયાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org