________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૪૫
તેમની મુખ્ય શિષ્યા બની. ચોરાશી લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂરું કરી સુંદરી મોક્ષ
E
પામી.
આવચૂ.૧.પૃ.૧૫૩,આનિ.૧૯૬,
વિશેષા.૧૬૧૨-૧૩, આવમ.પૃ. ૧૯૪, કલ્પવિ.પૃ.૨૩૧.
૨.સ્થા.૪૩૫.
૧.
૩. આવચૂ.૧.પૃ.૧૫૩, વિશેષા.૧૬૧૨
૧૩.
આવમ.પૃ.૧૯૮.
૫. આવનિ.૩૪૪, વિશેષા.૧૭૨૪, આવચૂ.
૧.પૃ.૧૮૨,
૬. આવનિ.૩૪૮, વિશેષા.૧૭૨૯, આવયૂ.૧. પૃ.૨૦૯, જમ્મૂ.૩૧, કલ્પ. ૨૧૫. ૭. સમ.૮૪, નિશીભા.૧૭૧૬, બૃભા. ૩૭૩૮, ૬૨૦૧,
૪.વિશેષા.૧૬૩૩,આવભા.૧૩,
૨. સુંદરી ણાસિક્ક નગરના શેઠ છંદ(૯)ની પત્ની. ૧. આવચૂ.૧.પૃ.૫૬૬, નન્દિમ પૃ.૧૬૭.
સુંદરીણંદ (સુન્દરીનન્દ) ણંદ(૯)નું બીજું નામ.
૧.આવિન.૯૪૪, આવચૂ.૧.પૃ.૫૬૬, આવહ.પૃ.૪૩૬, સ્થાઅ.પૃ.૪૭૪. સુંભ (શુક્ષ્મ) સાવથી નગરના શેઠ. તેમને સંભા નામની પુત્રી હતી.૧
૧. જ્ઞાતા.૧૫૦.
સંભવઅેસઅ (શુમ્માવતંસક) બલિચંચામાં આવેલો સુંભા દેવીનો મહેલ.૧
૧. જ્ઞાતા.૧૫૦.
૧. સંભા (શુમ્મા) સાવથી નગરના શેઠ સુંભની પુત્રી. તેણે શ્રામણ્ય સ્વીકાર્યું હતું. મૃત્યુ પછી તે બલિ(૪)ની રાણી તરીકે દેવીરૂપે જન્મી હતી.૧
૧. જ્ઞાતા.૧૫૦, ભગ.૪૦૬, સ્થા.૪૦૩.
૨. સુંભા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધનું પહેલું અધ્યયન.
૧. જ્ઞાતા.૧૫૦.
Jain Education International
કુંભુત્તર જુઓ લાઢ.૧
૧. ભગ.૫૫૪.
૧.
સુંસુમા ણાયાધમ્મકહાના પહેલા શ્રુતસ્કન્ધનું અઢારમું અધ્યયન.
૧. જ્ઞાતા.૫, સમ.૧૯, શાતા.પૃ.૧૦.
૧
૨. સુંસુમા રાયગિહના શેઠ ધણ(૧)ની દીકરી. વિગત માટે જુઓ ધણ(૧).
૧. શાતા.૧૩૬-૩૯, આવચૂ.૧.પૃ.૪૯૭, આવહ.પૃ.૩૭૦-૭૧, નન્દિમ.પૃ.૧૬૬, ઉત્તરાક.પૃ.૪૫૬.
સુંસુમાર ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.
૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬.
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org