________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩. સુસીમા મહાવિદેહના વચ્છ(૬) પ્રદેશનું પાટનગર.
૧. સ્થા.૬૩૭, જમ્મૂ.૯૬.
૪. સુસીમા અંતગડદસાના પાંચમા વર્ગનું પાંચમું અધ્યયન.
૧. અન્ન.૯.
સુસુજ્જ (સુસૂર્ય) સજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૯.
૧
૧
સુસુણાઅ અથવા સુસુણાગ (સુસુનાગ) સુદંસણપુરના ગૃહસ્થ. તે સુજસા(૩)નો પતિ અને સુવ્વય(૨)નો પિતા હતો.
૧. આવચૂ.૨.પૃ.૧૯૫, આનિ.૧૨૯૩, આવહ.પૃ.૭૦૭.
સુસુમાર અથવા સુસુમારપુર આ અને સુંસુમારપુર એક છે.
૧. આનિ.૧૨૯૮, ભગ.૧૪૪, ઉત્તરાચૂ.પૃ.૨૧૪, આવહ.પૃ.૭૧૧.
સુસૂર (સુશૂર) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાંચ સાગરોપમ વર્ષ છે.
૧
૧. સમ.પ.
૧. સુસેણ ચક્કટ્ટિ ભરહ(૧)ના લશ્કરનો સેનાપતિ.૧
૧. જ‰.૫૨-૫૩, ૬૫-૬૬, આવચૂ.૧.પૃ.૧૯૦, આવમ.પૃ.૨૩૦, આવહ.પૃ.૧
૨. સુસેણ સાહંજણી નગરના રાજા મહચંદ(૨)ના મંત્રી.૧ જુઓ સગડ(૨). ૧. વિપા.૨૧, સ્થાન પૃ.૫૦૭.
૩. સુસેણ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.
૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬.
સુસેણા (સુષેણા) રત્તવતી(૧) નદીને મળતી પાંચ નદીઓમાંની એક.૧
૧. સ્થા.૪૭૦.
સુસ્સરણિગ્મોસા (સુસ્વરનિર્દોષા) જોઇસિય દેવોના ઇન્દ્ર સૂરનો ઘંટ.1 ૧. જમ્મૂ.૧૯૯, આવચૂ.૧.પૃ.૧૪૬, રાજ.૩૭.
૧. સુસ્સરા (સુસ્વરા) ઉદહિકુમાર દેવોનો ઘંટ.૧
૧. જમ્મૂ.૧૧૯.
Jain Education International
૪૮૯
For Private & Personal Use Only
૨. સુસ્સરા જોઇસિય દેવોના ઇન્દ્ર ચંદનો ઘંટ.૧
૧. જમ્મૂ.૧૧૯, આવચૂ.૧.પૃ.૧૪૬.
૩. સુસ્સરા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું એકત્રીસમું અધ્યયન.૧
૧૫૦.
www.jainelibrary.org