________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૧૫ ૧. સારણ અંતગડદસાના ત્રીજા વર્ગનું સાતમું અધ્યયન."
૧. અન્ત.૪. ૨. સારણ એક જાયવ રાજકુમાર જેને દોવઈના સ્વયંવરમાં ભાગ લેવા નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું. તે બારવઈના રાજા વસુદેવ અને તેમની રાણી ધારિણી(૧)નો પુત્ર હતો. તેણે તિર્થીયર અરિટ્ટણેમિ પાસે દીક્ષા લીધી. તે વીસ વર્ષ શ્રામણ્યપાલન કરી મોક્ષ પામ્યો. ૧. જ્ઞાતા.૧૨૨ .
૨. અન્ત.૫. સારસ્મય (સારસ્વત) લોગંતિય દેવોનો એક પ્રકાર.'
૧. સ્થા.૬૮૪, ભગ.૨૪૩, જ્ઞાતા.૭૭, આવનિ. ૨૧૪, આવયૂ.૧,પૃ.૨૮૧. ૧. સાલ (શાલ) અઠ્ઠયાસી ગહમાંનો એક ૧. જબૂ.૧૭૦, સૂર્ય.૧૦૭, જબૂશા પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.
પૃ.૭૮-૭૯. ૨. સાલ સહસ્મારકમ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે.'
૧. સમ. ૧૮. ૩. સાલ પિટ્ટીચંપા નગરના રાજા. તેમણે તિર્થીયર મહાવીર પાસે દીક્ષા લીધી હતી અને મોક્ષ પામ્યા હતા.'
૧. આવચૂ.૧.પૃ.૩૮૧, આવહ.પૃ.૨૮૬, ઉત્તરાક પૃ.૨૧૫. સાલંકાયણ (શાલકાયન) કોસિય(૫) ગોત્રની સાત શાખાઓમાંની એક.'
૧. સ્થા.૫૫૧. સાલકોટ્ટા (શાલકોઠકો મેંઢિયગામમાં આવેલું ચેત્ય. તિવૈયર મહાવીર સાવત્થીથી ત્યાં ગયા હતા.'
૧. ભગ.પપ૭. સાલજ્જા (શાલાર્થી) જુઓ સલ્લજ્જા.'
૧. આવચૂ.૧,પૃ.૨૯૪, આવમ.પૃ.૨૮૪ સાલભદ (શાલભદ્ર) જુઓ સાલિભદ્
૧. આચાર્.પૃ.૧૩૯. સાલવણ (શાલવન) બહુસાલગમાં આવેલું ઉદ્યાન જયાં તિર્થીયર મહાવીર રોકાયા હતા.'
૧. વિશેષા.૧૯૪૪, આવનિ.પૃ.૪૯૦, આવયૂ.૧,પૃ.૨૯૪, આવમ.પૃ.૨૮૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org