________________
૫૦૩
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સેણિય સાથે ભાગી નીકળી હતી. ચેલાણાએ કૂણિઅને જન્મ આપ્યો તેમજ જોડિયા પુત્રો વેહલ્લ અને વેસાહ(ર)ને (અથવા હલ(૩) અને વિહલ(૧૧)ને) ૧૩ જન્મ આપ્યો. સેણિયને તેની ત્રીજી પત્ની ધારિણી (૧)થી મેહકુમાર", જાલિ(૪), માલિ(૪), ઉવયાલિ(૩), પુરિસણ(૨), વારિસણ(૨), દીહદંત(૨), લકૃદંત(૨), દીહસે(૨), મહાસણ(૮) વગેરે થયા. આ ત્રણ ઉપરાંત સેણિયની અન્ય પત્નીઓના ઉલ્લેખો મળે છે. તે પત્નીઓ છે – કાલી(પ), સુકાલી(૨), મહાકાલી(૨), વીર કહા(૨), રામકહા(૨), પિઉણકહા(૨) અને મહાસણકણહા(૨).૧૭ તે દરેકને એક એક પુત્ર હતો.૮ આ બધી ઉપરાંત સેણિયને બીજી પણ કેટલીક પત્નીઓ હતી. ૧૯ણંદિરોણ(૪)નો પણ સેણિયના પુત્ર તરીકે ઉલ્લેખ આવે છે. ૦ સેણિયને સેણા(૩) નામની બહેન હતી. તેને વિદ્યાધર સાથે પરણાવવામાં આવી હતી. સેણિય તિવૈયર મહાવીરના ઉપાસક હતા. જ્યારે મહાવીર રાયગિહમાં રોકાયા હોય ત્યારે તે તેમને વંદન કરવા જતા અને તેમની સાથે ચર્ચાઓ પણ કરતા.૨૩ સેણિય પાસે બે અણમોલ ચીજ હતી – એક સેયણય હાથી અને બીજી ચીજ તે અઢાર સેરનો હાર.૨૫ તે બન્ને સેણિયે પોતાના પુત્રો હલ અને વિહલ્લને ભેટમાં આપી દીધા." સેણિયે એકદંડિયા મહેલનું નિર્માણ કર્યું હતું. એક વાર તે હરિએસ(૧) પાસેથી કેટલીક વિદ્યાઓ શીખ્યા. ૨૭ મમ્મણ શ્રેષ્ઠી, સાલિભદ(૧)૨૯ અને શ્રમણ ધણ(૫)૩૦ જેવા તેમના સમકાલીન હતા. રાજકુમાર અદ્દગ પોતાના દેશથી રાજા સેણિયને મળવા આવ્યો હતો.૩૧ ઘડપણમાં તેમના પુત્ર ફણિયે તેમને જેલમાં પૂર્યા હતાં. ત્યાં જેલમાં તેમણે આપઘાત કર્યો. ૩૩ કહેવાય છે કે તે મરીને નરકમાં ગયા. તે તેમના પૂર્વભવમાં રાજા જિયg(૨૭)ના રાજકુમાર પુત્ર સુમંગલ(૩) હતા.૩૫ ૧. ભગ.૪, ઉત્તરા.૨૦.૨,૧૦,૫૪, | પૃ.૪૩૩ જ્ઞાતા.૬, ઉપા.૪૬, અન્ત.૧૨-૧૩, ૪. સ્થા.૬૯૩, ઔપ.૯, દશા. ૧૦.૧, અનુત્ત.૧, વિશેષા.૧૪૨૦, દશાચૂ. | દશાચૂ.પૃ.૯૦, આવયૂ.૨,પૃ.૧૫૦, પૃ.૯૬, નિશીયૂ.૧.પૃ. ૨૦, ઉત્તરાયૂ. | આવહ.પૃ.૬૭૧. પૃ. ૨૬૦, આવયૂ. ૨.પૃ.૩૨, ૬૧, ૫. આવયૂ.૧,પૃ.૨૪૬, નદિમ.પૃ.૧૫૦, આવમ.પૃ.૧૩૮,આવહ.પૃ.૯૫, | આવહ.પૃ.૪૧૭-૧૮, ૬૭૧. પ૬૨, બૂમ.પૃ.૫૭, અનુ.પૂ.૧૦, ૬. આવયૂ.૧.પૃ.૨૪૬, આવહ.પૃ.૬૭૧. આવયૂ. ૧.પૃ.૫૫૧.
૭િ. આવયૂ.પૃ.૫૪૬, જ્ઞાતા.૬, આવહ. ૨. તીર્થો.૪૮૭.
પૃ. ૬૭૧. ૩. સ્થા.૬૯૧, ૬૯૩, સમ.૧પ૯,તીર્થો. [૮. જ્ઞાતા. ૬-૭, નિર.૧.૨, આવયૂ.૧. ૧૦૩૧, ૧૧૧૧, મનિ.પૃ.૧૬૮, | પૃ.૫૪૭, આવહ.પૃ.૬૭૧, સ્થાઅ. ભક્ત.૬૭, આવનિ.૧૧૬૬, સ્થાઅ.| પૃ. ૨૫૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org