________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૮૩. ૪. સુલસા એક સ્ત્રી જેણે યાજ્ઞવક્ય વગેરે સાથે અણારિય-વેદો (ખોટા વેદો) રચ્યા.' ચક્રવટ્ટિ ભરહ(૧) વગેરેએ સાચા વેદોની રચના કરી.
૧. આવચૂ.૧.પૃ.૨૧૫. ૨. એજન. . ૧. સુવષ્ણુ (સુવલ્સ) ઈસાણિંદનું વિમાન (હવાઈ જહાજો.'
૧. ભગ.૧૭૨. ૨. સુવષ્ણુ મહાવિદેહમાં આવેલો પ્રદેશ અર્થાત્ વિજય જેની રાજધાની ખમ્મપુરા
૧. જબૂ.૧૦૨. ૩. સુવષ્ણુ ણાગ(૬) પર્વતનું શિખર.
૧. જખૂ.૧૦૨. ૧. સુવચ્છ (સુવત્સ) મહાવિદેહમાં આવેલો એક વિજય(ર૩) અર્થાત પ્રદેશ જેની રાજધાની કુંડલા છે.
૧. જબૂ.૯૬. ૨. સુવચ્છ દક્ષિણના કંદિય વાણમંતર દેવોનો ઈન્દ્ર'
૧. પ્રજ્ઞા.૪૯. ૧. સુવચ્છા (સુવત્સા) ણંદણવણ(૧)માં આવેલા રયય(૩) શિખર ઉપર વસતી દેવી. તેનો ઉલ્લેખ ઊર્ધ્વલોકની મુખ્ય દિસાકુમારી તરીકે પણ આવે છે. ૧. જમ્બુ. ૧૦૪.
૨.જબૂ.૧૧૩. ૨. સ્વચ્છા અધોલોકની એક મુખ્ય દિસાકુમારી.૧
૧. સ્થા.૬૪૩, આવહ.પૃ.૧૨૧. ૩. સુવચ્છા સોમાણસ પર્વતના વિમલ(૧૧) શિખર ઉપર વસતી દેવી.
૧. જખૂ.૯૭. સુવર્જ (સુરજ) લંતઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેર સાગરોપમ વર્ષ છે."
૧. સ. ૧૩. ૧. સુવણ (સુપર્ણ અથવા સુવર્ણ) સુવણદારનો અધિષ્ઠાતા દેવ."
૧. સ્થા.૩૦૭. ૨. સુવણ વિયાહપષ્ણત્તિના સત્તરમા શતકનો ચૌદમો ઉદ્દેશક.'
૧. ભગ.૫૯૦. ૩. સુવણ જુઓ સુવણકુમાર.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org