________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૯૧ સમાહિઠાણાઇ (સમાધિસ્થાનાનિ) આ અને સમાહિઠાણ એક છે."
૧. સમ.૩૬ . સમિઈ (સમિતિ) ઉત્તરસૂઝયણનું ચોવીસમું અધ્યયન.'
૧. ઉત્તરાનિ.પૃ.૯. સમિતીઓ (સમિતય:) આ અને સમિઈ એક છે.'
૧. સમ.૩૬ . સદ્ધિ (સમૃદ્ધ) સક્ક(૩)ના વેશમણ(૯)ના આધિપત્ય નીચેનો દેવ.'
૧. ભગ.૧૬૮. સમિય (સમિતી સીહગિરિ(૩)ના શિષ્ય આચાર્ય વર(૨)ના મામા તેમજ બંભદીવિયા શાખાના સ્થાપક. ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ. ૨૬ ૨, આવડ્યું. ૧ પૃ. ૩૯૦, જીતભા.૧૪૩, પિંડનિ. ૫૪,
પિકનિમ.પૃ. ૩૧, ૧૦૮, ૧૪૩, ૧૪૪, ઉત્તરાશા.પૃ.૩૩૩. ૨. આવ.૧.પૃ.૫૪૩, કલ્પવિ.પૃ.૨૬૪, કલ્પધ.પૃ. ૧૭૧. સમિયા (સમિતા) ચમર, બલિ, ધરણ વગેરે ઈન્દ્રોની ત્રણ સભાઓમાંની એક. ૧
૧. સ્થા. ૧૫૪. સમુગ્ધાય (સમુદ્ધાત) પણવણાનું છત્રીસમું પદ (પ્રકરણ).'
૧. પ્રજ્ઞા. ગાથી ૭. સમુશ્કેય (સમુચ્છેદ) નિણહગ આસમિતે પ્રતિપાદિત કરેલો ક્ષણિકવાદનો સિદ્ધાન્ત.'
૧. વિશેષા. ૨૮૦૦-૨૦૦૨, પ.૪૧, પા.પૃ.૧૦૬. સમુટ્ટાણસુઅ (સમુત્થાનશ્રુત) એક અંગબાહિર કાલિએ આગમગ્રન્થ. જે શ્રમણના શ્રામર્થના તેર વર્ષ પૂરા થયા હોય તે શ્રમણ તે ભણવાનો અધિકારી છે. વર્તમાનમાં તે અસ્તિત્વમાં નથી,
૧. ન૮િ.૪૪, નન્દિચૂપૃ.૬૦, પાક્ષિ.પૃ.૬૮.
૨. વ્યવ(મ). ૧૦.૨૮, વ્યવભા. ૧૨ પૃ.૧૦૯, ગાથા.૧૧૧. સમુત મંડવ કુળની સાત શાખાઓમાંની એક.૧
૧. સ્થા. ૫૫૧. ; ૧. સમુદ્ર (સમુદ્ર) સંડિલ્લ(૧)ના શિષ્ય અને મંગુના ગુરુ.તે અને સાગર(૫) એક જણાય છે. ૨ ૧. નજિ.ગાથા ૨૭, નદિમ પૃ.૪૯-૫૦, વ્યવભા. દ. ૨૩૯થી, આવયૂ. ૧.૫.૫૮૫,
નિશીયૂ. ૨,પૃ.૧૨૫, બુમ પૃ.૪૪, આચાશી.પૃ. ૨૬ ૨. ૨. ડૉ.યુ.પી શાહઃ સુવર્ણભૂમિ મેં કાલકાંચાર્ય, વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ. ૧૯૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org