________________
૪૩૮
૩. સીઓઆ આ અને સીઓઆકૂડ એક છે.
૧. જમ્મૂ.૧૦૧, સ્થા.૬૮૯.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. સીઓઆકૂડ (શીતોદાકૂટ) વિજ્જુપ્પભ(૧) પર્વતનું શિખર.૧
૧. સ્થા.૬૮૯, જમ્મૂ.૧૦૧.
૨. સીઓઆકૂડ થ્રિસહ પર્વતનું શિખર.૧
૧. સ્થા.૬૮૯, જમ્મૂ.૮૪.
૧
સીઓદા અથવા સીઓયા (શીતોદા) આ અને સીઓઆ એક છે.
૧. સમ.૧૪, સ્થા.૬૩૮.
સીઓસણિજ્જ (શીતોષ્ણીય) આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું ત્રીજું અધ્યયન.
૧. આચાનિ.૩૧, પૃ.૯.
૧. સીતલ (શીતલ) શ્રમણ થઈને મોક્ષ પ્રાપ્ત કરનાર એક રાજકુમાર.
૧. આચૂ.૨.પૃ.૧૪.
૨. સીતલ જુઓ સીયલ.૧
૧. સમ.૭૫.
સીતસોતા (શીતસ્રોતા) આ અને સીયસોઆ એક છે.
૧. સ્થા.૧૯૭.
સીતા જુઓ સીઆ.૧
૧. સ્થા.૬૪૩, ૬૮૯, નિશીચૂ.૧.પૃ.૧૦૪, તીર્થો.૨૨૦. સીતોતા અથવા સીતોદા(શીતોદા) જુઓ સીઓઆ. ૧. સ્થા.૬૮૯, ૫૫૫, તીર્થો ૨૨૦, પ્રશ્ન.૨૭.
૧. સીમંકર એરવય(૧) ક્ષેત્રના બીજા ભાવી કુલગર.
૧
૧. સમ.૧૫૯.
૨. સીમંકર ભરહ(૨) ક્ષેત્રના પ્રથમ ભાવી કુલગર.૧ સ્પષ્ટતા માટે જુઓ કુલગર.
૧. સ્થા.૭૬૭.
૩. સીમંકર ભરહ(૨) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં થયેલા પંદર કુલગરોમાંના ત્રીજા .૧
૧. જમ્મૂ. ૨૮-૨૯.
સીમંતઅ (સીમન્તક) નરકનું પિસ્તાલીસ લાખ યોજન વિસ્તારવાળું એક વાસસ્થાન. તે રયણપ્પભા નામની પ્રથમ નરભૂમિના પ્રથમ કાણ્ડમાં આવેલું છે. તે અધોલોકની ટોચ છે.૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org